#GSSSB #LT #VACANCY 🔹લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3🔹 ☝️કુલ જગ્યા- 227 ✅ફોમ ભરવાની શરૂઆત 01/12/2026 ✅આરોગ્યલક્ષી તમામ સંવર્ગોની પરીક્ષાલક્ષી મટીરીયલ,ભરતી અપડેટ્સ,મહત્વપૂર્ણ જાણકારી અહીં આપવામાં આવશે.
Open in TelegramPosts of જ્ઞાન સારથિ
📢 SBI CLERK MAINS પરીક્ષા માટે લહિયા ની જરૂર છે. એક દૃષ્ટિહીન (Blind) મહિલા ઉમેદવારને પરીક્ષા આપવા માટે લહિયા ની જરૂર છે. 👩 ઉમેદવારનું નામ: સોલંકી ભાનુબેન બિપિન 📅 પરીક્ષાની તારીખ: 26 નવેમ્બર 2026 (ગુરુવાર) ⏰ રિપોર્ટિંગ સમય: બપોરે 12:30 વાગ્યે 📍 પરીક્ષા કેન્દ્ર: ION Digital Zone, IDZ Bopal Hallmark Infotech, Opp. The Tulip International School, Sterling City, Bopal, Ahmedabad, Gujarat – 380058 SBI ના નિયમો અનુસાર લહિયા માટેની લાયકાત અને શરતો: • મહિલા અને પુરુષ બંને ઉમેદવારો સંપર્ક કરી શકે છે. • લહિયો કોઈપણ શૈક્ષણિક પ્રવાહ (Academic Stream) માંથી હોઈ શકે છે. • લહિયો SBI Clerk ભરતી 2026-27 (Advertisement No. CRPD/CR/2026-27/17) નો ઉમેદવાર ન હોવો જોઈએ. • ખાસ નિયમો હેઠળ આવતા ઉમેદવારો માટે લહિયો ની શૈક્ષણિક લાયકાત ઉમેદવાર કરતાં એક શૈક્ષણિક સ્તર ઓછી હોવી જોઈએ તથા નિર્ધારિત સરકારી મેડિકલ પ્રમાણપત્ર જરૂરી છે. • SBI દ્વારા નક્કી કરેલ Declaration Form અને અન્ય જરૂરી દસ્તાવેજો આપવા પડશે. 🙏 જે ઉમેદવારો ઇચ્છુક હોય તેઓ કૃપા કરીને સંપર્ક કરે. પરીક્ષાર્થી નો મોબાઇલ નંબર - 7435082260
Open in Telegram🛑 GSRTC કંડકટરની પરીક્ષા આપવા માટે પાત્ર થયેલ ઉમેદવારોની યાદી જાહેર • ભરવામાં આવેલ કુલ ફોર્મ- 7,61,658 • માન્ય ફોર્મ- 5,54,026 • રિજેક્ટ ફોર્મ - 2,07,632
Open in Telegram☝️ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન MPHW-75 ફાઇનલ કટ ઓફ મેરીટ જાહેર 👉Genral 69.72 👉Obc 67.06 👉Ews 66.39 👉ST 53.75 👉SC 66.71 આરોગ્યલક્ષી તમામ સંવર્ગોની પરીક્ષાલક્ષી મટીરીયલ,ભરતી અપડેટ્સ,મહત્વપૂર્ણ જાણકારી અહીં આપવામાં આવશે.
Open in Telegram🚨 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ - નવી ભરતી જાહેરાત (કુલ ૩,૦૦૦ જગ્યાઓ) 🚨 ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે: 📌 ખાલી જગ્યાઓની વિગત: ➖ લોકરક્ષક કેડર (કોન્સ્ટેબલ): ૨,૮૪૧ જગ્યાઓ (UPC: ૧૦૦૦, APC: ૧૦૦૦, SRPF: ૮૪૧) ➖ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-૨): ૧૩૩ જગ્યાઓ ➖ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર (ગ્રેડ-૨): ૨૬ જગ્યાઓ 🎓 શૈક્ષણિક લાયકાત: ➖ લોકરક્ષક માટે: ધોરણ ૧૨ પાસ ➖ ટેકનિકલ કેડર માટે: ધોરણ ૧૨ પાસ + મોટર મિકેનિક ITI/એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ 🗓️ અગત્યની તારીખો: ➖ અરજી શરૂ: ૨૬/૧૧/૨૦૨૬ (બપોરે ૨:૦૦ વાગ્યાથી) ➖ છેલ્લી તારીખ: ૧૬/૧૨/૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી) 🌐 અરજી કરવા માટે: https://gujaratsquare.in (નોંધ: દરેક કેડર માટે અલગ-અલગ ઓનલાઈન અરજી કરવાની રહેશે.)
Open in Telegram#GSSSB ☝️બાગાયત મદદનીશ પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet...... પ્રસિદ્ધ કરવામાં આવી છે. 🔗 લિંક : https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html નોંધ - Provisional Answer Key Cum Response Sheet જોવા તેમજ ઓનલાઇન વાંધા સૂચન રજૂ કરવા માટેની છેલ્લી તારીખ 24/11/2026 રહેશે. વાંધા માટે માત્ર અધિકૃત દસ્તાવેજો અને સંદર્ભ આધારિત સાહિત્ય માન્ય રહેશે.
Open in Telegramખાતાકીય પરીક્ષા વર્ગ-3 (2026) અંગે અગત્યની સૂચના... રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા જુનિયર ક્લાર્ક (લોઅર લેવલ) અને સિનિયર ક્લાર્ક (હાયર લેવલ)ની ખાતાકીય પરીક્ષા માટે સુધારેલી પાત્રતા મુજબ ફરીથી ઓનલાઈન ફોર્મ ભરવાની તક આપવામાં આવી છે. 📌 ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: 19/11/2026 થી 25/11/2026 📌 સંભવિત પરીક્ષા તારીખ: 19 અને 20 ડિસેમ્બર, 2026 🌐 વેબસાઇટ: https://www.sebexam.org નોંધ: ઉમેદવારોએ વધુ વિગતો અને અપડેટ માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ નિયમિત જોતા રહેવું.
Open in Telegram#SPIPA #UPSC ☝️SPIPA ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે સ્પર્ધાત્મક પરીક્ષા પ્રવેશ. ☝️UPSC ઈન્ટરવ્યુ તાલીમ વર્ગ SPIPA.
Open in TelegramNeed help ✍ Name : DINESHBHAI GENAJI SUTHAR Exam : Sub Accountant/Sub Auditor, Class-III exam date : 24/11/2026 Exam centre : Mehsana Visnagar Highway, Kansarakui, Visnagar He is blind(L.V) and needs under graduate writer who can appear in exam with him 👍 Contact:+91 63593 95191
Open in Telegramવિદ્યાર્થીઓ અને વાલીઓને ૧૭ નવેમ્બર, મંગળવાર ના રોજ ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ અંતિમ રજૂઆત કરીએ. 🚨 જાગો વિદ્યાર્થીઓ, જાગો વાલીઓ - હક માટેની અંતિમ લડત! 🚨 મિત્રો, ખાનગી PTC (D.El.Ed.) કોલેજ સંચાલકો મેનેજમેન્ટ ક્વોટાને "પૈસા મેનેજ કરવાનો ક્વોટા" સમજી બેઠા છે. ₹૨૦,૦૦૦ થી ₹૨૫,૦૦૦ ની નિયમ મુજબની રેગ્યુલર ફી સામે ₹૨.૫ લાખ થી ₹૫ લાખ જેટલા ગેરકાયદેસર ડોનેશનની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા દેવામાં આવતા નથી. જો આજે તમે ઘરે બેસી રહેશો, તો ડોનેશનખોર સંચાલકો ફાવી જશે! તમારા શિક્ષક બનવાના સપનાને બચાવવા અને મેરિટના આધારે રેગ્યુલર ફીમાં એડમિશન મેળવવા માટેનો આ આપણો છેલ્લો અને નિર્ણાયક પ્રયાસ છે. સંચાલકો ફોર્મ નથી ભરવા દેતા, તો હવે આપણે સીધા સરકારના દ્વારે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ! તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને જાહેર આહ્વાન છે કે પોતાનો હક મેળવવા માટે મોટી સંખ્યામાં રૂબરૂ હાજર રહે. 📋 કાર્યક્રમની સંપૂર્ણ વિગત (ખાસ નોંધો): 🗓️ તારીખ અને વાર: ૧૭ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર ⏰ સમય: બપોરે ૧૨:૦૦ વાગ્યે 📍 સ્થળ: વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર 📌 આપણી મુખ્ય માંગણીઓ અને નિયમ: ૧. રેગ્યુલર ફીમાં પ્રવેશ: FRC ના નિયમ મુજબ મેનેજમેન્ટ ક્વોટાની ફી સ્ટેટ ક્વોટા જેટલી (₹૨૦,૦૦૦ થી ₹૨૫,૦૦૦) જ હોય છે, તે મુજબ જ એડમિશન મળવા જોઈએ. ૨. પ્યોરલી મેરિટના આધારે પ્રવેશ: સંસ્થાએ પણ સરકારની જેમ જાહેરાત આપી, ફોર્મ મંગાવી અને મેરિટના આધારે કાઉન્સેલિંગ કરીને જ પ્રવેશ આપવો ફરજિયાત છે. ૩. ખાલી સીટો ભરવા બાબત: સ્ટેટ ક્વોટામાં હજુ આશરે ૧,૦૦૦ જેટલી જગ્યાઓ ખાલી પડી છે, તે પણ તાત્કાલિક ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે. 📂 સાથે લાવવાના જરૂરી ડોક્યુમેન્ટ્સ: ગ્રુપમાં આપેલા બે ફોર્મ (૧. અરજી ફોર્મ અને ૨. બાંહેધરી પત્રક) ડાઉનલોડ કરી, ભરીને તેના બે સેટ (૨ નકલ) તૈયાર રાખવા (એક સેટ સરકારમાં જમા કરાવવા અને એક સેટ પોતાની પાસે રાખવા). બંને સેટ સાથે ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ (LC) અને આધાર કાર્ડ ની ઝેરોક્ષ કોપી અવશ્ય જોડવી. ⚠️ આ મેસેજને ગુજરાતના દરેક PTC વિદ્યાર્થી અને વાલી સુધી પહોંચાડો. ૧૭ તારીખે મંગળવારે ગાંધીનગર ખાતે મળીએ! જય હિન્દ, જય ભારત. 🇮🇳. 🇮🇳 #PTCAdmission #DElEdGujarat #StopDonation #EducationScam #ManagementQuota #FRCGujarat #VidyaSamikshaKendra #Gandhinagar #GujaratEducation #StudentsRights #NoToDonation #MeritBasedAdmission #GujaratNews #JituUpadhyay #શિક્ષણ_બચાવો #ડોનેશન_બંધ_કરો https://www.instagram.com/reel/DfxHob5oVQq/?xtok=a3RrcWh0eGNzeWRw&wa_status_inline=true
Open in Telegramગુજરાત ગેસે CNGના ભાવમાં ₹5નો વધારો કર્યો, હવે ₹93.76 પ્રતિ કિલોએ મળ 👉 https://gujaratsquare.in/gujarat-news/gujarat-cng-price-hike-2026/
Open in Telegram💰🚨 8મા પગાર પંચમાં કર્મચારીઓની થશે બલ્લે બલ્લે? કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થઈ શકે છે મોટો વધારો! 3.833 ફિટમેન્ટ ફેક્ટર અને 7% વાર્ષિક ઇન્ક્રીમેન્ટની માંગથી બેઝિક પગાર ₹18,000 થી વધીને ₹69,000 સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 📅 મે 2027માં રિપોર્ટ રજૂ થવાની શક્યતા! તમને શું લાગે છે, આટલો પગાર વધારો થશે? 🤔
Open in Telegramધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે તા. 15 નવેમ્બર, 2026ના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
Open in Telegram*🏆INDIA WON ASIA CUP FINAL TROPHY🏆* *✍️U-19 એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડીને ઘર ભેગો કર્યો.🇮🇳* *🕹️પાકિસ્તાનના 338 રનના વિશાળકાય સ્કોરને સર કરીને ફાઇનલમાં ભારતે મોટી જીત હાંસલ કરી.* *❣️કભી ખુશી, કભી ગમ જેવી પરિસ્થિતિમાં ભારત માટે મોહિત બન્યો સુપર મેન❣️*
Open in Telegram*✍️આયુષ્માન ભારત યોજના હેઠળ દેશભરમાં મોટો ફેરફાર આવશે.* *🕹️1 ડિસેમ્બરથી 112 બીમારીઓના પેકેજ અને ઓપરેશન ખાનગી હોસ્પિટલોમાંથી હટાવીને માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે.* *🕹️રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટી (NHA) એ રાજ્યોને દિશા-નિર્દેશો મોકલ્યા છે.* *🕹️ખર્ચ ઘટાડી સરકારી સુવિધાઓ મજબૂત કરવાનો આ હેતુ છે.* *🕹️ખાનગી હોસ્પિટલો પર થતો ખર્ચ ઘટાડવા અને સરકારી હોસ્પિટલોની સુવિધાઓને મજબૂત કરીને દર્દીઓને સીધો લાભ પહોંચાડવાનો આ મુખ્ય હેતુ છે.*
Open in Telegram*✍️ચીની સુંદરીના ચક્કરમાં Nvidiaના CEOને મોટો ફટકો.* *🕹️પત્ની સાથે દગો કરનાર જેન્સેન હુઆંગની સંપત્તિમાં ₹63 હજાર કરોડનું ગાબડું પડ્યું* *🕹️ફોર્બ્સ લિસ્ટમાં 10મા ક્રમે પહોંચ્યા.* *🤓😎આને કહેવાય, પત્ની માર્કેટનો પ્રભાવ*
Open in Telegram*ગુજરાત ગૌણ સેવા (#GSSSB) દ્વારા વર્ગ-3 (CCE) ની નવી ભરતી જાહેર* કુલ જગ્યાઓ: *1239* *ગ્રુપ-A (243):* હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સબ રજિસ્ટ્રાર, નાયબ ચિટનીસ/સમાજ કલ્યાણ નિરીક્ષક વગેરે. *ગ્રુપ-B (994):* જુનિયર ક્લાર્ક. *શૈક્ષણિક લાયકાત:* કોઈપણ પ્રવાહમાં સ્નાતક (Graduate). *વયમર્યાદા:* 20 થી 34 વર્ષ (અનામત વર્ગ અને મહિલાઓને નિયમોનુસાર છૂટછાટ). *ફોર્મ ભરવાની તારીખ:* 05/11/2026 થી 30/11/2026. *પરીક્ષા પદ્ધતિ:* તબક્કો-1 (પ્રાથમિક): 150 ગુણની MCQ ટેસ્ટ (ગ્રુપ-A અને B બંને માટે સંયુક્ત). તબક્કો-2 (મુખ્ય પરીક્ષા): ગ્રુપ-A માટે વર્ણનાત્મક (Descriptive) અને ગ્રુપ-B માટે MCQ પદ્ધતિ. *Apply Online:* https://ojas.gujarat.gov.in
Open in Telegramબધા દુઃખી જ છે અહીં...! 📉🔍 એક જ પરીક્ષામાં દરેક વ્યક્તિને પોતાનાથી એક સ્ટેપ ઉપરવાળાની જ સફળતા દેખાય છે... 1. GROUP B (કેટેગરી)માં પાસ થયેલાને: દુઃખ છે કે કાશ જનરલમાં પાસ થયો હોત! 🥈➡️🥇 2. GROUP B (જનરલ)માં પાસ થયેલાને: થાય છે કે કાશ GROUP A કેટેગરીમાં પણ પાસ થયો હોત! 🎯 3. GROUP A (કેટેગરી)માં પાસ થયેલાને: થાય છે કે કાશ જનરલમાં પાસ થયો હોત! 🔄 4. જનરલમાં પાસ થયેલાને: પસ્તાવો છે કે જો પહેલેથી ખબર હોત કે પાસ થઈ જવાનો છું, તો મેન્સની તૈયારી પણ ધગશથી કરી હોત! 📚✍️ 5. STI અને DySOમાં નિષ્ફળ, પણ Top 500માં સ્થાન મેળવનારને: થાય છે કે કાશ STI કે DySO મળી ગયું હોત! ⏳ 6. STI અને DySO મેળવનારને: થાય છે કે કાશ ક્લાસ-2ની બીજી સારી પોસ્ટ મળી હોત! 🌟 7. ક્લાસ-2 મેળવનારને: થાય છે કે કાશ ક્લાસ-1ની કોઈ પણ પોસ્ટ મળી હોત! 🎖 8. ક્લાસ-1 મેળવનારને: થાય છે કે કાશ ડેપ્યુટી કલેક્ટર કે DySP મળ્યા હોત! 👑 9. ડેપ્યુટી કલેક્ટર અને DySPને પણ ક્યાં સંતોષ છે! તેમને થાય છે કે કાશ IAS કે IPS બન્યા હોત! 🇮🇳✨ અંતે વાત એટલી જ છે... 🎯 બીજાની સફળતા આપણને હંમેશાં મોટી લાગે છે અને પોતાની સફળતા નાની! 👥👀 આપણે જે મેળવ્યું છે તેની ખુશી માણવાને બદલે જે નથી મળ્યું તેનો અફસોસ કરતા રહીએ છીએ. 🎁❌ સંતોષ રાખતા શીખો... કારણ કે સફળતાની કોઈ અંતિમ સીમા નથી! 🚀💫 Forwarded post☝️
Open in Telegram