Account
જ્ઞાન સારથિ

જ્ઞાન સારથિ

#જ્ઞાનસારથિ new channel #યુવરાજસિંહ_જાડેજા 👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે. 👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે. 👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી @gyan_sarthiofficial #જ્ઞાન_સારથિ #gyan_sarthiofficial

Username
@gyan_sarthiofficial
Category
Career
Country
IndiaIndia
Subscribers8,764+5 in 1 day
Avg views per post, 7d2,055−48.8% vs prev 7d
ERR23.45%last 7 days

Subscribers, 30 days

Nov 28 – Nov 29+5 (+0.1%)

Show as table
DateSubscribers
Nov 28, 20268,759
Nov 29, 20268,764

Average views per post by day

By publication day

Show as table
DateAvg views per post
Nov 5, 20266,780
Nov 6, 20267,750
Nov 10, 20266,150
Nov 13, 20264,920
Nov 14, 20264,410
Nov 15, 20264,495
Nov 16, 20263,920
Nov 18, 20263,857
Nov 19, 20263,460
Nov 20, 20264,270
Nov 21, 20263,930
Nov 24, 20262,570
Nov 26, 20261,540

Most viewed this month

  1. 01
    Views7.75K
    Forwards—
    Reactions7
    Comments—
  2. 02

    બધા દુઃખી જ છે અહીં...! 📉🔍 એક જ પરીક્ષામાં દરેક વ્યક્તિને પોતાનાથી એક સ્ટેપ ઉપરવાળાની જ સફળતા દેખાય છે... 1. GROUP B (કેટેગરી)માં પાસ થયેલાને: દુઃખ છે કે કાશ જનરલમાં પાસ થયો હોત! 🥈➡️🥇 2. GROUP B (જનરલ)માં પાસ થયેલાને: થાય છે કે કાશ GROUP A કેટેગરીમાં પણ પાસ થયો હોત! 🎯 3. GROUP A (કેટેગરી)માં પાસ થયેલાને: થાય છે કે કાશ જનરલમાં પાસ થયો હોત! 🔄 4. જનરલમાં પાસ થયેલાને: પસ્તાવો છે કે જો પહેલેથી ખબર હોત કે પાસ થઈ જવાનો છું, તો મેન્સની તૈયારી પણ ધગશથી કરી હોત! 📚✍️ 5. STI અને DySOમાં નિષ્ફળ, પણ Top 500માં સ્થાન મેળવનારને: થાય છે કે કાશ STI કે DySO મળી ગયું હોત! ⏳ 6. STI અને DySO મેળવનારને: થાય છે કે કાશ ક્લાસ-2ની બીજી સારી પોસ્ટ મળી હોત! 🌟 7. ક્લાસ-2 મેળવનારને: થાય છે કે કાશ ક્લાસ-1ની કોઈ પણ પોસ્ટ મળી હોત! 🎖 8. ક્લાસ-1 મેળવનારને: થાય છે કે કાશ ડેપ્યુટી કલેક્ટર કે DySP મળ્યા હોત! 👑 9. ડેપ્યુટી કલેક્ટર અને DySPને પણ ક્યાં સંતોષ છે! તેમને થાય છે કે કાશ IAS કે IPS બન્યા હોત! 🇮🇳✨ અંતે વાત એટલી જ છે... 🎯 બીજાની સફળતા આપણને હંમેશાં મોટી લાગે છે અને પોતાની સફળતા નાની! 👥👀 આપણે જે મેળવ્યું છે તેની ખુશી માણવાને બદલે જે નથી મળ્યું તેનો અફસોસ કરતા રહીએ છીએ. 🎁❌ સંતોષ રાખતા શીખો... કારણ કે સફળતાની કોઈ અંતિમ સીમા નથી! 🚀💫 Forwarded post☝️

    Text
    Views6.78K
    Forwards—
    Reactions43
    Comments—
  3. 03
    Views6.15K
    Forwards—
    Reactions8
    Comments—
  4. 04
    Views4.92K
    Forwards—
    Reactions—
    Comments—

Latest posts

#6544Text
Views1,540−64%vs avg
Forwards—
Reactions—
Comments—
#6541Text

📢 SBI CLERK MAINS પરીક્ષા માટે લહિયા ની જરૂર છે. એક દૃષ્ટિહીન (Blind) મહિલા ઉમેદવારને પરીક્ષા આપવા માટે લહિયા ની જરૂર છે. 👩 ઉમેદવારનું નામ: સોલંકી ભાનુબેન બિપિન 📅 પરીક્ષાની તારીખ: 26 નવેમ્બર 2026 (ગુરુવાર) ⏰ રિપોર્ટિંગ સમય: બપોરે 12:30 વાગ્યે 📍 પરીક્ષા કેન્દ્ર: ION Digital Zone, IDZ Bopal Hallmark Infotech, Opp. The Tulip International School, Sterling City, Bopal, Ahmedabad, Gujarat – 380058 SBI ના નિયમો અનુસાર લહિયા માટેની લાયકાત અને શરતો: • મહિલા અને પુરુષ બંને ઉમેદવારો સંપર્ક કરી શકે છે. • લહિયો કોઈપણ શૈક્ષણિક પ્રવાહ (Academic Stream) માંથી હોઈ શકે છે. • લહિયો SBI Clerk ભરતી 2026-27 (Advertisement No. CRPD/CR/2026-27/17) નો ઉમેદવાર ન હોવો જોઈએ. • ખાસ નિયમો હેઠળ આવતા ઉમેદવારો માટે લહિયો ની શૈક્ષણિક લાયકાત ઉમેદવાર કરતાં એક શૈક્ષણિક સ્તર ઓછી હોવી જોઈએ તથા નિર્ધારિત સરકારી મેડિકલ પ્રમાણપત્ર જરૂરી છે. • SBI દ્વારા નક્કી કરેલ Declaration Form અને અન્ય જરૂરી દસ્તાવેજો આપવા પડશે. 🙏 જે ઉમેદવારો ઇચ્છુક હોય તેઓ કૃપા કરીને સંપર્ક કરે. પરીક્ષાર્થી નો મોબાઇલ નંબર - 7435082260

Open in Telegram
Views3,980−8%vs avg
Forwards—
Reactions5
Comments—
#6539Text
Views4,240−2%vs avg
Forwards—
Reactions7
Comments—
#6538Text

🚨 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ - નવી ભરતી જાહેરાત (કુલ ૩,૦૦૦ જગ્યાઓ) 🚨 ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે: 📌 ખાલી જગ્યાઓની વિગત: ➖ લોકરક્ષક કેડર (કોન્સ્ટેબલ): ૨,૮૪૧ જગ્યાઓ (UPC: ૧૦૦૦, APC: ૧૦૦૦, SRPF: ૮૪૧) ➖ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-૨): ૧૩૩ જગ્યાઓ ➖ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર (ગ્રેડ-૨): ૨૬ જગ્યાઓ 🎓 શૈક્ષણિક લાયકાત: ➖ લોકરક્ષક માટે: ધોરણ ૧૨ પાસ ➖ ટેકનિકલ કેડર માટે: ધોરણ ૧૨ પાસ + મોટર મિકેનિક ITI/એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ 🗓️ અગત્યની તારીખો: ➖ અરજી શરૂ: ૨૬/૧૧/૨૦૨૬ (બપોરે ૨:૦૦ વાગ્યાથી) ➖ છેલ્લી તારીખ: ૧૬/૧૨/૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી) 🌐 અરજી કરવા માટે: https://gujaratsquare.in (નોંધ: દરેક કેડર માટે અલગ-અલગ ઓનલાઈન અરજી કરવાની રહેશે.)

Open in Telegram
Views4,3000%vs avg
Forwards—
Reactions5
Comments—
#6537Text
Views3,460−20%vs avg
Forwards—
Reactions1
Comments—
#6535Link preview
Views4,190−3%vs avg
Forwards—
Reactions—
Comments—

All posts

Connections