#GSSSB #LT #VACANCY 🔹લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3🔹 ☝️કુલ જગ્યા- 227 ✅ફોમ ભરવાની શરૂઆત 01/12/2026 ✅આરોગ્યલક્ષી તમામ સંવર્ગોની પરીક્ષાલક્ષી મટીરીયલ,ભરતી અપડેટ્સ,મહત્વપૂર્ણ જાણકારી અહીં આપવામાં આવશે.
Открыть в Telegram
જ્ઞાન સારથિ
#જ્ઞાનસારથિ new channel #યુવરાજસિંહ_જાડેજા 👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે. 👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે. 👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી @gyan_sarthiofficial #જ્ઞાન_સારથિ #gyan_sarthiofficial
Подписчики, 30 дней
28 нояб. – 29 нояб.+5 (+0,1%)
Показать таблицей
| Дата | Подписчики |
|---|---|
| 28 нояб. 2026 г. | 8 759 |
| 29 нояб. 2026 г. | 8 764 |
Средние просмотры поста по дням
По дню публикации
Показать таблицей
| Дата | Просмотров на пост |
|---|---|
| 5 нояб. 2026 г. | 6 780 |
| 6 нояб. 2026 г. | 7 750 |
| 10 нояб. 2026 г. | 6 150 |
| 13 нояб. 2026 г. | 4 920 |
| 14 нояб. 2026 г. | 4 410 |
| 15 нояб. 2026 г. | 4 495 |
| 16 нояб. 2026 г. | 3 920 |
| 18 нояб. 2026 г. | 3 857 |
| 19 нояб. 2026 г. | 3 460 |
| 20 нояб. 2026 г. | 4 270 |
| 21 нояб. 2026 г. | 3 930 |
| 24 нояб. 2026 г. | 2 570 |
| 26 нояб. 2026 г. | 1 540 |
Самые просматриваемые за месяц
- 01Просмотры7,75 тыс.Пересылки—Реакции7Комментарии—
- 02Просмотры6,78 тыс.Пересылки—Реакции43Комментарии—
- 03Просмотры6,15 тыс.Пересылки—Реакции8Комментарии—
- 04Просмотры4,92 тыс.Пересылки—Реакции—Комментарии—
Новые посты
📢 SBI CLERK MAINS પરીક્ષા માટે લહિયા ની જરૂર છે. એક દૃષ્ટિહીન (Blind) મહિલા ઉમેદવારને પરીક્ષા આપવા માટે લહિયા ની જરૂર છે. 👩 ઉમેદવારનું નામ: સોલંકી ભાનુબેન બિપિન 📅 પરીક્ષાની તારીખ: 26 નવેમ્બર 2026 (ગુરુવાર) ⏰ રિપોર્ટિંગ સમય: બપોરે 12:30 વાગ્યે 📍 પરીક્ષા કેન્દ્ર: ION Digital Zone, IDZ Bopal Hallmark Infotech, Opp. The Tulip International School, Sterling City, Bopal, Ahmedabad, Gujarat – 380058 SBI ના નિયમો અનુસાર લહિયા માટેની લાયકાત અને શરતો: • મહિલા અને પુરુષ બંને ઉમેદવારો સંપર્ક કરી શકે છે. • લહિયો કોઈપણ શૈક્ષણિક પ્રવાહ (Academic Stream) માંથી હોઈ શકે છે. • લહિયો SBI Clerk ભરતી 2026-27 (Advertisement No. CRPD/CR/2026-27/17) નો ઉમેદવાર ન હોવો જોઈએ. • ખાસ નિયમો હેઠળ આવતા ઉમેદવારો માટે લહિયો ની શૈક્ષણિક લાયકાત ઉમેદવાર કરતાં એક શૈક્ષણિક સ્તર ઓછી હોવી જોઈએ તથા નિર્ધારિત સરકારી મેડિકલ પ્રમાણપત્ર જરૂરી છે. • SBI દ્વારા નક્કી કરેલ Declaration Form અને અન્ય જરૂરી દસ્તાવેજો આપવા પડશે. 🙏 જે ઉમેદવારો ઇચ્છુક હોય તેઓ કૃપા કરીને સંપર્ક કરે. પરીક્ષાર્થી નો મોબાઇલ નંબર - 7435082260
Открыть в Telegram🛑 GSRTC કંડકટરની પરીક્ષા આપવા માટે પાત્ર થયેલ ઉમેદવારોની યાદી જાહેર • ભરવામાં આવેલ કુલ ફોર્મ- 7,61,658 • માન્ય ફોર્મ- 5,54,026 • રિજેક્ટ ફોર્મ - 2,07,632
Открыть в Telegram☝️ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન MPHW-75 ફાઇનલ કટ ઓફ મેરીટ જાહેર 👉Genral 69.72 👉Obc 67.06 👉Ews 66.39 👉ST 53.75 👉SC 66.71 આરોગ્યલક્ષી તમામ સંવર્ગોની પરીક્ષાલક્ષી મટીરીયલ,ભરતી અપડેટ્સ,મહત્વપૂર્ણ જાણકારી અહીં આપવામાં આવશે.
Открыть в Telegram🚨 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ - નવી ભરતી જાહેરાત (કુલ ૩,૦૦૦ જગ્યાઓ) 🚨 ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે: 📌 ખાલી જગ્યાઓની વિગત: ➖ લોકરક્ષક કેડર (કોન્સ્ટેબલ): ૨,૮૪૧ જગ્યાઓ (UPC: ૧૦૦૦, APC: ૧૦૦૦, SRPF: ૮૪૧) ➖ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-૨): ૧૩૩ જગ્યાઓ ➖ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર (ગ્રેડ-૨): ૨૬ જગ્યાઓ 🎓 શૈક્ષણિક લાયકાત: ➖ લોકરક્ષક માટે: ધોરણ ૧૨ પાસ ➖ ટેકનિકલ કેડર માટે: ધોરણ ૧૨ પાસ + મોટર મિકેનિક ITI/એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ 🗓️ અગત્યની તારીખો: ➖ અરજી શરૂ: ૨૬/૧૧/૨૦૨૬ (બપોરે ૨:૦૦ વાગ્યાથી) ➖ છેલ્લી તારીખ: ૧૬/૧૨/૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી) 🌐 અરજી કરવા માટે: https://gujaratsquare.in (નોંધ: દરેક કેડર માટે અલગ-અલગ ઓનલાઈન અરજી કરવાની રહેશે.)
Открыть в Telegram#GSSSB ☝️બાગાયત મદદનીશ પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet...... પ્રસિદ્ધ કરવામાં આવી છે. 🔗 લિંક : https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html નોંધ - Provisional Answer Key Cum Response Sheet જોવા તેમજ ઓનલાઇન વાંધા સૂચન રજૂ કરવા માટેની છેલ્લી તારીખ 24/11/2026 રહેશે. વાંધા માટે માત્ર અધિકૃત દસ્તાવેજો અને સંદર્ભ આધારિત સાહિત્ય માન્ય રહેશે.
Открыть в TelegramTAT HS પેપર રીચેકિંગ માટે પોર્ટલ શરૂ - https://sebexam.org/PaperChecking/PaperCheck
Открыть в Telegramખાતાકીય પરીક્ષા વર્ગ-3 (2026) અંગે અગત્યની સૂચના... રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા જુનિયર ક્લાર્ક (લોઅર લેવલ) અને સિનિયર ક્લાર્ક (હાયર લેવલ)ની ખાતાકીય પરીક્ષા માટે સુધારેલી પાત્રતા મુજબ ફરીથી ઓનલાઈન ફોર્મ ભરવાની તક આપવામાં આવી છે. 📌 ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: 19/11/2026 થી 25/11/2026 📌 સંભવિત પરીક્ષા તારીખ: 19 અને 20 ડિસેમ્બર, 2026 🌐 વેબસાઇટ: https://www.sebexam.org નોંધ: ઉમેદવારોએ વધુ વિગતો અને અપડેટ માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ નિયમિત જોતા રહેવું.
Открыть в Telegram#SPIPA #UPSC ☝️SPIPA ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે સ્પર્ધાત્મક પરીક્ષા પ્રવેશ. ☝️UPSC ઈન્ટરવ્યુ તાલીમ વર્ગ SPIPA.
Открыть в TelegramСвязи
Похожие каналы
Maru Gujarat Official@maru_gujarat_officialКарьера9,57 тыс.
Jobs in Goa - Jobs Directly Posted by HRs@jobsingoaКарьера9,81 тыс.
Job4Experienced - Job updates @ job4freshers.co.in@job4experinceКарьера7,77 тыс.
Doctors jobs India & Abroad@doctors_jobs_india_abroadКарьера7,48 тыс.
Seekeras_USA&Canada@seekerasusacanadaКарьера10,5 тыс.
EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)@atntgtКарьера7,3 тыс.
free job alert ️️ ️️@free_job_alert_officialКарьера7,12 тыс.
👩🎓સરકારી ભરતીની માહિતી@sarkaribhartichannelКарьера10,9 тыс.