Кабинет

Посты канала જ્ઞાન સારથિ

сначала новые

#6544Текст
Просмотры1 540−64%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#6541Текст

📢 SBI CLERK MAINS પરીક્ષા માટે લહિયા ની જરૂર છે. એક દૃષ્ટિહીન (Blind) મહિલા ઉમેદવારને પરીક્ષા આપવા માટે લહિયા ની જરૂર છે. 👩 ઉમેદવારનું નામ: સોલંકી ભાનુબેન બિપિન 📅 પરીક્ષાની તારીખ: 26 નવેમ્બર 2026 (ગુરુવાર) ⏰ રિપોર્ટિંગ સમય: બપોરે 12:30 વાગ્યે 📍 પરીક્ષા કેન્દ્ર: ION Digital Zone, IDZ Bopal Hallmark Infotech, Opp. The Tulip International School, Sterling City, Bopal, Ahmedabad, Gujarat – 380058 SBI ના નિયમો અનુસાર લહિયા માટેની લાયકાત અને શરતો: • મહિલા અને પુરુષ બંને ઉમેદવારો સંપર્ક કરી શકે છે. • લહિયો કોઈપણ શૈક્ષણિક પ્રવાહ (Academic Stream) માંથી હોઈ શકે છે. • લહિયો SBI Clerk ભરતી 2026-27 (Advertisement No. CRPD/CR/2026-27/17) નો ઉમેદવાર ન હોવો જોઈએ. • ખાસ નિયમો હેઠળ આવતા ઉમેદવારો માટે લહિયો ની શૈક્ષણિક લાયકાત ઉમેદવાર કરતાં એક શૈક્ષણિક સ્તર ઓછી હોવી જોઈએ તથા નિર્ધારિત સરકારી મેડિકલ પ્રમાણપત્ર જરૂરી છે. • SBI દ્વારા નક્કી કરેલ Declaration Form અને અન્ય જરૂરી દસ્તાવેજો આપવા પડશે. 🙏 જે ઉમેદવારો ઇચ્છુક હોય તેઓ કૃપા કરીને સંપર્ક કરે. પરીક્ષાર્થી નો મોબાઇલ નંબર - 7435082260

Открыть в Telegram
Просмотры3 980−8%к среднему
Пересылки—
Реакции5
Комментарии—
#6540Текст
Просмотры3 880−10%к среднему
Пересылки—
Реакции4
Комментарии—
#6539Текст
Просмотры4 240−2%к среднему
Пересылки—
Реакции7
Комментарии—
#6538Текст

🚨 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ - નવી ભરતી જાહેરાત (કુલ ૩,૦૦૦ જગ્યાઓ) 🚨 ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે: 📌 ખાલી જગ્યાઓની વિગત: ➖ લોકરક્ષક કેડર (કોન્સ્ટેબલ): ૨,૮૪૧ જગ્યાઓ (UPC: ૧૦૦૦, APC: ૧૦૦૦, SRPF: ૮૪૧) ➖ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-૨): ૧૩૩ જગ્યાઓ ➖ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર (ગ્રેડ-૨): ૨૬ જગ્યાઓ 🎓 શૈક્ષણિક લાયકાત: ➖ લોકરક્ષક માટે: ધોરણ ૧૨ પાસ ➖ ટેકનિકલ કેડર માટે: ધોરણ ૧૨ પાસ + મોટર મિકેનિક ITI/એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ 🗓️ અગત્યની તારીખો: ➖ અરજી શરૂ: ૨૬/૧૧/૨૦૨૬ (બપોરે ૨:૦૦ વાગ્યાથી) ➖ છેલ્લી તારીખ: ૧૬/૧૨/૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી) 🌐 અરજી કરવા માટે: https://gujaratsquare.in (નોંધ: દરેક કેડર માટે અલગ-અલગ ઓનલાઈન અરજી કરવાની રહેશે.)

Открыть в Telegram
Просмотры4 3000%к среднему
Пересылки—
Реакции5
Комментарии—
#6537Текст
Просмотры3 460−20%к среднему
Пересылки—
Реакции1
Комментарии—
#6535Превью ссылки
Просмотры4 190−3%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#6532Текст

વિદ્યાર્થીઓ અને વાલીઓને ૧૭ નવેમ્બર, મંગળવાર ના રોજ ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ અંતિમ રજૂઆત કરીએ. 🚨 જાગો વિદ્યાર્થીઓ, જાગો વાલીઓ - હક માટેની અંતિમ લડત! 🚨 મિત્રો, ખાનગી PTC (D.El.Ed.) કોલેજ સંચાલકો મેનેજમેન્ટ ક્વોટાને "પૈસા મેનેજ કરવાનો ક્વોટા" સમજી બેઠા છે. ₹૨૦,૦૦૦ થી ₹૨૫,૦૦૦ ની નિયમ મુજબની રેગ્યુલર ફી સામે ₹૨.૫ લાખ થી ₹૫ લાખ જેટલા ગેરકાયદેસર ડોનેશનની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા દેવામાં આવતા નથી. જો આજે તમે ઘરે બેસી રહેશો, તો ડોનેશનખોર સંચાલકો ફાવી જશે! તમારા શિક્ષક બનવાના સપનાને બચાવવા અને મેરિટના આધારે રેગ્યુલર ફીમાં એડમિશન મેળવવા માટેનો આ આપણો છેલ્લો અને નિર્ણાયક પ્રયાસ છે. સંચાલકો ફોર્મ નથી ભરવા દેતા, તો હવે આપણે સીધા સરકારના દ્વારે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ! તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને જાહેર આહ્વાન છે કે પોતાનો હક મેળવવા માટે મોટી સંખ્યામાં રૂબરૂ હાજર રહે. 📋 કાર્યક્રમની સંપૂર્ણ વિગત (ખાસ નોંધો): 🗓️ તારીખ અને વાર: ૧૭ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર ⏰ સમય: બપોરે ૧૨:૦૦ વાગ્યે 📍 સ્થળ: વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર 📌 આપણી મુખ્ય માંગણીઓ અને નિયમ: ૧. રેગ્યુલર ફીમાં પ્રવેશ: FRC ના નિયમ મુજબ મેનેજમેન્ટ ક્વોટાની ફી સ્ટેટ ક્વોટા જેટલી (₹૨૦,૦૦૦ થી ₹૨૫,૦૦૦) જ હોય છે, તે મુજબ જ એડમિશન મળવા જોઈએ. ૨. પ્યોરલી મેરિટના આધારે પ્રવેશ: સંસ્થાએ પણ સરકારની જેમ જાહેરાત આપી, ફોર્મ મંગાવી અને મેરિટના આધારે કાઉન્સેલિંગ કરીને જ પ્રવેશ આપવો ફરજિયાત છે. ૩. ખાલી સીટો ભરવા બાબત: સ્ટેટ ક્વોટામાં હજુ આશરે ૧,૦૦૦ જેટલી જગ્યાઓ ખાલી પડી છે, તે પણ તાત્કાલિક ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે. 📂 સાથે લાવવાના જરૂરી ડોક્યુમેન્ટ્સ: ગ્રુપમાં આપેલા બે ફોર્મ (૧. અરજી ફોર્મ અને ૨. બાંહેધરી પત્રક) ડાઉનલોડ કરી, ભરીને તેના બે સેટ (૨ નકલ) તૈયાર રાખવા (એક સેટ સરકારમાં જમા કરાવવા અને એક સેટ પોતાની પાસે રાખવા). બંને સેટ સાથે ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ (LC) અને આધાર કાર્ડ ની ઝેરોક્ષ કોપી અવશ્ય જોડવી. ⚠️ આ મેસેજને ગુજરાતના દરેક PTC વિદ્યાર્થી અને વાલી સુધી પહોંચાડો. ૧૭ તારીખે મંગળવારે ગાંધીનગર ખાતે મળીએ! જય હિન્દ, જય ભારત. 🇮🇳. 🇮🇳 #PTCAdmission #DElEdGujarat #StopDonation #EducationScam #ManagementQuota #FRCGujarat #VidyaSamikshaKendra #Gandhinagar #GujaratEducation #StudentsRights #NoToDonation #MeritBasedAdmission #GujaratNews #JituUpadhyay #શિક્ષણ_બચાવો #ડોનેશન_બંધ_કરો https://www.instagram.com/reel/DfxHob5oVQq/?xtok=a3RrcWh0eGNzeWRw&wa_status_inline=true

Открыть в Telegram
Просмотры4 020−7%к среднему
Пересылки—
Реакции8
Комментарии—
#6530Текст
Просмотры4 630+7%к среднему
Пересылки—
Реакции46
Комментарии—
#6528Текст
Просмотры4 410+2%к среднему
Пересылки—
Реакции10
Комментарии—
#6527Текст
Просмотры4 920+14%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#6526Текст
Просмотры6 150+43%к среднему
Пересылки—
Реакции8
Комментарии—
#6525Текст
Просмотры7 750+80%к среднему
Пересылки—
Реакции7
Комментарии—
#6524Текст

બધા દુઃખી જ છે અહીં...! 📉🔍 એક જ પરીક્ષામાં દરેક વ્યક્તિને પોતાનાથી એક સ્ટેપ ઉપરવાળાની જ સફળતા દેખાય છે... 1. GROUP B (કેટેગરી)માં પાસ થયેલાને: દુઃખ છે કે કાશ જનરલમાં પાસ થયો હોત! 🥈➡️🥇 2. GROUP B (જનરલ)માં પાસ થયેલાને: થાય છે કે કાશ GROUP A કેટેગરીમાં પણ પાસ થયો હોત! 🎯 3. GROUP A (કેટેગરી)માં પાસ થયેલાને: થાય છે કે કાશ જનરલમાં પાસ થયો હોત! 🔄 4. જનરલમાં પાસ થયેલાને: પસ્તાવો છે કે જો પહેલેથી ખબર હોત કે પાસ થઈ જવાનો છું, તો મેન્સની તૈયારી પણ ધગશથી કરી હોત! 📚✍️ 5. STI અને DySOમાં નિષ્ફળ, પણ Top 500માં સ્થાન મેળવનારને: થાય છે કે કાશ STI કે DySO મળી ગયું હોત! ⏳ 6. STI અને DySO મેળવનારને: થાય છે કે કાશ ક્લાસ-2ની બીજી સારી પોસ્ટ મળી હોત! 🌟 7. ક્લાસ-2 મેળવનારને: થાય છે કે કાશ ક્લાસ-1ની કોઈ પણ પોસ્ટ મળી હોત! 🎖 8. ક્લાસ-1 મેળવનારને: થાય છે કે કાશ ડેપ્યુટી કલેક્ટર કે DySP મળ્યા હોત! 👑 9. ડેપ્યુટી કલેક્ટર અને DySPને પણ ક્યાં સંતોષ છે! તેમને થાય છે કે કાશ IAS કે IPS બન્યા હોત! 🇮🇳✨ અંતે વાત એટલી જ છે... 🎯 બીજાની સફળતા આપણને હંમેશાં મોટી લાગે છે અને પોતાની સફળતા નાની! 👥👀 આપણે જે મેળવ્યું છે તેની ખુશી માણવાને બદલે જે નથી મળ્યું તેનો અફસોસ કરતા રહીએ છીએ. 🎁❌ સંતોષ રાખતા શીખો... કારણ કે સફળતાની કોઈ અંતિમ સીમા નથી! 🚀💫 Forwarded post☝️

Открыть в Telegram
Просмотры6 780+57%к среднему
Пересылки—
Реакции43
Комментарии—