*સાલ મુબારક* આપની વીર વિક્રમ જેવી કિર્તી હજો 🙏 ગુજરાતીઓ કેમ દિવાળી પછી જ *નવવર્ષ* ઉજવે છે ? વીર વિક્રમ કોણ હતા ? સંવાદના નવા સરનામે આવી ઘણી નવી માહિતી + સચોટ સમજણ સાથે સમાચાર માટે નીચેની લિંક પર જઈ *વોટસેપ ચેનલને ફોલો કરશો* https://whatsapp.com/channel/0029VbBN0DbG3R3ZXz457x3V/518
Открыть в Telegram
🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳
આ ચેનલનો મુખ્યહેતુ આ માહિતીયુગમાં વૈચારિક જાગૃતતા લાવવાનો છે. નિસ્વાર્થ શિક્ષણકર્મીઓ દ્વારા માહિતી જરુરિયાતમંદને પુરી પાડવાનો છે. (IT+IT=IT) INDIA TODAY + INFORMATION TECHNOLOGY = INDIA TOMORROW સલાહસૂચન આવકાર્ય સહકારની અપેક્ષાએ આપનો @Deepakzala
Самые просматриваемые за месяц
- 01Просмотры178Пересылки—Реакции—Комментарии—
- 02Просмотры177Пересылки—Реакции—Комментарии—
- 03Просмотры175Пересылки—Реакции—Комментарии—
Новые посты
*चाह तो निकल सकी न, पर उमर निकल गई !* તમારામા નિસબત નામે છાંટો પડ્યો હોય તો New India @2047નો आगाज સમજી શકશો. સાડા પાંચ મિનિટની આ પીડા એક ઊંડો શ્વાસ લઈ અંદરથી સાંભળજો *તમે રડી પડશો* 'નીરજ' - સમય એ ગતિએ દોડી રહ્યો છે કે માણસ પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે એક ડગલુ આગળ મૂકે તે પહેલા જ જીવન હાથમાંથી સરકી જાય છે. જંતરમંતરની વેદના, ભારતીય જીવનમા *અસામાનતા, માણસની ઉપયોગિતા, લાગણીના છેદ* પ્રતિઘોષ કરે છે. - આ વ્યથાને દરેકે સાંભળવી જોઈએ. વિષય માત્ર આ આંદોલન, પેપર લીક, Gen-Z પુરતો નથી. આ સ્થિતિ સર્વવ્યાપી છે !! लोकतंत्र मे अहंकार नही संवाद होना चाहिए 🙏
Открыть в Telegramव्यक्ति की गरिमा स्वप्न झरे फूल से, मीत चुभे शूल से, लुट गये सिंगार सभी, बाग़ के बबूल से, और हम खड़े-खड़े बहार देखते रहे कारवां गुज़र गया, गुबार देखते रहे! नींद भी खुली न थी कि, हाय धूप ढल गई, पाँव जब तलक उठे कि, ज़िन्दगी फिसल गई, पात-पात झर गये कि शाख़-शाख़ जल गई, चाह तो निकल सकी नहीं, पर उमर सारी निकल गई, नीरज
Открыть в Telegram*ઉત્તર ગુજરાતની સરહદે એક નાનકડું ગામ આવેલું છે જેનું નામ છે ડાભેલા. તત્કાલિન સમયે ચંદ્રાવતી નગરી સાથે સંકળાયેલું અને જાગીરી ધરાવતું આ ગામ અદ્દભુત અને અતુલ્ય વિરાસત સાચવીને બેઠું છે*. આવો, મુલાકાત લઈએ આ હેરિટેજ ગામની ડીઝીટલ સ્વરૂપે : કેવું છે ડાભેલા ગામ ? | વાત ડાભેલા જાગીરની | અમીરગઢ | ચંદ્રાવતી | ATULYA VARSO https://youtu.be/PfayUNZI1g8
Открыть в Telegramકેમ દુઃખી છે વિશ્વામિત્રી ?| વિશ્વામિત્રી અને વડોદરા | મગર નગરી | VISHWAMITRI RIVER | ATULYA VARSO https://youtu.be/T7gn9LQaM4w
Открыть в Telegramહેરિટેજ શિક્ષણનાં ભાગરૂપે નજીવા દરે રાજ્યના વિવિધ સ્થળોએ હેરિટેજ પ્રવાસમાં જોડાવવા રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને આમંત્રણ ટીમ અતુલ્ય વારસો દ્વારા રાજ્યના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માટે જાહેરાત કરવામાં આવે છે કે આગામી ૨૫ ડીસેમ્બરથી ફેબ્રુઆરી માસના અંત સુધીમાં વહેલા તે પહેલાનાં ધોરણે કુલ ૩૦ શૈક્ષણિક પ્રવાસો નજીવા દરે આયોજન કરવામાં આવશે. જેનો હેતુ એ છે કે રાજ્યમાં હેરિટેજ શિક્ષણનો પ્રચાર પ્રસાર થાય અને નવી શૈક્ષણિક નીતિ મુજબ વિધાર્થીઓ જે તે હેરિટેજ સાઈટ/નગરની રૂબરૂ મુલાકાત લઈ પોતાના રાજ્યના વૈભવી વારસા પ્રત્યે ગર્વ લઈ શકે અને સરળતાથી શિલ્પ, સ્થાપત્ય, નગરરચના વિશે સમજી શકે. પ્રારંભિક સ્તરે એક દિવસીય પ્રવાસો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે પાટણ-મોઢેરા, અંબાજી, વડનગર, અમદાવાદ હેરિટેજ વોક, લોથલ, ચાંપાનેર – પાવાગઢ, ડાયનાસોર પાર્ક રૈયોલી વગેરે સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવશે અને એ ઉપરાંત શૈક્ષણિક સંસ્થા દ્વારા સુચન કરવામાં આવે ત્યાં વિશેષ આયોજન પણ કરી શકાશે. જેમાં જે તે સ્થળ મુજબ રૂ. ૧૦૦થી લઈને ૭૦૦ સુધીની ફીસ લેવામાં આવશે* (ઓછામાં ઓછા ૫૦ વિધાર્થીઓની બેચ આવકાર્ય છે). બાકીનો વધારાનો ખર્ચ માટે યોગ્ય કંપની સાથે CSR હેતુસર જોડાણ કરવામાં આવશે. અતુલ્ય વારસોનાં આ પ્રવાસો શુદ્ધ રીતે શૈક્ષણિક રહેશે જેમાં અમારા પ્રશિક્ષિત ગાઈડ આપની સાથે રહેશે જેઓ ન માત્ર જે તે સ્થળનો ઇતિહાસ-સંસ્કૃતિ વિશે જણાવશે પણ હેરિટેજનું મહત્વ વિધાર્થીઓ સમજી શકે એ માટે વારસાનું શિક્ષણ (કુદરતી અને માનવસર્જિત) આપવામાં આવશે અને પ્રવાસનાં અંતે પ્રશ્નોત્તરી, વિવિધ સ્પર્ધાઓ વડે વિધાર્થીઓનું જોડાણ વધે તેવું આયોજન થશે, ઉપરાંત જે તે વિસ્તારનાં સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે એ હેતુસર આપણી મુસાફરી દરમ્યાન નાના પાયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી સ્થાનિક સાંસ્કૃતિક વિરાસત (Intangible Heritage) ને ઉજાગર કરવાનો પ્રયાસ થશે. જો આપની શૈક્ષણિક સંસ્થા (સરકારી/ખાનગી શાળા, કોલેજ, યુનિવર્સીટી) અમારા આ કાર્યક્રમનો લાભ લેવા ઈચ્છુક હોય તો અમોને આપની વિગતો [email protected] અથવા તો 9328 312363 મોકલી શકો છો. આપ https://www.atulyavarso.com/ પર જઈને બુકિંગ પણ કરાવી શકો છો.
Открыть в Telegram*અતુલ્ય વારસોની 'હેરિટેજ બ્રિગેડ'માં જોડાવવા માટે* ટીમ અતુલ્ય વારસો દ્વારા વર્ષ ૨૦૨૬માં નીચે જણાવ્યા મુજબના અનેકવિધ કાર્યક્રમો સક્રિયપણે હાથ ધરવામાં આવનાર છે. • હેરિટેજ શિક્ષણ • મારું ગામ ~મારો વારસો અભિયાન • સ્મારકોમાં સ્વચ્છતા • સ્મારકોને જીવંત કરવાની કામગીરી • હેરિટેજ સંવર્ધકોને પ્રોત્સાહન • પ્રકાશન • પ્રવાસન આ પ્રકારના વિવિધ સંસ્કૃતિનાં સંવર્ધન કાર્યક્રમો માટે જિલ્લા અને તાલુકા સ્તરે માટે ઉત્સાહી અને સક્રિય સભ્યોના *હેરિટેજ બ્રિગેડ* નામક જૂથની રચના કરી રહ્યા છીએ. આપને આ જૂથમાં જોડાવા તથા સક્રિયપણે ભાગ લેવા આપને સહૃદય આમંત્રણ પાઠવીએ છીએ. આપ આ કાર્યમાં જોડાવા તથા સહભાગી બનવા માંગતા હોવ તો નીચેની લિંક પર વિગતો ભરી મોકલી આપશો. આભાર, આપનો, • કપિલ ઠાકર 🌹 https://www.atulyavarso.com/join-as-volunteer
Открыть в Telegramતાજેતરમાં પ્રકાશિત થયેલ દ્વારકા વિશેષાંક (ગુજરાતી) ની ડીઝીટલ કોપી અત્રે આપ સૌ સમક્ષ મોકલી રહ્યા છીએ. ગ્રુપનાં અન્ય હેરિટેજ પ્રેમી મિત્રો સુધી શેર કરવા વિનંતી સહ. #atulyavarso #dwarka
Открыть в TelegramСвязи
Похожие каналы
Пати Хантер@goa_partyhunterЮмор и развлечения1,91 тыс.
FINANCE AND FINROOT@finrootoptionЭкономика1,91 тыс.
️ العلم النافع 📚@al_ilmunnafieРелигия1,93 тыс.
Raghu's adda ! ( my homework book )@raghusaddaЭкономика1,89 тыс.
PositiveTalk@positivetalkЦитаты1,93 тыс.
സമസ്ത സ്നേഹികൾ@samasthasnehikalРелигия1,93 тыс.
Free and safe calls😊@sureshotzЭкономика1,89 тыс.
LUCENT GK GS || SCIENCE || HISTORY || GEOGRAPHY || POLITY || LUCENT GK@lucent_gk_2026Образование1,94 тыс.