Кабинет

Посты канала 🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳

сначала новые

#2702Текст
Просмотры1770%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#2699Видео
Просмотры505+186%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#2698Текст
Просмотры424+140%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#2697Превью ссылки
Просмотры742+320%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#2695Превью ссылки

હેરિટેજ શિક્ષણનાં ભાગરૂપે નજીવા દરે રાજ્યના વિવિધ સ્થળોએ હેરિટેજ પ્રવાસમાં જોડાવવા રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને આમંત્રણ ટીમ અતુલ્ય વારસો દ્વારા રાજ્યના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માટે જાહેરાત કરવામાં આવે છે કે આગામી ૨૫ ડીસેમ્બરથી ફેબ્રુઆરી માસના અંત સુધીમાં વહેલા તે પહેલાનાં ધોરણે કુલ ૩૦ શૈક્ષણિક પ્રવાસો નજીવા દરે આયોજન કરવામાં આવશે. જેનો હેતુ એ છે કે રાજ્યમાં હેરિટેજ શિક્ષણનો પ્રચાર પ્રસાર થાય અને નવી શૈક્ષણિક નીતિ મુજબ વિધાર્થીઓ જે તે હેરિટેજ સાઈટ/નગરની રૂબરૂ મુલાકાત લઈ પોતાના રાજ્યના વૈભવી વારસા પ્રત્યે ગર્વ લઈ શકે અને સરળતાથી શિલ્પ, સ્થાપત્ય, નગરરચના વિશે સમજી શકે. પ્રારંભિક સ્તરે એક દિવસીય પ્રવાસો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે પાટણ-મોઢેરા, અંબાજી, વડનગર, અમદાવાદ હેરિટેજ વોક, લોથલ, ચાંપાનેર – પાવાગઢ, ડાયનાસોર પાર્ક રૈયોલી વગેરે સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવશે અને એ ઉપરાંત શૈક્ષણિક સંસ્થા દ્વારા સુચન કરવામાં આવે ત્યાં વિશેષ આયોજન પણ કરી શકાશે. જેમાં જે તે સ્થળ મુજબ રૂ. ૧૦૦થી લઈને ૭૦૦ સુધીની ફીસ લેવામાં આવશે* (ઓછામાં ઓછા ૫૦ વિધાર્થીઓની બેચ આવકાર્ય છે). બાકીનો વધારાનો ખર્ચ માટે યોગ્ય કંપની સાથે CSR હેતુસર જોડાણ કરવામાં આવશે. અતુલ્ય વારસોનાં આ પ્રવાસો શુદ્ધ રીતે શૈક્ષણિક રહેશે જેમાં અમારા પ્રશિક્ષિત ગાઈડ આપની સાથે રહેશે જેઓ ન માત્ર જે તે સ્થળનો ઇતિહાસ-સંસ્કૃતિ વિશે જણાવશે પણ હેરિટેજનું મહત્વ વિધાર્થીઓ સમજી શકે એ માટે વારસાનું શિક્ષણ (કુદરતી અને માનવસર્જિત) આપવામાં આવશે અને પ્રવાસનાં અંતે પ્રશ્નોત્તરી, વિવિધ સ્પર્ધાઓ વડે વિધાર્થીઓનું જોડાણ વધે તેવું આયોજન થશે, ઉપરાંત જે તે વિસ્તારનાં સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે એ હેતુસર આપણી મુસાફરી દરમ્યાન નાના પાયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી સ્થાનિક સાંસ્કૃતિક વિરાસત (Intangible Heritage) ને ઉજાગર કરવાનો પ્રયાસ થશે. જો આપની શૈક્ષણિક સંસ્થા (સરકારી/ખાનગી શાળા, કોલેજ, યુનિવર્સીટી) અમારા આ કાર્યક્રમનો લાભ લેવા ઈચ્છુક હોય તો અમોને આપની વિગતો [email protected] અથવા તો 9328 312363 મોકલી શકો છો. આપ https://www.atulyavarso.com/ પર જઈને બુકિંગ પણ કરાવી શકો છો.

Открыть в Telegram
Просмотры1 240+602%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#2694Превью ссылки

*અતુલ્ય વારસોની 'હેરિટેજ બ્રિગેડ'માં જોડાવવા માટે* ટીમ અતુલ્ય વારસો દ્વારા વર્ષ ૨૦૨૬માં નીચે જણાવ્યા મુજબના અનેકવિધ કાર્યક્રમો સક્રિયપણે હાથ ધરવામાં આવનાર છે. • હેરિટેજ શિક્ષણ • મારું ગામ ~મારો વારસો અભિયાન • સ્મારકોમાં સ્વચ્છતા • સ્મારકોને જીવંત કરવાની કામગીરી • હેરિટેજ સંવર્ધકોને પ્રોત્સાહન • પ્રકાશન • પ્રવાસન આ પ્રકારના વિવિધ સંસ્કૃતિનાં સંવર્ધન કાર્યક્રમો માટે જિલ્લા અને તાલુકા સ્તરે માટે ઉત્સાહી અને સક્રિય સભ્યોના *હેરિટેજ બ્રિગેડ* નામક જૂથની રચના કરી રહ્યા છીએ. આપને આ જૂથમાં જોડાવા તથા સક્રિયપણે ભાગ લેવા આપને સહૃદય આમંત્રણ પાઠવીએ છીએ. આપ આ કાર્યમાં જોડાવા તથા સહભાગી બનવા માંગતા હોવ તો નીચેની લિંક પર વિગતો ભરી મોકલી આપશો. આભાર, આપનો, • કપિલ ઠાકર 🌹 https://www.atulyavarso.com/join-as-volunteer

Открыть в Telegram
Просмотры1 000+466%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#2693Текст
Просмотры1 290+630%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#2689Фото
Просмотры2 000×11к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#2686Текст
Просмотры1 700+862%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#2685Текст

જો તમે નીચે દર્શાવેલ પાંચ ફિલ્ડમાંથી કોઈ ક્ષેત્રમાં સક્રિય હોવ તો તૈયાર રહેજો. ટૂંક સમયમાં જ અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૫ ની ઘોષણા થવાની છે. આ પુરસ્કાર પાછળ અમારો હેતુ એવો છે કે સ્થાનિક સ્તરે ઉચ્ચ કક્ષાની કામગીરી નિભાવનાર અને પોતાના વિસ્તારની ઓળખસમા વ્યક્તિ, સંસ્થા, સમુદાયનું ગરીમામયી સન્માન થાય. અમને આશા છે કે અમારો આ નાનકડો પ્રયાસ કાર્યરત વ્યક્તિ, સંસ્થા, સમુદાયનો જુસ્સો વધારવામાં અને જનસમુદાય સુધી આ ઓળખને પહોચાડવામાં ઉપયોગી સાબિત થશે. સેવાકીય ક્ષેત્ર – ૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ ૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ ૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે) ૪) લેખન અને પ્રકાશન ૫) હેરીટેજ પ્રવાસન.

Открыть в Telegram
Просмотры2 310×13к среднему
Пересылки—
Реакции—
Комментарии—