GSSSB આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ ખાતાના વડાઓની કચેરીઓ હસ્તકની લેબોરેટરી ટેકનીશીયન, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જાહેરાત ક્રમાંકઃ૪૭૨/૨૦૨૬૨૭, અન્વયેની વિગતવાર જાહેરાત #GSSSB
Open in TelegramPosts of Pathdarshak - Mock Master
ગુજરાત રાજ્ય પોલીસ દળ, વર્ગ-3 સંવર્ગના પો.સ.ઇ. કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક: GPRB/202627/4 અન્વયે વિગતવારની સચનાઓ
Open in Telegramગુજરાત રાજ્ય પોલીસ દળ, વર્ગ-3 સંવર્ગના લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક: GPRB/202627/1 અન્વયે વિગતવારની સુચનાઓ
Open in Telegramનમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર વિનંતી તથા અપીલ.... આવતીકાલે તારીખ 26 નવેમ્બર 2026 ગુરુવારના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની ક્લાર્ક માટેની એક પરીક્ષાનું આયોજન કરેલ છે. મારી પાસે ભણેલા મારા બે દિવ્યાંગ વિદ્યાર્થીઓ કે જેમની દૃષ્ટિ ખૂબ ઓછી હોવાના કારણે તેઓને પરીક્ષા માટે એક રાઈટર ની જરૂર છે. અમદાવાદના વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર બોપલ વિસ્તારમાં તથા ગાંધીનગરના વિદ્યાર્થીનો પરીક્ષા કેન્દ્ર મોટા ચીલોડા વિસ્તારમાં છે. નીચે બંને વિદ્યાર્થીના નામ અને મોબાઈલ નંબર જણાવું છું જો આપના માંથી કોઈને સમય હોય તો પરીક્ષામાં આ વિદ્યાર્થીના રાઇટર બની તેમની મદદ કરી શકો છો. પરીક્ષાનો સમય આવતીકાલે બપોરે 12 વાગ્યાનો છે લગભગ બે કલાક પરીક્ષાનો સમય હશે જેમાં 200 એમસીક્યુ માં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા યોજાવાની છે. ૧) ભૌતિક વાઢેર, મોટા ચિલોડા. 8866869075 ૨) તન્વી પ્રજાપતિ, બોપલ - અમદાવાદ 81548 90079. આપનો કીમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏 #forwarded
Open in Telegram🔰 Police ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવનાર LRD અને PSI માટે🔰 🚨 Police Special Mentorship 7.0 (PSM 7.0) 🚨 👉 સંપૂર્ણ અભ્યાસક્રમની ટોપિક મુજબ ટેસ્ટ. 📖 👉 સતત લાઇવ મેન્ટરીંગ સેશન by Master📷 👉 કરંટ અફેરની ટેસ્ટ. 👉 વધુમાં PPM 5.0 દરમ્યાન લેવાયેલી તમામ ટેસ્ટ પણ આપવામાં આવશે. 🔰 PSI ભરતી જાહેરાત બાદ જ કોમન વિષય સિવાયના બાકીના વિષયની ટોપિક મુજબ ટેસ્ટ અને મોકટેસ્ટની શરૂઆ થશે. ✅ સફળતાપૂર્વક પૂર્ણ કરેલી ભૂતકાળની 6 Mentorship... ✅ ✅ VMC mentorship 1.0 (32+ Selections) ✅ CCE & LRD mentorship 2.0 ( 300+ Selections) ✅ મહેસૂલ તલાટી Mentorship 3.0 (400+ Candidates Pre Qualified) ✅ પંચાયત Mentorship 4.0 (On going) ✅ Police Prelims Mentorship 5.0 (successfully completed ) ✅ Master mentorship infinity ( On going) for CCE 1.0/ CCE 2.0/ પંચાયત PRE LAUNCH FEES = 999/- 🫴PPM 5.0 માં અને માસ્ટર મેન્ટરશીપમાંના તમામ Aspitrantsને 25%નું ખાસ ડિસ્કાઉન્ટ... 🫴 CODE - PPMOLD 👉 વધુ માહિતી માટે @MockmasterPSM પર મેસેજ કરવો..
Open in Telegram