Кабинет

Посты канала Pathdarshak - Mock Master

сначала новые

#6715Файл
Просмотры4 820−69%к среднему
Пересылки—
Реакции16
Комментарии—
#6710Файл
Просмотры12 400−20%к среднему
Пересылки—
Реакции33
Комментарии—
#6709Файл
Просмотры12 300−21%к среднему
Пересылки—
Реакции31
Комментарии—
#6708Текст

નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર વિનંતી તથા અપીલ.... આવતીકાલે તારીખ 26 નવેમ્બર 2026 ગુરુવારના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની ક્લાર્ક માટેની એક પરીક્ષાનું આયોજન કરેલ છે. મારી પાસે ભણેલા મારા બે દિવ્યાંગ વિદ્યાર્થીઓ કે જેમની દૃષ્ટિ ખૂબ ઓછી હોવાના કારણે તેઓને પરીક્ષા માટે એક રાઈટર ની જરૂર છે. અમદાવાદના વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર બોપલ વિસ્તારમાં તથા ગાંધીનગરના વિદ્યાર્થીનો પરીક્ષા કેન્દ્ર મોટા ચીલોડા વિસ્તારમાં છે. નીચે બંને વિદ્યાર્થીના નામ અને મોબાઈલ નંબર જણાવું છું જો આપના માંથી કોઈને સમય હોય તો પરીક્ષામાં આ વિદ્યાર્થીના રાઇટર બની તેમની મદદ કરી શકો છો. પરીક્ષાનો સમય આવતીકાલે બપોરે 12 વાગ્યાનો છે લગભગ બે કલાક પરીક્ષાનો સમય હશે જેમાં 200 એમસીક્યુ માં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા યોજાવાની છે. ૧) ભૌતિક વાઢેર, મોટા ચિલોડા. 8866869075 ૨) તન્વી પ્રજાપતિ, બોપલ - અમદાવાદ 81548 90079. આપનો કીમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏 #forwarded

Открыть в Telegram
Просмотры15 5000%к среднему
Пересылки—
Реакции139
Комментарии—
#6707Фото

🔰 Police ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવનાર LRD અને PSI માટે🔰 🚨 Police Special Mentorship 7.0 (PSM 7.0) 🚨 👉 સંપૂર્ણ અભ્યાસક્રમની ટોપિક મુજબ ટેસ્ટ. 📖 👉 સતત લાઇવ મેન્ટરીંગ સેશન by Master📷 👉 કરંટ અફેરની ટેસ્ટ. 👉 વધુમાં PPM 5.0 દરમ્યાન લેવાયેલી તમામ ટેસ્ટ પણ આપવામાં આવશે. 🔰 PSI ભરતી જાહેરાત બાદ જ કોમન વિષય સિવાયના બાકીના વિષયની ટોપિક મુજબ ટેસ્ટ અને મોકટેસ્ટની શરૂઆ થશે. ✅ સફળતાપૂર્વક પૂર્ણ કરેલી ભૂતકાળની 6 Mentorship... ✅ ✅ VMC mentorship 1.0 (32+ Selections) ✅ CCE & LRD mentorship 2.0 ( 300+ Selections) ✅ મહેસૂલ તલાટી Mentorship 3.0 (400+ Candidates Pre Qualified) ✅ પંચાયત Mentorship 4.0 (On going) ✅ Police Prelims Mentorship 5.0 (successfully completed ) ✅ Master mentorship infinity ( On going) for CCE 1.0/ CCE 2.0/ પંચાયત PRE LAUNCH FEES = 999/- 🫴PPM 5.0 માં અને માસ્ટર મેન્ટરશીપમાંના તમામ Aspitrantsને 25%નું ખાસ ડિસ્કાઉન્ટ... 🫴 CODE - PPMOLD 👉 વધુ માહિતી માટે @MockmasterPSM પર મેસેજ કરવો..

Открыть в Telegram
Просмотры18 700+21%к среднему
Пересылки—
Реакции66
Комментарии—
#6691Фото
Просмотры19 100+23%к среднему
Пересылки—
Реакции69
Комментарии—