Account
Gujarati premi

Gujarati premi

1) કોઈ પણ પ્રકારની લિંક શેર ન કરવી 2) કોઈ પણ પ્રકારના ખરાબ મેસેજ ન મોકલવા 3)કોઈ પણ વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર ન કરવો 4) કોઈ પણ વ્યક્તિ ને પર્સનલ મેસેજ મોકલી પરેશાન ન કરવા 5)ગ્રુપમાં કોઈ જાતની સમાચાર પત્રિકા વહેચવાની મનાય છે

Username
@gujaratipremi
Category
Quotes
Country
IndiaIndia
Subscribers4,461
Avg views per post, 7d480last 7 days
ERR10.76%last 7 days

Average views per post by day

By publication day

Show as table
DateAvg views per post
Nov 22, 2026594
Nov 23, 2026558
Nov 24, 2026490
Nov 25, 2026397
Nov 26, 2026231

Most viewed this month

  1. 01
    Views639
    Forwards—
    Reactions3
    Comments—
  2. 02

    •─────────────────────•   🔻 *આજ  ના સુવિચાર* ✍ 🌼 •─────────────────────•                *સુપ્રભાત.* •─────────────────────•   🧡 સમય, તબિયત,અને સંબધ આ તણેય ઉપર કિંમત નું લેબલ નથી હોતું પણ જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ત્યારે તેની સાચી કિંમત સમજાય છે. ▭▬▭▬▭▬▭▬ મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય “પ્રાર્થના” ન કરો,પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત તમારામાં વધે એ માટે “પ્રાર્થના” કરો... ▬▭▬▭▬▭▬▭▬ "ખોટું" વહેલું કે મોડું પકડાઈ જાય છે, અને...."સાચું" વહેલું કે મોડું પરખાઈ જાય છે, ખોટું પકડાય ત્યારે અંત અને....સાચું પરખાઈ ત્યારે આરંભ થતો હોય છે. ▬▭▬▭▬▭▬▭▬ મન બીજું કંઈ નથી, તમારા વિચારોનો ટ્રાફિક. તમારો માર્ગ કાળજીપૂર્વક પસંદ કરો. ▫️ *નિષ્ફળતા* મેળવ્યા બાદ *હિંમત* રાખવી સહેલી છે … પરંતુ … … *સફળતા* મેળવ્યા પછી *નમ્રતા* રાખવી *બહુ જ મુશ્કેલ હોય છે … … …* ▬▭▬▭▬▭▬▭▬ *સમાજને / પરિવાર ને સલામત રાખવો હોયતો..* *પગની જગ્યાએ હાથ ખેંચો* 💞 જો ગુસ્સાની ક્ષણ ઉપર નિયંત્રણ રાખી શકો, તો પસ્તાવાના સો દિવસોથી તમે બચી શકશો..!! ▬▭▬▭▬▭▬▭▬ *વર્તમાન ની ક્ષણ સિવાય કશું ય આપણાં  હાથમાં નથી  ,* *સાહેબ...* *તો શું ફરિયાદ કરવી કે જિંદગી આપણાં  માપમાં  નથી..* ▬▭▬▭▬▭▬▭▬ *સુંદર સવાર અને સર્જનહાર નું સ્તવન..* *સાહેબ..* *આપણા દિવસને ઉજાળશે,આપણુ પવિત્ર મન..* ▬▭▬▭▬▭▬▭▬ *આપણા માથા ઉપર કરેલું ચંદન અને કોઈ ને બે હાથ જોડીને કરેલું વંદન..* *સાહેબ.* *બંને આપણા જીવન માં શીતળતા આપે છે..* *ચંદન આપણા લલાટ ને અને વંદન આપણા મનને..* ▬▭▬▭▬▭▬▭▬ *ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઇ જશે પણ ખાલી ખિસ્સું તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે.* ▬▭▬▭▬▭▬▭▬ *”વિચારો ગમે તેટલાં જાગૃત અને ઊંચા હોય પણ જ્યાં સુધી તેનો અમલ ના થાય ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી.”* •─────────────────────•         ▭▬▭▬▭▬▭▬▭▬▭        ☕️ *આપનો દિવસ શુભ રહે*        ▭▬▭▬▭▬▭▬▭▬▭

    Text
    Views637
    Forwards—
    Reactions2
    Comments—
  3. 03

    •─────────────────────•   🔻 *આજ  ના સુવિચાર*  ✍ 🌼 •─────────────────────•                 *સુપ્રભાત.* •─────────────────────•   ✍🏻  આ દુનિયા નું સૌથી મોટું telent છે... ખુદ ને શાંત રાખવું, પરિસ્થિતિ ગમે તે હોય...! પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું "નસીબ"             અને પરિસ્થિતિ ને આપણે સાચવી લઈએ તે આપણી "સમજ ▬▭▬▭▬▭▬▭▬ કેટલાક લોકો કમાલ હોય છે, આંખોમાં ચમક ને ચહેરા ખુશ ખુશાલ હોય છે,  એવા લોકો ને જરા ધ્યાન થી જો જો, એમના ખિસ્સામાં જ ભીના રૂમાલ હોય છે. ▬▭▬▭▬▭▬▭▬ *દુનિયા આપણી વાતો કરે* *તો માની લેજો કે આપણામાં* *કંઈક ખાસ છે.* *બાકી દુનિયા ક્યારેય પોતાને છોડીને બીજાના વ્યક્તિત્વની ચર્ચા એમને એમ નથી કરતી.** ▬▭▬▭▬▭▬▭▬ *સિદ્ધાંતો પર ન ચાલી શકો તો ચાલશે સાહેબ,* *પણ થોડા સીધા તો ચાલી જ શકીશું..!* ▬▭▬▭▬▭▬▭▬ *બહુ સારા હોવા છતાં તમે* *બધા માટે સારા નથી બની શકતા,* *ક્યાંક તમને ખરાબ* *બનાવી દેવામાં આવે છે તો* *ક્યારેક ખરાબ* *સાબિત કરી દેવામાં આવે છે !* ▬▭▬▭▬▭▬▭▬ 🌹પ્રેમ એટલે.... અલગ અલગ સપનાઓને એક તાંતણે બાંધવાનો પ્રયાસ…🌹 ▬▭▬▭▬▭▬▭▬ *કામયાબી હાંસલ કરી ટકાવવી જરૂરી છે, નહિતર તે ભુલાતા વાર નથી લાગતી ; સાચી મંજીલ તો એ છે, જ્યાં પહોંચ્યા પછી આગળ આશા કે લાલચ ન હોય; સંતોષ અને શાંતિ હોય.......!!!!!*💜 ▬▭▬▭▬▭▬▭▬ *જીવન વાંસળી જેવું છે. તેમાં ઘણા છિદ્રો અને ખાલીપણું હોઈ છે, પરંતુ જો તમે તેના પર કાળજીપૂર્વક કામ કરો છો, તો તે જાદુઈ ધૂન ભજવી શકે છે.* ▬▭▬▭▬▭▬▭▬ *ઈર્ષા નો સીધો મતલબ એ છે કે આપણે સામે વાળી વ્યક્તિને* *આપણા કરતા શ્રેષ્ઠ માની લીધી છે....*  🙏 🙏 ▬▭▬▭▬▭▬▭▬ *મનુષ્ય એટલો ડરપોક છે કે...* *સ્વપ્નાંમાં ડરી જાય છે,* *અને* *બહાદુર એટલો છે કે...* *જાગતો હોય ત્યારે ભગવાનથી પણ નથી ડરતો..   🌷 •─────────────────────•         ▭▬▭▬▭▬▭▬▭▬▭        ☕️ *આપનો દિવસ શુભ રહે*       ▭▬▭▬▭▬▭▬▭▬▭

    Text
    Views591
    Forwards—
    Reactions—
    Comments—
  4. 04
    Views581
    Forwards—
    Reactions3
    Comments—

Latest posts

#15174Text

•─────────────────────•   🔻 *આજ  ના સુવિચાર* ✍ 🌼 •─────────────────────•                   *સુપ્રભાત* •─────────────────────•   ✍🏻  *આજકાલ સંબંધની કિંમત કરતા,* *દેખાવની કિંમત વધારે થઇ ગઈ છે !!*        •─────────• *કોણે કીધું કે આખી જિંદગી પડી છે,,* *દરેક ક્ષણ ને જીવી લેવું એ જ જિંદગી છે..*        •─────────• *કીચડમાં પગ ફસાઈ જાય તો નળ પાસે જવુ જોઈએ પણ નળ જોઈને કીચડમાં ના જવાય..!!..* *.. જીવનના ખરાબ સમયમાં પૈસા કામમાં આવી શકે પણ પૈસા જોઈને ખરાબ રસ્તે ના જવાય..!!..*        •─────────• *બધા દિવસો સરખા નથી હોતા.......* *અને સરખા દિવસોમાં બધું સરખું નથી હોતું........* *કારણ કે આપણા હોય એ જ આપણને શીખવે છે કે કોઈ આપણું નથી હોતું....*        •─────────• *જીવન જવાબદારી ભર્યો ખેલ છે સાહેબ,* *તેમાં ડગલે ને પગલે સમાધાન કરવું જ પડે !!*        •─────────• *જો જિંદગીની મજા લેવી હોય તો સાહેબ,* *તો દિલમાં અરમાન ઓછા રાખો..*        •─────────• ખાલી ચડે ત્યારે *"પગ"* નું મહત્વ સમજાય,   અને ખાલીપો લાગે ત્યારે *"સંબંધ"* નું   મહત્વ સમજાય......        •─────────• *રૂબરૂ મળાતુ નથી તો શબ્દોથી મળુ છું,* *તમે કરો ન કરો સાહેબ હું રોજ યાદ કરું છું.*        •─────────• *પાણી પણ એક રહસ્ય છે...* *ક્યારેક તરસ છિપાવા ગળા માં ઉતરે છે...* *ક્યારેક કોઇની તરસ મા આંખો થી નિતરે છે...* •─────────────────────•         ▭▬▭▬▭▬▭▬▭▬▭        ☕️ *આપનો દિવસશુભ રહે*        ▭▬▭▬▭▬▭▬▭▬▭

Open in Telegram
Views278−42%vs avg
Forwards—
Reactions—
Comments—
#15172Text

કવિવર દુલા કાગ ની રચના 🙏 બૂરો ભ્રાતમેં કલેશ, બૂરો ધર પીઠ લરનમેં, બૂરો અફિનકો બ્યસન, બૂરો પરતંત્ર ફિરનમેં; બૂરો મૂર્ખકો નેહ, બૂરો નીચ પાય પર્યો સો, બૂરો નારિ એકાંત, બુરો આલસી ભરોસો; જગ બૂરો મિત્રસે કપટ જો, બૂરો અધમ ક્રમ સાધનો; સત’કાગ’, સ્વમી !  સંસારમેં,   બૂરો બલીસે  બાધનો.        ૧ બૂરો ઘાત-વિશ્વાસ, બૂરો નાદાન બઢ્યો સો, બૂરો વેદ બિનુ વિપ્ર, બૂરો શ્રુતિ શૂદ્ર પડ્યો સો; બૂરો સભા અપમાન, બૂરો મહિપાલ કૃપણમન, બૂરો મહંત ચિત ક્ષુદ્ર, બૂરો રોગિષ્ટ મહદ તન; મદ બૂરો યોગિ નારિ-મિલન,    ભય રંજ બૂરો ભગતમેં; સત ‘કાગ’,સ્વામી ! સબસે બૂરો, માનભંગ નર જગતમેં.      ૨ બૂરો પાન પય ખ્યાલ, બૂર અબલા પ્રધાનપદ, બૂરો   શત્રુગૃહગમન,   બૂરો યૌવન રુ રાજમદ; બૂરો   પ્રાતમેં   સયન,    બૂરો   સેવકસે   હસવો, બૂરો અકલ જલ સ્નાન, બૂરો કુગ્રામહિ વસવો; સહિ બૂરો મલેચ્છ તન સો સદા, બૂરો છિદ્ર પર ખોલનો; સત  ’કાગ’   સ્વામી !  સંસારમેં બૂરો અતિ  મુખ બોલનો.        ૩ બૂરો  વૃથા  વિવાદ,     બૂરો   તન  ક્રોધ  તપનિકો, બૂરો નાશ   લગિ ધીર,    ચિત લોલજ     પનિકો; બૂરો ક્ષત્રિ અતિ શાંત, બૂરો બિન કંઠ સુ ગાયન, બૂરો અજાનિત પંથ,    બૂરો બિનું રૂપ દીર્ઘ તન; બહુ બૂરો   સમય અતિ હૈ બૂરો, બૂરો કાર્ય બિનુ ગર્વ હૈ, સત ‘કાગ’ સ્વામી ! સંસારમેં, બૂરો ભજન બિનુ સર્વ હૈ.

Open in Telegram
Views395−18%vs avg
Forwards—
Reactions—
Comments—
#15170Text

•─────────────────────•   🔻 *આજ  ના સુવિચાર*  ✍ 🌼 •─────────────────────•              *સુપ્રભાત.* •─────────────────────•   ✍🏻   *જો શાંતિ થી જીવવું હોય તો...* *બીજા ને બદલવા કરતા પોતાને બદલો...* *કાંકરા થી બચવા ચપ્પલ પહેરાય સાહેબ* *આખી દુનિયા માં જાજમ ના પથરાય...* * *'સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો.* *''બધું બધાને નથી મળતું''.* * *હોય શ્રદ્ધા તો બીજું શું જોઈએ?* *સહેજ હિંમત ભીતરમાં જોઈએ...!* *ક્યાંય ઈશ્વર શોધવાના હોય નહિ;* *આપણે જો આપણામાં હોઈએ..!!* * *બીજાની ખામીમાં રસ લેવો...* *એ આપણી ખામી છે, સાહેબ...!* * *લાયક થવું હોય તો જ પ્રયત્નો કરવા પડે બાકી ઉંમરલાયક તો બાંકડે બેઠા બેઠા પણ થઈ જવાય* * *કમાવી હોય તો* *"લાયકાત" કમાજો સાહેબ,* *લાયકાત વગર કદાચ* *"ઔડી" લઈને ફરશો તો* *પણ* *દુનિયા "ડ્રાઈવર" જ સમજશે.* * *" સ્વાર્થી " વ્યક્તિ ની ઓળખ તેની* *" નજીક " આવ્યા પછી થાય છે...*                  *જ્યારે* *" નિઃસ્વાર્થ " વ્યક્તિ ની ઓળખ* *તેને "ગુમાવ્યા" પછી થાય છે...* * •─────────────────────•         ▭▬▭▬▭▬▭▬▭▬▭        ☕️ *આપનો દિવસ શુભ રહે*        ▭▬▭▬▭▬▭▬▭▬▭

Open in Telegram
Views455−5%vs avg
Forwards—
Reactions—
Comments—
#15168Text
Views472−2%vs avg
Forwards—
Reactions4
Comments—
#15167Text

કાર્તિક પૂર્ણિમાનો પવિત્ર પ્રકાશ કાર્તિક પૂનમ આવી, ઝળહળે આકાશ, દેવો ઊતરે ધરતી પર, લઈને દિવ્ય પ્રકાશ. ગંગાના પાવન તીરે દીપમાળા પ્રગટે, હર હર મહાદેવના નાદે, ભક્તિ હૈયે જાગે. કાશીના ઘાટો સજ્યા, દીવડાની હારમાળા, જળમાં ઝળકે ચાંદની, જાણે મોતીની શાળા. મંદિરોમાં ઘંટનાદ, ગુંજે મંત્રોના સૂર, શિવકૃપાથી પાવન બને, ભક્તિનો આ નૂર. ત્રિપુરાસુરનો નાશ કરી, શિવે ધર્મ જાળવ્યો, અધર્મના અંધકારમાં, સત્યનો દીપ પ્રગટાવ્યો. દેવોએ દીપ પ્રગટાવી, વિજયોત્સવ મનાવ્યો, દેવ દિવાળીના પર્વે, આનંદ અપાર છલકાવ્યો. દીપકની જ્યોત કહે, જીવનમાં અજવાળું રાખો, પ્રેમ, દયા ને સત્યના, હૈયામાં દીવા પ્રગટાવો. દેવ દિવાળી લાવે સૌના જીવનમાં સુખનો સાથ, શિવશંભુના આશીર્વાદે, મંગલમય બને દરેક પથ. – શુભ દેવ દિવાળી – 🪔

Open in Telegram
Views486+1%vs avg
Forwards—
Reactions1
Comments—

All posts

Connections