
Gujarati premi
1) કોઈ પણ પ્રકારની લિંક શેર ન કરવી 2) કોઈ પણ પ્રકારના ખરાબ મેસેજ ન મોકલવા 3)કોઈ પણ વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર ન કરવો 4) કોઈ પણ વ્યક્તિ ને પર્સનલ મેસેજ મોકલી પરેશાન ન કરવા 5)ગ્રુપમાં કોઈ જાતની સમાચાર પત્રિકા વહેચવાની મનાય છે
Средние просмотры поста по дням
По дню публикации
Показать таблицей
| Дата | Просмотров на пост |
|---|---|
| 22 нояб. 2026 г. | 594 |
| 23 нояб. 2026 г. | 558 |
| 24 нояб. 2026 г. | 490 |
| 25 нояб. 2026 г. | 397 |
| 26 нояб. 2026 г. | 231 |
Самые просматриваемые за месяц
- 01Просмотры639Пересылки—Реакции3Комментарии—
- 02Просмотры637Пересылки—Реакции2Комментарии—
- 03Просмотры591Пересылки—Реакции—Комментарии—
- 04Просмотры581Пересылки—Реакции3Комментарии—
Новые посты
•─────────────────────• 🔻 *આજ ના સુવિચાર* ✍ 🌼 •─────────────────────• *સુપ્રભાત* •─────────────────────• ✍🏻 *આજકાલ સંબંધની કિંમત કરતા,* *દેખાવની કિંમત વધારે થઇ ગઈ છે !!* •─────────• *કોણે કીધું કે આખી જિંદગી પડી છે,,* *દરેક ક્ષણ ને જીવી લેવું એ જ જિંદગી છે..* •─────────• *કીચડમાં પગ ફસાઈ જાય તો નળ પાસે જવુ જોઈએ પણ નળ જોઈને કીચડમાં ના જવાય..!!..* *.. જીવનના ખરાબ સમયમાં પૈસા કામમાં આવી શકે પણ પૈસા જોઈને ખરાબ રસ્તે ના જવાય..!!..* •─────────• *બધા દિવસો સરખા નથી હોતા.......* *અને સરખા દિવસોમાં બધું સરખું નથી હોતું........* *કારણ કે આપણા હોય એ જ આપણને શીખવે છે કે કોઈ આપણું નથી હોતું....* •─────────• *જીવન જવાબદારી ભર્યો ખેલ છે સાહેબ,* *તેમાં ડગલે ને પગલે સમાધાન કરવું જ પડે !!* •─────────• *જો જિંદગીની મજા લેવી હોય તો સાહેબ,* *તો દિલમાં અરમાન ઓછા રાખો..* •─────────• ખાલી ચડે ત્યારે *"પગ"* નું મહત્વ સમજાય, અને ખાલીપો લાગે ત્યારે *"સંબંધ"* નું મહત્વ સમજાય...... •─────────• *રૂબરૂ મળાતુ નથી તો શબ્દોથી મળુ છું,* *તમે કરો ન કરો સાહેબ હું રોજ યાદ કરું છું.* •─────────• *પાણી પણ એક રહસ્ય છે...* *ક્યારેક તરસ છિપાવા ગળા માં ઉતરે છે...* *ક્યારેક કોઇની તરસ મા આંખો થી નિતરે છે...* •─────────────────────• ▭▬▭▬▭▬▭▬▭▬▭ ☕️ *આપનો દિવસશુભ રહે* ▭▬▭▬▭▬▭▬▭▬▭
Открыть в Telegramપૈસાથી કમાયેલી વસ્તુઓ કરતા, સ્વભાવથી કમાયેલા સંબંધો વધુ આનંદ આપે છે.. *શુભ રાત્રી*
Открыть в Telegramકવિવર દુલા કાગ ની રચના 🙏 બૂરો ભ્રાતમેં કલેશ, બૂરો ધર પીઠ લરનમેં, બૂરો અફિનકો બ્યસન, બૂરો પરતંત્ર ફિરનમેં; બૂરો મૂર્ખકો નેહ, બૂરો નીચ પાય પર્યો સો, બૂરો નારિ એકાંત, બુરો આલસી ભરોસો; જગ બૂરો મિત્રસે કપટ જો, બૂરો અધમ ક્રમ સાધનો; સત’કાગ’, સ્વમી ! સંસારમેં, બૂરો બલીસે બાધનો. ૧ બૂરો ઘાત-વિશ્વાસ, બૂરો નાદાન બઢ્યો સો, બૂરો વેદ બિનુ વિપ્ર, બૂરો શ્રુતિ શૂદ્ર પડ્યો સો; બૂરો સભા અપમાન, બૂરો મહિપાલ કૃપણમન, બૂરો મહંત ચિત ક્ષુદ્ર, બૂરો રોગિષ્ટ મહદ તન; મદ બૂરો યોગિ નારિ-મિલન, ભય રંજ બૂરો ભગતમેં; સત ‘કાગ’,સ્વામી ! સબસે બૂરો, માનભંગ નર જગતમેં. ૨ બૂરો પાન પય ખ્યાલ, બૂર અબલા પ્રધાનપદ, બૂરો શત્રુગૃહગમન, બૂરો યૌવન રુ રાજમદ; બૂરો પ્રાતમેં સયન, બૂરો સેવકસે હસવો, બૂરો અકલ જલ સ્નાન, બૂરો કુગ્રામહિ વસવો; સહિ બૂરો મલેચ્છ તન સો સદા, બૂરો છિદ્ર પર ખોલનો; સત ’કાગ’ સ્વામી ! સંસારમેં બૂરો અતિ મુખ બોલનો. ૩ બૂરો વૃથા વિવાદ, બૂરો તન ક્રોધ તપનિકો, બૂરો નાશ લગિ ધીર, ચિત લોલજ પનિકો; બૂરો ક્ષત્રિ અતિ શાંત, બૂરો બિન કંઠ સુ ગાયન, બૂરો અજાનિત પંથ, બૂરો બિનું રૂપ દીર્ઘ તન; બહુ બૂરો સમય અતિ હૈ બૂરો, બૂરો કાર્ય બિનુ ગર્વ હૈ, સત ‘કાગ’ સ્વામી ! સંસારમેં, બૂરો ભજન બિનુ સર્વ હૈ.
Открыть в Telegramવિપત્તિમાં ધીરજ, વૈભવમાં દયા અને સંકટમાં સહનશીલતા જ શ્રેષ્ઠ વ્યક્તિનું લક્ષણ છે... *જય શ્રી કૃષ્ણ*
Открыть в Telegram•─────────────────────• 🔻 *આજ ના સુવિચાર* ✍ 🌼 •─────────────────────• *સુપ્રભાત.* •─────────────────────• ✍🏻 *જો શાંતિ થી જીવવું હોય તો...* *બીજા ને બદલવા કરતા પોતાને બદલો...* *કાંકરા થી બચવા ચપ્પલ પહેરાય સાહેબ* *આખી દુનિયા માં જાજમ ના પથરાય...* * *'સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો.* *''બધું બધાને નથી મળતું''.* * *હોય શ્રદ્ધા તો બીજું શું જોઈએ?* *સહેજ હિંમત ભીતરમાં જોઈએ...!* *ક્યાંય ઈશ્વર શોધવાના હોય નહિ;* *આપણે જો આપણામાં હોઈએ..!!* * *બીજાની ખામીમાં રસ લેવો...* *એ આપણી ખામી છે, સાહેબ...!* * *લાયક થવું હોય તો જ પ્રયત્નો કરવા પડે બાકી ઉંમરલાયક તો બાંકડે બેઠા બેઠા પણ થઈ જવાય* * *કમાવી હોય તો* *"લાયકાત" કમાજો સાહેબ,* *લાયકાત વગર કદાચ* *"ઔડી" લઈને ફરશો તો* *પણ* *દુનિયા "ડ્રાઈવર" જ સમજશે.* * *" સ્વાર્થી " વ્યક્તિ ની ઓળખ તેની* *" નજીક " આવ્યા પછી થાય છે...* *જ્યારે* *" નિઃસ્વાર્થ " વ્યક્તિ ની ઓળખ* *તેને "ગુમાવ્યા" પછી થાય છે...* * •─────────────────────• ▭▬▭▬▭▬▭▬▭▬▭ ☕️ *આપનો દિવસ શુભ રહે* ▭▬▭▬▭▬▭▬▭▬▭
Открыть в Telegramમજા પડે તો તરત હું મિજાજ બદલું છું, ન આંખ બદલું ભલે, પણ અવાજ બદલું છું. રમતરમતમાં હું રસ્મો-રિવાજ બદલું છું, બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું. સફર અટકતી નથી કંઈ તુફાન ટકરાતાં, દિશા બદલતો નથી, હું જહાજ બદલું છું. – રાજેન્દ્ર શુક્લ
Открыть в Telegramકાર્તિક પૂર્ણિમાનો પવિત્ર પ્રકાશ કાર્તિક પૂનમ આવી, ઝળહળે આકાશ, દેવો ઊતરે ધરતી પર, લઈને દિવ્ય પ્રકાશ. ગંગાના પાવન તીરે દીપમાળા પ્રગટે, હર હર મહાદેવના નાદે, ભક્તિ હૈયે જાગે. કાશીના ઘાટો સજ્યા, દીવડાની હારમાળા, જળમાં ઝળકે ચાંદની, જાણે મોતીની શાળા. મંદિરોમાં ઘંટનાદ, ગુંજે મંત્રોના સૂર, શિવકૃપાથી પાવન બને, ભક્તિનો આ નૂર. ત્રિપુરાસુરનો નાશ કરી, શિવે ધર્મ જાળવ્યો, અધર્મના અંધકારમાં, સત્યનો દીપ પ્રગટાવ્યો. દેવોએ દીપ પ્રગટાવી, વિજયોત્સવ મનાવ્યો, દેવ દિવાળીના પર્વે, આનંદ અપાર છલકાવ્યો. દીપકની જ્યોત કહે, જીવનમાં અજવાળું રાખો, પ્રેમ, દયા ને સત્યના, હૈયામાં દીવા પ્રગટાવો. દેવ દિવાળી લાવે સૌના જીવનમાં સુખનો સાથ, શિવશંભુના આશીર્વાદે, મંગલમય બને દરેક પથ. – શુભ દેવ દિવાળી – 🪔
Открыть в Telegramશ્રેષ્ઠ સંવાદ એ છે કે જે શબ્દોમાં મર્યાદિત અને અર્થમાં અમર્યાદિત હોય છે. *જય શ્રી કૃષ્ણ*
Открыть в TelegramСвязи
Похожие каналы
सुविचारों का दरिया😇@suvichar_ka_dariyaЦитаты3,35 тыс.
❤️ Gulzar Sad Shayari ❤️@hindi_shayari_001Цитаты6,33 тыс.
बेहतरीन हिन्दी शायरी ❤️❤️❤️@behtareen_hindi_shayariЦитаты6,36 тыс.
💖जज़्बात-ए-शायर❤️@dilshayariЦитаты2,8 тыс.
हिंदी मंच - सकारात्मक भाव@hindi_manchЦитаты10,1 тыс.
PositiveTalk@positivetalkЦитаты1,93 тыс.
Motivational Thoughts™😊@hindi_motivationals_thoughtsЦитаты10,5 тыс.
बेनाम शायर💌✍️@kataizaharilaЦитаты10,7 тыс.