📢 GSSSB(CCE) દ્વારા નવી ભરતી ઓનલાઈન અરજી ચાલુ કુલ જગ્યાઓ: 1237 🔹🔹લાયકાત* - કોઈ પણ ગ્રેજ્યુએટ 🔹 Group-A - સબ રજિસ્ટ્રાર, આદિજાતિ વિકાસ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, કચેરી અધિક્ષક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક- *243 જગ્યા* 🔹 Group-B - જુનિયર ક્લાર્ક:- 994 જગ્યા 🔹ફોર્મ ભરવાની તારીખ. -✅05/11/2026 થી 30/11/2026
Open in TelegramPosts of Gujarat Gk Express
આજે પરિણામ તમારા પક્ષમાં નથી આવ્યું એનો અર્થ એ નથી કે તમારામાં ક્ષમતા નથી.. એક પરીક્ષા તમારું ભવિષ્ય નક્કી ન કરી શકે. જે ઊભા થઈને ફરી લડે છે, વિજય છેવટે એનો જ થાય છે. વિરામ લો, ભૂલોમાંથી શીખો અને બમણી તાકાત સાથે પાછા આવો! 💪
Open in TelegramCCE CUTOFF GROUP B MALE CUT OFF GENERAL 113.87 EWS 103.69 SEBC 106.56 SC 106.03 ST 88.78 EX Serviceman 60 Female Cut off GENERAL 107.64 EWS 97.31 SEBC 99.03 SC 100.44 ST 86.94
Open in TelegramCCE નવી ભરતી જાહેર.. 🚨 મોટા સમાચાર: CCE 2.0 ની ધમાકેદાર જાહેરાત! 🚨વિદ્યાર્થી મિત્રો માટે ખુશખબર! આતુરતાનો અંત, નવી CCE ભરતી આવી ગઈ છે. 📌 જગ્યાઓની વિગત: 🔹 ગ્રુપ A: 243 જગ્યાઓ 🔹 ગ્રુપ B: 994 જગ્યાઓ 📊 કુલ જગ્યાઓ: 1237 🗓 ફોર્મ ભરવાની શરૂઆત: ગુરુવાર, ૦૫/૧૧/૨૦૨૬ થી 💡 ખાસ નોંધ: ભવિષ્યમાં આ જગ્યા માં વધારો થશે એટલે એની ચિંતા કર્યા વગર તૈયારીમાં લાગી જાજો.
Open in Telegram#UPDATE #LRD #POLICE 📌બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માં જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ નથી.. 📌 હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં અમદાવાદ ગ્રામ્ય દાહોદ તાપી સુરેન્દ્રનગર ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જગ્યાઓ ઉપલબ્ધ નથી. 📌ગીર સોમનાથ,ભાવનગર,બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં બિનહથિયારી કે હથિયારી એક પણ વિભાગમાં જગ્યાઓ ઉપલબ્ધ નથી..
Open in TelegramSTI PRELIMS 2026 (B).pdf #GPSC #STI આજ 04/01/2026 ના રોજ લેવાયેલ GPSC STI નું પ્રશ્નપત્ર.
Open in Telegram✅LRD PSI 2026 ફોર્મ ✅14,28,546 ફોર્મ ભરાયા 👉58,228 રદ ફોર્મ વધુ અરજી 👉10,620 ફી ન ભરી હોય ફોર્મ 👉Total-13,59,698 ફોર્મ કન્ફર્મ
Open in Telegram