📢 GSSSB(CCE) દ્વારા નવી ભરતી ઓનલાઈન અરજી ચાલુ કુલ જગ્યાઓ: 1237 🔹🔹લાયકાત* - કોઈ પણ ગ્રેજ્યુએટ 🔹 Group-A - સબ રજિસ્ટ્રાર, આદિજાતિ વિકાસ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, કચેરી અધિક્ષક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક- *243 જગ્યા* 🔹 Group-B - જુનિયર ક્લાર્ક:- 994 જગ્યા 🔹ફોર્મ ભરવાની તારીખ. -✅05/11/2026 થી 30/11/2026
Открыть в TelegramПосты канала Gujarat Gk Express
આજે પરિણામ તમારા પક્ષમાં નથી આવ્યું એનો અર્થ એ નથી કે તમારામાં ક્ષમતા નથી.. એક પરીક્ષા તમારું ભવિષ્ય નક્કી ન કરી શકે. જે ઊભા થઈને ફરી લડે છે, વિજય છેવટે એનો જ થાય છે. વિરામ લો, ભૂલોમાંથી શીખો અને બમણી તાકાત સાથે પાછા આવો! 💪
Открыть в TelegramCCE CUTOFF GROUP B MALE CUT OFF GENERAL 113.87 EWS 103.69 SEBC 106.56 SC 106.03 ST 88.78 EX Serviceman 60 Female Cut off GENERAL 107.64 EWS 97.31 SEBC 99.03 SC 100.44 ST 86.94
Открыть в TelegramCCE નવી ભરતી જાહેર.. 🚨 મોટા સમાચાર: CCE 2.0 ની ધમાકેદાર જાહેરાત! 🚨વિદ્યાર્થી મિત્રો માટે ખુશખબર! આતુરતાનો અંત, નવી CCE ભરતી આવી ગઈ છે. 📌 જગ્યાઓની વિગત: 🔹 ગ્રુપ A: 243 જગ્યાઓ 🔹 ગ્રુપ B: 994 જગ્યાઓ 📊 કુલ જગ્યાઓ: 1237 🗓 ફોર્મ ભરવાની શરૂઆત: ગુરુવાર, ૦૫/૧૧/૨૦૨૬ થી 💡 ખાસ નોંધ: ભવિષ્યમાં આ જગ્યા માં વધારો થશે એટલે એની ચિંતા કર્યા વગર તૈયારીમાં લાગી જાજો.
Открыть в Telegram#UPDATE #LRD #POLICE 📌બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માં જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ નથી.. 📌 હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં અમદાવાદ ગ્રામ્ય દાહોદ તાપી સુરેન્દ્રનગર ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જગ્યાઓ ઉપલબ્ધ નથી. 📌ગીર સોમનાથ,ભાવનગર,બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં બિનહથિયારી કે હથિયારી એક પણ વિભાગમાં જગ્યાઓ ઉપલબ્ધ નથી..
Открыть в TelegramSTI PRELIMS 2026 (B).pdf #GPSC #STI આજ 04/01/2026 ના રોજ લેવાયેલ GPSC STI નું પ્રશ્નપત્ર.
Открыть в Telegram✅LRD PSI 2026 ફોર્મ ✅14,28,546 ફોર્મ ભરાયા 👉58,228 રદ ફોર્મ વધુ અરજી 👉10,620 ફી ન ભરી હોય ફોર્મ 👉Total-13,59,698 ફોર્મ કન્ફર્મ
Открыть в Telegram