Account

Posts of Webdemy Official

newest first

#15197Photo

🚨 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ - નવી ભરતી જાહેરાત (કુલ ૩,૦૦૦ જગ્યાઓ) 🚨 ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની સીધી ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે: 📌 ખાલી જગ્યાઓની વિગત: • લોકરક્ષક કેડર (કોન્સ્ટેબલ): ૨,૮૪૧ જગ્યાઓ (UPC: ૧૦૦૦, APC: ૧૦૦૦, SRPF: ૮૪૧) • હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-૨): ૧૩૩ જગ્યાઓ • મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર (ગ્રેડ-૨): ૨૬ જગ્યાઓ 🎓 શૈક્ષણિક લાયકાત: • લોકરક્ષક માટે: ધોરણ ૧૨ પાસ • ટેકનિકલ કેડર માટે: ધોરણ ૧૨ પાસ + મોટર મિકેનિક ITI/એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ 🗓️ અગત્યની તારીખો: • અરજી શરૂ: ૨૬/૧૧/૨૦૨૬ (બપોરે ૨:૦૦ વાગ્યાથી) • છેલ્લી તારીખ: ૧૬/૧૨/૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી) 🌐 અરજી કરવા માટે: https://ojas.gujarat.gov.in ℹ️ વધુ માહિતી માટે: https://gprb.gujarat.gov.in (નોંધ: દરેક કેડર માટે અલગ-અલગ ઓનલાઈન અરજી કરવાની રહેશે.)

Open in Telegram
Views8,540+37%vs avg
Forwards—
Reactions—
Comments—
#15195Text
Views8,490+36%vs avg
Forwards—
Reactions—
Comments—