Views growthHide views growth
Views growth
Hours after publication
Show as table
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 4 h | 2,080 |
| 8 h | 2,510 |
- Total to date2,510
Hours after publication
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 4 h | 2,080 |
| 8 h | 2,510 |
Hours after publication
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 4 h | 6 |
| 8 h | 7 |
Hours after publication
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 4 h | 5 |
| 8 h | 6 |
Hours after publication
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 4 h | 5 |
| 8 h | 5 |
Hours after publication
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 4 h | 3 |
| 8 h | 4 |
Hours after publication
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 2 h | 1,920 |
| 4 h | 3,720 |
| 8 h | 4,250 |
Forwarded from Lakshya Career Academy
*🛡️ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર થયેલી PSI અને કોન્સ્ટેબલ માટે...* *🔥 સ્પે. ફિઝિકલ તાલીમ બેચ 🔥* *🗓️ DEMO : 30/11/2026* *⏰ સવારે 6:00 વાગ્યે* *🌟 વિશેષતા :* *🔸 અનુભવી કોચ દ્વારા ટ્રેનિંગ.* *🔸 સ્ટેમિના અને રિધમ બનાવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન સાથે યોગ્ય ડાયટ પ્લાન પણ.* *🔸 થાક દૂર કરવા માટે ગ્રાઉન્ડ પર જ WARM-UP, STRETCHING & COOL-DOWN EXERCISES.* *🔸 સમયાંતરે તૈયારી ચકાસવા ટાઈમિંગ ટેસ્ટનું આયોજન.* *📢 રજિસ્ટ્રેશન ફરજિયાત* *☎️8128697070 / 71* *🎯 LAKSHYA PHYSICAL TRAINING CENTER* *📍7 Star Sports Club, Behind Nayara Petrol Pump, Ring Road, Bhavnagar.*
Open in TelegramHours after publication
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 2 h | 31 |
| 5 h | 43 |
| 8 h | 46 |
Hours after publication
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 1 h | 53 |
| 4 h | 93 |
| 6 h | 109 |
Hours after publication
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 1 h | 55 |
| 4 h | 93 |
| 6 h | 108 |
Hours after publication
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 1 h | 54 |
| 4 h | 92 |
| 6 h | 104 |
Hours after publication
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 1 h | 47 |
| 4 h | 83 |
| 6 h | 96 |
Hours after publication
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 1 h | 316 |
| 3 h | 672 |
| 5 h | 1,110 |
| 8 h | 1,320 |
કચ્છના ઐતિહાસિક વારસાની અનમોલ ધરોહર એવા કચ્છ સંગ્રહાલયમાં ઈસવીસન પ્રથમ સદીના ક્ષત્રપ શિલાલેખોનો સૌથી મોટો હયાત સંગ્રહ અને લુપ્તપ્રાય કચ્છી લિપિના નમૂનાઓ સચવાયેલા છે. સંગ્રહાલયનો એક વિશેષ વિભાગ કચ્છની જીવંત સંસ્કૃતિને સમર્પિત છે, જ્યાં પ્રાચીન કલાકૃતિઓ, લોકકલા, શિલ્પકૃતિઓ અને કચ્છના વિવિધ વિશિષ્ટ સમુદાયોની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.
Open in Telegramકેન્દ્રીય કેબિનેટે સીમાંકન સાથે જોડાયેલા નવા મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ મુજબ લોકસભાની બેઠકોમાં એકસમાન 50% નો વધારો (કુલ 850 બેઠકો) કરાશે અને 1971ની વસ્તી ગણતરીના આધાર પરનો પ્રતિબંધ વધુ 25 વર્ષ માટે લંબાવાશે, જેથી જેથી દક્ષિણના રાજ્યોને નુકસાન ન થાય. આગામી 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન મળનારા સંસદના વિશેષ સત્રમાં આ બિલ રજૂ થઈ શકે છે. બીજી તરફ, કોંગ્રેસ, સપા અને કપિલ સિબ્બલ સહિતના વિપક્ષી નેતાઓએ આ બિલ સામે મોરચો માંડ્યો છે. નોંધનીય છે કે, વિશેષ સત્રમાં વિપક્ષ આક્રમક વલણ અપનાવશે તે વાતમાં કોઈ શંકા નથી. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે વિપક્ષી નેતાઓની બેઠક બોલાવી છે. બીજી તરફ, અખિલેશ યાદવે બિલને ભાજપની 'સૌથી મોટી ભૂલ' ગણાવી છે, તો કપિલ સિબ્બલ સહિત અનેક નેતાઓએ તેને લોકશાહી સામે ખતરો ગણાવ્યો છે.
Open in TelegramHours after publication
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 12 h | 86 |
| 25 h | 161 |
Hours after publication
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 12 h | 1,190 |
| 25 h | 2,010 |
Forwarded from Lakshya Career Academy
*🏆 લક્ષ્ય કરિયર એકેડેમીની 17 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવા માટે સંસ્થા તરફથી ખાસ ભેટ 🎁* *🔥 90% DISCOUNT 🔥* *🚔 સંઘર્ષ – POLICE CONSTABLE 🚔* *🔴 LIVE BATCH* ━━━━━━━━━━━ *💰 કોર્સ ફી ઓફર* *MRP : ₹4999/-* *🎯 OFFER PRICE : ₹499/-* *🗓️ ઓફરની અંતિમ તારીખ: 01/12/2026* *🚀 બેચ શરૂ થવાની તારીખ: 05/12/2026* *⏰ સમય: સાંજે 7 થી 9* ━━━━━━━━━━━ *⭐ વિશેષતાઓ* *✅ સંપૂર્ણ Syllabus LIVE, જેથી તમે ફેકલ્ટી સાથે સરળતાથી Communicate કરી શકો.* *✅ સપ્તાહમાં 3 લેક્ચર Maths / Reasoning ના આવશે.* *✅ Topic પૂર્ણ થયા બાદ Topic Test તેમજ દર અઠવાડિયે Weekly Test પણ.* ━━━━━━━━━━━ *📲 HOW TO JOIN – જોડાવાની રીત* *1️⃣ Google Play Store કે App Store ખોલીને Search કરો – 🔍 LCA DIGITAL COACHING* *2️⃣ APP INSTALL કરો અને તમારા વર્તમાન મોબાઇલ નંબરથી Login કરો.* *3️⃣ ત્યારબાદ PAID COURSE MENU માં જઈ 🔴 'પોલીસ કોન્સ્ટેબલ સંઘર્ષ બેચ' પર ક્લિક કરો.* *4️⃣ BUY NOW આપો અને PAYMENT કરી અભ્યાસ શરૂ કરી દો.* ━━━━━━━━━━━ *📞 APPLICATION HELPLINE NO.: ☎️ 9898873089* *📍 ADDRESS: F-4, Sumantra Complex, Opp. Rammantra Mandir, Talaja Road, Bhavnagar – 364002.* *🏆 લક્ષ્ય કરિયર એકેડેમી, ભાવનગર*
Open in Telegram