Posts of The GPSC
📌 Police CONSTABLE Notification ➡️કોન્સ્ટેબલની જગ્યા માં વધારો ટોટલ જગ્યા -12752 @TheGPSC
Open in Telegram📌CCE GROUP A MAINS CALL LETTER 🔗 https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
Open in Telegram➡️ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પોસ્ટ માટેની ભરતી માટેની જાહેરાત.. 👉 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ - 1000 જગ્યા 👉 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ - 1000 જગ્યા 👉 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) - 841 જગ્યા ✅ TOTAL - 2841 📌 શૈક્ષણિક લાયકાત - ધોરણ-12 પાસ 👉 લોકરક્ષક કેડર અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ (Technical Cadre) ની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ અને સમય - 26/11/2026 (બપોરના 2.00 વાગ્યાથી) 16/12/2026 ( રાત્રીના 11.59 કલાક સુધી) @TheGPSC
Open in Telegramજાહેરાત ક્રમાંક : ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨નું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું. @TheGPSC
Open in Telegram📍 GSSSB CCE 2026 Answer Key Out https://cdn3.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=102137&orgId=32791 @TheGPSC
Open in Telegram🌷 Morning Quote 🌷 "જીવનમાં કંઈ પણ સહેલું નથી, પણ અશક્ય પણ નથી, ઇચ્છાશક્તિ રાખો તો બધું શક્ય છે." @TheGPSC
Open in Telegram💐 Morning Quote 💐 " શાંતિનો અર્થ સંઘર્ષોની ગેરહાજરી નથી; મતભેદો હંમેશા રહેશે.. શાંતિનો અર્થ શાંતિપૂર્ણ માધ્યમો દ્વારા; સંવાદ, શિક્ષણ, જ્ઞાન અને માનવતા દ્વારા આ મતભેદોનો ઉકેલ લાવવાનો છે." 💎 21 September : International Peace Day 💎 @TheGPSC
Open in Telegram🌅 Morning Quote 🌅 "જીવનમાં ફરીથી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં, કેમકે ત્યારે શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થાય છે." @TheGPSC
Open in Telegram🌻 Morning Quote 🌻 "મારું જીવન એ જ મારી વાણી" વ્યક્તિએ બોલવા કરતાં પોતાના આચરણ અને કાર્યો દ્વારા સાચો સંદેશ આપવો જોઈએ. @TheGPSC
Open in Telegram🌅 Morning Quote 🌅 "જેમ પાનખર વિના વૃક્ષ પર નવા પાન નથી આવતાં, એ જ રીતે મુશ્કેલીઓ અને સંઘર્ષ વિના સફળતા મળતી નથી." @TheGPSC
Open in Telegram