
मध्यस्थ दर्शन- સુખનું સરનામું
मानव जाति का समस्त प्रयास केवल और केवल "सुख" के लिए हे। https://youtube.com/playlist?list=PLbYhlH_tlgAlJTJgt-QU7pHNVl3REnnwF&si=QSHZWSid5FhU6-7a
Average views per post by day
By publication day
Show as table
| Date | Avg views per post |
|---|---|
| Nov 16, 2026 | 722 |
| Nov 22, 2026 | 374 |
| Nov 24, 2026 | 289 |
| Nov 28, 2026 | 73 |
Most viewed this month
- 01Views722Forwards—Reactions—Comments—
- 02Views374Forwards—Reactions—Comments—
- 03Views289Forwards—Reactions1Comments—
- 04Views73Forwards—Reactions—Comments—
Latest posts
Surat Katargam Nov 26 Full Recording https://youtube.com/playlist?list=PLVvvYfFMhk88&si=3Dtn1k4dbC6_Htsz
Open in Telegram🌸 જીવનને સાચી રીતે સમજવાનો એક સુંદર અવસર 🌸 આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી વાતો કરીએ છીએ, પરંતુ ક્યારેય થોભીને વિચાર્યું છે કે— ✨ જીવન એટલે ખરેખર શું? 😊 સુખ શું છે અને દુઃખ શું છે? 🌺 સ્વર્ગ અને નર્ક ક્યાં છે અને તેનો સાચો અર્થ શું છે? ❤️ સંબંધોને કેવી રીતે ઓળખવા અને પ્રેમથી કેવી રીતે નિભાવવાના? 🙏 ભગવાન એટલે શું? ઈશ્વરનું સાચું સ્વરૂપ શું છે? 🌿 નિરંતર સુખી કેવી રીતે રહી શકાય? ⚖️ ધર્મ, ન્યાય અને સત્યનો સાચો અર્થ શું છે? 🎯 આપણા જીવનનું સાચું લક્ષ્ય શું છે? આવા અનેક મૂળભૂત પ્રશ્નોના તર્કપૂર્ણ, સમજણભર્યા અને સંતોષકારક જવાબો મેળવવાનો એક સુંદર અવસર આપણા કતારગામ વિસ્તારમાં ઉપલબ્ધ થઈ રહ્યો છે. આ માત્ર સાંભળવાનો કાર્યક્રમ નથી, પરંતુ સંવાદ દ્વારા જીવનને સમજવાનો અને મળેલી સમજણને પોતાના રોજિંદા જીવનમાં ઉતારવાનો એક પ્રયાસ છે. ચાલો, સાથે મળીને સમજીએ કે— સાચું સુખ ક્યાં છે, સારા સંબંધો કેવી રીતે બને, જીવનનો હેતુ શું છે અને જીવનને વધુ અર્થપૂર્ણ કેવી રીતે બનાવી શકાય. 🌷 📅 તારીખ: ૧૭ થી ૨૩ નવેમ્બર 🕣 સમય: ૯ થી ૬ 📍 સ્થળ: , પાટીદાર સમાજની વાડી,કતારગામ, સુરત 🙏 આપ સૌને ભાવભર્યું આમંત્રણ. આવો, થોડો સમય પોતાના જીવનને સમજવા માટે આપીએ અને સમજણ, સંવાદ તથા સાચા સુખ તરફ એક સુંદર પગલું ભરીએ. 🌼 જય હો... મંગળ હો... કલ્યાણ હો... 🌼
Open in Telegram📌 કતારગામ, સુરત ✍️ जीवनविद्या परिचय शिविर - सूरत श्रद्धेय श्री ए. नागराज जी द्वारा प्रतिपादित मध्यस्थ दर्शन-सहअस्तित्ववाद पर आधारित 🗓️ दिनांक : 17 नवंबर 2026 से 23 नवंबर 2026 (मंगलवार से सोमवार) 🕘 समय : सुबह 9:00 बजे से शाम 6:00 बजे तक 🧑🏫 प्रबोधक : सोम त्यागीजी 🗣️ भाषा : हिंदी 📍 स्थान : समस्त पाटीदार समाज नी वाड़ी, अंकुर स्कूल के सामने, आंबातलावड़ी, कतारगाम, सूरत। लोकेशन : https://maps.app.goo.gl/o5ZFttNCXXrmfE157 📌 रजिस्ट्रेशन लिंक :https://shorturl.at/nCIxp 🕊️ शिविर में प्रबोधन पूरी तरह से निःशुल्क है, प्रबोधक केवल अपनी खुशी और स्वप्रेरणा से यह संवाद संचालित करते हैं। हालांकि, सामाजिक कार्य समाज की भागीदारी से ही संपन्न होते हैं, इसलिए शिविर के दौरान भौतिक संसाधनों तथा दोपहर के भोजन की व्यवस्था स्थल पर ही की गई है। इन व्यवस्थाओं में होने वाले वास्तविक खर्च को पूरा करने के लिए प्रतिभागियों से स्वैच्छिक सहयोग राशि अपेक्षित है। 📞 संपर्क सूरत ज़ोन: (1) जयदीपभाई वेकरिया : 7069255855 (2) मुकेशभाई जसाणी : 8469312284
Open in Telegram📌 વિસનગર જીવનવિદ્યા પરિચય કાર્યશાળા પ્રબોધક: શ્રી જનક સાવલીયાજી તારીખ: 15 થી 22 નવેમ્બર 2026 સ્થળ: સમર્થ હાઉસ (સમર્થ ડાયમંડ), સ્ટેટ હાઈવે 215, પાલડી રોડ, વિસનગર, ગુજરાત લોકેશન : https://goo.gl/maps/8BTFRCbEPx1CtsfK7 પંજીકરણ લીંક : https://shorturl.at/hSWSY WhatsApp ગ્રુપ લિંક : https://chat.whatsapp.com/DY5zga7qoeG4GJQ2o8M09V રહેઠાણના બે વિકલ્પ : - Non-AC ડોર્મિટરી - હોટલ રૂમ (હોટલ અંગેની માહિતી અને બુકિંગ માટે યશભાઈનો સંપર્ક કરી શકો છો) નોંધ: - કાર્યશાળાનું પ્રબોધન સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. માત્ર 7 દિવસના ભોજન તથા વિવિધ વ્યવસ્થાના ખર્ચનો સ્વાવલંબી રીતે વહન થઈ શકે તે માટે સ્વૈચ્છિક આર્થિક સહયોગ અપેક્ષિત છે. - 7 દિવસના ભોજન તથા વિવિધ વ્યવસ્થાનો ખર્ચ ₹1500/- પ્રતિ વ્યક્તિ છે. Non-AC ડોર્મિટરીમાં રાત્રિ નિવાસ સાથે કુલ ખર્ચ ₹2500/- પ્રતિ વ્યક્તિ છે. હોટલ રૂમ માટે ₹1500/- ભોજન સહિત તથા હોટલ ચાર્જ મુજબ રહેશે. કાર્યશાળામાં ભાગ લેવા માટે સહયોગ રકમ કોઈ બાધા નથી. 📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: યશભાઈ – 9998050056
Open in TelegramSurat ઓક્ટોબર ફુલ રેકોર્ડિંગ playlist --https://youtube.com/playlist?list=PLdhOr7qp9L-s&si=wLkYvid93SqDHXL4
Open in TelegramSURAT AUG2026 રેકોર્ડિંગ :https://youtube.com/playlist?list=PLHHHZTzJSAl8&si=ZiWuclTo8l33HPmS
Open in Telegram