Posts of RED Labz
Forwarded from RED Labz
🎓💻 CCC Certificate હવે માત્ર ₹899/- માં! 💻🎓 ઘરે બેઠા સરળ ટેસ્ટ આપો અને મેળવો CCC Certificate — હવે CCC માટે લાંબી પ્રક્રિયાની જરૂરિયાત નહીં! 🚀 ✅ માત્ર ₹899/- માં CCC Certificate 🏠 ઘરે બેઠા Simple Test ♾️ Life Time Validity 📜 Original Certificate + Marksheet 🔍 Online Certificate Verification Facility 🏢 Certificate પર Official Address સાથે Online Validation 🇮🇳 Central & State Government Job Applications માટે ઉપયોગી 📌 તમારું CCC Certificate + Marksheet એક જ જગ્યાએ 🌐 આજે જ ટેસ્ટ માટે મુલાકાત લો: 👉 examsetu.tech 💰 CCC Certificate: માત્ર ₹899/- 📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: RED Labz 7405056050
Open in TelegramAI ની મદદથી ઘણા કામ સહેલા થઈ ગયા છે પણ AI નો ઉપયોગ કરતા પણ આવડવું જોઈએ. SSC એ AI પ્રોમ્પ્ટ ની મદદથી પેપર તો બનાવ્યું પણ કોઈ વેરીફાઈ ના કર્યું 😂 ટેકનોલોજી નો ઉપયોગ બુધ્ધિ પૂર્વક થવો જોઈએ નહીં કે માત્ર આંધળું અનુકરણ કરીને!!!! દેશની ટોપ સંસ્થાઓ ટેક્નોલોજીના ઉપયોગ કરવામાં આટલી પછાત હોય તો દેશ કઇ દિશામાં જઈ રહ્યો છે એ તો ઈશ્વર જ જાણે😔
Open in Telegram🚀 BMC CPT પરીક્ષાની તૈયારી હવે થશે વધુ સરળ! 🎯 📚 10 Online Practice Papers + Automatic Checking System ✅ 🔥 માત્ર ₹250 માં મેળવો પરીક્ષાની તૈયારી માટે ખાસ તૈયાર કરાયેલ BMC CPT Course! ✅ 10 પ્રેક્ટિસ પેપર ✅ Online પરીક્ષા આપો ✅ ઓટોમેટિક ચેકિંગ સિસ્ટમ ✅ પોતાની તૈયારીનું મૂલ્યાંકન કરો 💻 ઘરે બેઠા પ્રેક્ટિસ કરો અને પરીક્ષા માટે આત્મવિશ્વાસ વધારો! 💯 🌐 Course માટે આજે જ મુલાકાત લો: 👉 https://examsetu.tech 📢 *BMC CPT ની તૈયારી કરતા મિત્રો સાથે આ મેસેજ જરૂર શેર કરો!* 🤝
Open in Telegram📄 કાનૂની દસ્તાવેજ તૈયાર કરવાનું હવે વધુ સરળ! શું તમને વારંવાર બનાખત, વેચાણ દસ્તાવેજ, કબજા સંબંધિત દસ્તાવેજો અથવા અન્ય Legal Drafts તૈયાર કરવા પડે છે? 👉 હવે અજમાવો DraftSetu.in ⚡ Smart Legal Document Drafting 📝 તૈયાર Templates 🔄 Dynamic Fields & Variables 📑 Professional Document Formatting 🇮🇳 ગુજરાતી Legal Documents માટે અનુકૂળ ⏱️ સમય બચાવો અને Drafting સરળ બનાવો 🔗 Visit Now: https://draftsetu.in/ DraftSetu — Legal Drafting, Simplified. તમારા મિત્રો, વકીલો, દસ્તાવેજ લેખકો અને Legal Professionals સાથે જરૂર Share કરો. 🙏
Open in Telegramપેપર લીકેજ ન જ થવા જોઈએ😡 ફિમેલ હેલ્થ વર્કરને દવા ના નામ અને કામ પણ ખબર નથી અને નાના બાળકની પથારી ફેરવી દીધી. ડોક્ટર પાસેથી કે અન્ય કોઈપણ જગ્યાએથી દવા લઈએ ત્યારે આ દવાનું કામ શું છે એ chatGPT કે પછી ગૂગલમાં સર્ચ કરીને જ લેવી....🫡🥹
Open in Telegramજુનિયર ઉદ્યોગ નિરીક્ષક ક્લાસ 3 માટે પાર્ટ B માં કમ્પ્યુટર વિષયના સંપૂર્ણ ગાઇડન્સ માટેની ઓનલાઇન બેચ + મટીરિયલ..... ટૂંક સમયમાં જ.... રસ ધરાવતા વિદ્યાર્થીઓ 7405056050 પર જુનિયર ઉદ્યોગ નિરીક્ષક લખીને વોટ્સએપ મેસેજ કરી શકે....
Open in Telegram🎓💻 CCC Certificate હવે માત્ર ₹899/- માં! 💻🎓 ઘરે બેઠા સરળ ટેસ્ટ આપો અને મેળવો CCC Certificate — હવે CCC માટે લાંબી પ્રક્રિયાની જરૂરિયાત નહીં! 🚀 ✅ માત્ર ₹899/- માં CCC Certificate 🏠 ઘરે બેઠા Simple Test ♾️ Life Time Validity 📜 Original Certificate + Marksheet 🔍 Online Certificate Verification Facility 🏢 Certificate પર Official Address સાથે Online Validation 🇮🇳 Central & State Government Job Applications માટે ઉપયોગી 📌 તમારું CCC Certificate + Marksheet એક જ જગ્યાએ 🌐 આજે જ ટેસ્ટ માટે મુલાકાત લો: 👉 examsetu.tech 💰 CCC Certificate: માત્ર ₹899/- 📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: RED Labz 7405056050
Open in Telegram🎯 BMC ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર! 🎯 ⌨️ English & Gujarati Typing Practice હવે કોઈપણ Device પર! 💻 PC હોય 📱 Android Phone હોય 🍎 iPhone હોય 💻 MacBook હોય કોઈપણ માધ્યમમાં Typing ની Practice કરો — સરળતાથી અને ગમે ત્યાં! 🚀 🌐 Practice માટે આજે જ મુલાકાત લો: 👉 https://typing.redlabz.in/ 📚 BMC જેવી સરકારી ભરતીની Computer Practical Test (CPT) માટે તમારી Typing Speed અને Accuracy સુધારો. 🔥 આજે જ Practice શરૂ કરો અને પરીક્ષા માટે તૈયાર રહો! RED Labz 📞 7405056050
Open in Telegramમેડિકલ અને એન્જિનિયરિંગ ની ફી તો એજ્યુકેશન માફિયાઓએ એવી કરી નાખી છે કે મધ્યમ વર્ગને પોસાય એમ નથી, ઉપરથી એજ્યુકેશન પૂરું કર્યા પછી લોન ભરવાનું દબાણ, મધ્યમ વર્ગ હંમેશા મધ્યમ વર્ગ બની ને જ રહેશે એવી ઉચ્ચ કોટિની વ્યવસ્થા સરકાર દ્વારા નિર્મિત થઈ છે. સમજાય તો ઠીક છે, બાકી લોન લઈને છોકરાની ફી ભરે રાખવાની...😔
Open in Telegramએ હાલો, સરકારને તમારી જરૂર છે. બદલાતા સમય મુજબ લાકડીના ટેકે ચાલતા, ગરઢા બૂઢા નેતાઓને કોરાણે મૂકીને સરકારને માંડ માંડ યુવાધન દેખાયું છે. એમાં પણ તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ હો, ટેકનિકલ સ્કીલ ધરાવતા હોવ અને કંઈક સારું કામ કરવા ઉત્સાહિત હોવ તો કારકિર્દી ને નવી દિશા આપવા તૈયાર થઈ જાવ. જૂના અને રૂઢિગત નિયમો બહુ સહન કર્યા, દેશને જરૂર છે ટેકનોસેવી, ઉત્સાહી અને જાતિગત સમીકરણોથી દૂર, દૂરંદેશી યુવા નેતા.... 🫡 આવા નેતા દરેક પાર્ટી ગોતે છે....
Open in Telegramકલાસ 1 - 2 જેવા પ્રતિભાશાળી અને શક્તિશાળી અધિકારીઓ પેદા કરતી માતૃસંસ્થા એટલે GPSC. 3 કે 4 વર્ષ પહેલાનો સમય હતો કે જ્યારે GPSC નું પેપર પૂરું થતું અને સોશિયલ મીડિયામાં કયું હિલા ડાલા ના??? ના ડાયલોગ GPSC ના અઘરા લેવલની ચાડી ખાતા. દાસા સાહેબે નોલેજ બેઝ્ડ અને સીસ્ટમ સેન્ટ્રીક જે વ્યવસ્થા GPSC ને આપેલી, એના પાયા 4 જ વર્ષમાં ડગમગી ગયા. ક્લાસ 1 2 ને લાયક, પ્રતિભાશાળી, EQ અને IQ થી છલોછલ ગુજરાતી વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુની રાહમાં શિક્ષિત બેરોજગાર બનીને ભટકે છે!!!! ખેર, ધન્ય ધરા ગુજરાત ની!!!😔🫡
Open in Telegram