Account

Posts of POLICE WALAA🎯

newest first

#1558Text

Forwarded from CCE_WALAA _11

🫱🏻‍🫲🏻 *49મી ASEAN સમિટ, 23મી ASEAN-ભારત સમિટ અને 21મી East Asia Summit* *🔹 સ્થળ: મનીલા, ફિલિપાઇન્સ.* *🔹 અધ્યક્ષતા: ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર.* *🔹 થીમ: "Navigating Our Future, Together".* *📌 મહત્ત્વપૂર્ણ નિર્ણયો:-* ▪️* *ASEANનો 11મો સભ્ય: તિમોર-લેસ્તે (Timor-Leste).* ▪️ *નવા સભ્યને દર્શાવવા ASEANના ધ્વજ અને પ્રતીકમાં ડાંગરની ડૂંડીની સંખ્યા 10થી વધારીને 11 કરવામાં આવી.* ▪️ *AI આધારિત MSME વિકાસ માટે ASEAN Leaders’ Declaration on AI-powered MSME Growth અપનાવવામાં આવ્યું.* ▪️*2027ની અધ્યક્ષતા: સિંગાપોર સંભાળશે.* *🇮🇳 23મી ASEAN-ભારત સમિટ:-* ▪️ *વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો.* ▪️ આપત્તિ વ્યવસ્થાપન સહકાર અંગે સંયુક્ત નિવેદન અપનાવાયું. ▪️ *દરિયાઈ કનેક્ટિવિટી, કોસ્ટ ગાર્ડ સહકાર અને દરિયાઈ સુરક્ષા માટે Long-Term ASEAN-India Maritime Cooperation Planનો પ્રસ્તાવ મૂકાયો.* Join :- https://t.me/ccewalaa11

Open in Telegram
Views683−16%vs avg
Forwards—
Reactions—
Comments—
#1557Text

પોલીસ કોન્સ્ટેબલ 👮‍♂️🥳 🚫 જો સિરિયસ હોય અને ગમે તે ભોગે આ જ પોલીસની ભરતીમાં લાગી જવું છે તો જ પ્રોગ્રામમાં જોડાવવું. ✅✅ *🛑 સંકલ્પ ખાખી - LRD Program (150 Days)* (નવી અને લેટેસ્ટ પદ્ધતિ મુજબ 202526) 🎁WEEK 1 બધા માટે બિલકુલ ફ્રીમાં FREE Week 1 જુઓ... કેવા પ્રશ્નો આવે છે? અને કેવી રીતે આયોજન કર્યું છે. ✅ PYQs, વર્તમાન પેટર્ન, આયોજન, પૂછાય એવા પ્રશ્નો 👉 150 દિવસનું સંપૂર્ણ આયોજન (મોક ટેસ્ટ) 👉 અગાઉના પેપરના આધારે મોક ટેસ્ટ તૈયાર 👉 કુલ 9000+ પ્રશ્નો (CBRT & PDF બંને સ્વરૂપે) 👉 સિલેબસ મુજબ Combo eBook (Rs.279) 👉 છેલ્લે 10 ફૂલ મોક ટેસ્ટ 👉 LRD સ્પેશિયલ કરંટ અફેર્સ (9 Month) 🏷️ Price: 399/- ~999/-~ (ફક્ત 22 નવેમ્બર સુધી જ.. ત્યારબાદ 499/- કિંમત થઈ જશે.) ☑️ 🔗 જોડાવા માટે એપ લિંક ( Saheb Pathshala App) ❤️ Link: https://play.google.com/store/apps/details?id=com.wpwlpc.rxyedj 💬 પ્રોગ્રામની વિગત (ફુલ માહિતી pdf) માટે and Any Query: 📲 9624275882 / 9586226866

Open in Telegram
Views784−3%vs avg
Forwards—
Reactions—
Comments—
#1555Text

Forwarded from Crack_exams_11

*📝 ગુજરાતની ઐતિહાસિક વાવો* ━━━━━━━━━━━━━━━━ 💧 વાવ (Stepwell) વિશે: 🔹 ગુજરાતમાં વાવ (વાપી)ના નિર્માણનો ઉલ્લેખ લગભગ 10મી સદીથી મળે છે. 🔹 વાવ એ ભૂગર્ભ જળ મેળવવા માટે પગથિયાંવાળી બનાવવામાં આવતી જળરચના છે. 🔹 વાવનો ઉપયોગ પાણી સંગ્રહ, પીવાના પાણી, સામાજિક મેળાવડા અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે થતો હતો. 🔹 લોકપ્રચલિત કહેવત: “પાંચ કૂવા બરાબર એક વાવ.” 🔹 કૂવો અને વાવ વચ્ચેનો તફાવત: કૂવામાંથી પાણી સીંચીને બહાર કાઢવું પડે છે, જ્યારે વાવમાં પાણી સુધી પહોંચવા માટે પગથિયાં હોય છે. ━━━━━━━━━━━━━━━━ 💠 વાવના 7 પ્રકાર: 1️⃣ નંદા વાવ – એક મુખી વાવ. 2️⃣ ભદ્રા વાવ – બે મુખી વાવ. 3️⃣ જયા વાવ – ત્રણ મુખી વાવ. 4️⃣ વિજયા વાવ – ચાર મુખી વાવ. 5️⃣ દીર્ઘિકા વાવ – 32 હાથ લાંબી વાવ. 6️⃣ ભોલરી વાવ – અંદરનો પહોળો ભાગ ધરાવતી વાવ. 7️⃣ જીવતી વાવ – સતત પાણી ઉપલબ્ધ રહેતી વાવ. ━━━━━━━━━━━━━━ *🏛️ ગુજરાતની મહત્વપૂર્ણ વાવો:* *🔸 રાણકી વાવ – પાટણ* 👑 નિર્માતા: રાણી ઉદયમતી 📅 11મી સદી 🏆 UNESCO World Heritage Site – 2014 *🔸 અડાલજની વાવ – ગાંધીનગર* 👑 રાણી રૂડાબાઈ સાથે સંકળાયેલી 📅 ઈ.સ. 1499 🏛️ પાંચ માળની સુંદર શિલ્પકલા ધરાવતી વાવ. *🔸 દાદા હરીરની વાવ – અમદાવાદ* 📍 અસારવા, અમદાવાદ 🏛️ 15મી સદીની ઐતિહાસિક વાવ. *🔸 માધા વાવ – વઢવાણ* 📍 સુરેન્દ્રનગર જિલ્લો 🏛️ ગુજરાતની જાણીતી ઐતિહાસિક વાવોમાંની એક. *🔸 મોઢેરાની વાવ – મોઢેરા* 📍 સૂર્યમંદિર સંકુલ સાથે સંકળાયેલી ઐતિહાસિક જળરચના. *🔸 સદનશાહની વાવ – ચાંપાનેર* 📍 પંચમહાલ જિલ્લો 🏛️ ચાંપાનેરની ઐતિહાસિક સ્થાપત્ય ધરોહર. *🔸 માતા ભવાનીની વાવ – અમદાવાદ* 📍 અસારવા વિસ્તાર 🏛️ ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી વાવ. ━━━━━━━━━━━━━━━━ 📚 પરીક્ષામાં પૂછાતા મહત્વપૂર્ણ પ્રશ્નો: ❓ રાણકી વાવ કયા જિલ્લામાં આવેલી છે? ➡️ પાટણ. ❓ રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ➡️ રાણી ઉદયમતી. ❓ રાણકી વાવને UNESCO વર્લ્ડ હેરિટેજમાં ક્યારે સ્થાન મળ્યું? ➡️ 2014. ❓ અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે? ➡️ ગાંધીનગર. ❓ અડાલજની વાવનું નિર્માણ કયા વર્ષમાં થયું? ➡️ ઈ.સ. 1499. ❓ વાવનો મુખ્ય ઉપયોગ શું હતો? ➡️ પાણીનો સંગ્રહ અને ભૂગર્ભ જળ સુધી પહોંચવું. ❓ ગુજરાતમાં વાવના નિર્માણનો ઉલ્લેખ કઈ સદીથી મળે છે? ➡️ લગભગ 10મી સદી. ━━━━━━━━━━━━━━━━ 🎯 GPSC | GSSSB | CCE | PSI | પોલીસ | વનરક્ષક | તલાટી | જુનિયર ક્લાર્ક *🚨 CCE માટેની સ્પેશિયલ વોટ્સ એપ ગ્રુપ માં જોડાવા* 👉. https://t.me/ccewalaa11

Open in Telegram
Views553−32%vs avg
Forwards—
Reactions3
Comments—
#1554Text
Views490−40%vs avg
Forwards—
Reactions1
Comments—
#1553Text

📚 DAILY CURRENT AFFAIRS – 14 NOVEMBER 2026 🗓️ શનિવાર | દૈનિક વર્તમાન પ્રવાહો ━━━━━━━━━━━━━━━━━━━━ 🎯 પ્રશ્ન 1. સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2025-26 અંતર્ગત 'સ્વચ્છ શહેર જોડી' કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન કઈ જોડીએ મેળવ્યું? 🔹 જવાબ: અમદાવાદ અને સાણંદ 📌 અમદાવાદ – Mentor City 📌 સાણંદ – Mentee City ━━━━━━━━━━━━━━━━━━━━ 🩺 પ્રશ્ન 2. વિશ્વ ડાયાબિટીસ દિવસ (World Diabetes Day) દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 🔹 જવાબ: 14 નવેમ્બર 📌 શરૂઆત: વર્ષ 1991 📌 સંસ્થા: International Diabetes Federation (IDF) અને WHO ━━━━━━━━━━━━━━━━━━━━ 🌍 પ્રશ્ન 3. વિશ્વ ડાયાબિટીસ દિવસ 2026ની થીમ શું છે? 🔹 જવાબ: Early Action on Diabetes 📌 મુખ્ય ઉદ્દેશ્ય: ડાયાબિટીસનું વહેલું નિદાન અને સમયસર સારવાર. ━━━━━━━━━━━━━━━━━━━━ 💻 પ્રશ્ન 4. NVIDIA કંપનીના CEO તરીકે કોણે રાજીનામું આપ્યું છે? 🔹 જવાબ: જેન્સન હુઆંગ (Jensen Huang) ━━━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્ન 5. Access (In)Equality Index 2026માં સમગ્ર ભારતમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે? 🔹 જવાબ: ગોવા (Goa) ━━━━━━━━━━━━━━━━━━━━ 🥊 પ્રશ્ન 6. Youth Olympic Games 2026માં ભારત માટે બોક્સિંગમાં પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો? 🔹 જવાબ: લૈરેનલાકપમ અંબેકર મીતેઈ 📌 રાજ્ય: મણિપુર ━━━━━━━━━━━━━━━━━━━━ 📖 પ્રશ્ન 7. સોનિયા ગાંધીનાં સંસ્મરણો આધારિત પુસ્તકનું નામ શું છે? 🔹 જવાબ: Belonging: A Journey of Love ━━━━━━━━━━━━━━━━━━━━ 🌱 પ્રશ્ન 8. Climate Change Performance Index 2027માં ભારત કયા ક્રમે રહ્યું છે? 🔹 જવાબ: 28મો ક્રમ 📌 અગાઉના વર્ષ કરતાં 5 સ્થાનનો ઘટાડો. ━━━━━━━━━━━━━━━━━━━━ 🦠 પ્રશ્ન 9. COVID-19નો નવો વેરિઅન્ટ PJ.2.1 સૌપ્રથમ કયા દેશમાં નોંધાયો હતો? 🔹 જવાબ: કેનેડા 📌 સ્થળ: ઑન્ટારિયો (Ontario) ━━━━━━━━━━━━━━━━━━━━ ⚖️ પ્રશ્ન 10. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? 🔹 જવાબ: ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા 📌 NHRCની સ્થાપના: 12 ઑક્ટોબર 1993 ━━━━━━━━━━━━━━━━━━━━ 🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી 📚 GPSC | GSSSB | CCE | PSI | પોલીસ | વનરક્ષક | તલાટી | DySO ━━━━━━━━━━━━━━━━━━ Join teligram ચેનલ https://t.me/ccewalaa11

Open in Telegram
Views917+13%vs avg
Forwards—
Reactions—
Comments—
#1552Text
Views527−35%vs avg
Forwards—
Reactions—
Comments—
#1551Photo
Views520−36%vs avg
Forwards—
Reactions1
Comments—
#1550Photo
Views705−13%vs avg
Forwards—
Reactions—
Comments—
#1549Link preview

ખાખી યોદ્ધાઓ માટે ખાસ...😍 તમારા આ અદભુત પ્રેમ અને વિશ્વાસ બદલ ખૂબ ખૂબ આભાર! 🙏✨ સંકલ્પ ખાખી પ્રોગ્રામ લોન્ચ થતાં જ શરૂઆતના ગણતરીના કલાકોમાં જ ૫૨ (52) થી વધુ ગંભીર ઉમેદવારો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે! તમારા આ અતૂટ ભરોસાથી અમારી જવાબદારી અને ઉત્સાહ બમણો થઈ ગયો છે. 🎯 ખાખીનું સપનું જોનારા દરેક મિત્ર માટે ખાસ સંદેશ: માત્ર વાંચવાથી નહીં, સાચી દિશા અને દરરોજના ટાર્ગેટથી ખાખી મળે છે: ૧૫૦ દિવસનું પ્લાનિંગ એવું છે જે તમારા આત્મવિશ્વાસને ગ્રાઉન્ડથી લઈને મેરિટ સુધી પહોંચાડશે. ભીડનો હિસ્સો નહીં, મેરિટનો હિસ્સો બનો: નિયમિત મોક ટેસ્ટ અને માર્ગદર્શનથી તમારી ભૂલો સમયસર સુધરશે અને છેલ્લી ઘડીએ પસ્તાવાનો વારો નહીં આવે. આ માત્ર એક કોર્સ નથી, ખાખી વર્દી સુધી પહોંચવાની તમારી પાકી તૈયારી છે! ⚠️ ધ્યાન રાખો: પ્રથમ ૧૦૦ વિદ્યાર્થીઓ માટે જ ખાસ ઑફર ઉપલબ્ધ છે, જેમાંથી ૫૨ બેઠકો ભરાઈ ચૂકી છે. હવે માત્ર ગણતરીની જગ્યાઓ બાકી છે! 👉👉 આ પ્રોગ્રામ ની સંપૂર્ણ માહિતી આ PDF માં ( ક્લિક કરો) આપેલ છે 👉 આજે જ જોડાઈને તમારી સીટ પાકી કરો: 📲 Google Play Store પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો: https://play.google.com/store/apps/details?id=com.wpwlpc.rxyedj [Saheb Pathshala App Link] સંકલ્પ તમારો, સાથ સાહેબ પાઠશાળાનો! 👮‍♂️👮‍♀️

Open in Telegram
Views971+20%vs avg
Forwards—
Reactions—
Comments—
#1548File
Views648−20%vs avg
Forwards—
Reactions2
Comments—
#1546File
Views1,270+56%vs avg
Forwards—
Reactions1
Comments—
#1545File
Views860+6%vs avg
Forwards—
Reactions—
Comments—
#1542Link preview

🇮🇳 સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ 🇮🇳 🗓️ તારીખ: 31 ઑક્ટોબર, 2026 (શનિવાર) 📚 ઉપયોગી: જીપીએસસી | ગૌણ સેવા (સીસીઈ) | પીએસઆઈ | કોન્સ્ટેબલ | તલાટી | વનરક્ષક ━━━━━━━━━━━━━━━━━━━━ 👤 1. સરદાર વલ્લભભાઈ પટેલ: પ્રાથમિક પરિચય 🔹 પૂરું નામ: વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ 🔹 જન્મ: 31 ઑક્ટોબર, 1875 🔹 જન્મસ્થળ: નડિયાદ (જિ. ખેડા, ગુજરાત) 🔹 વતન: કરમસદ (જિ. આણંદ) 🔹 પિતાનું નામ: ઝવેરભાઈ પટેલ 🔹 માતાનું નામ: લાડબાઈ 🔹 ઉપનામ: સરદાર, ભારતના લોખંડી પુરુષ, ભારતના બિસ્માર્ક 🔹 અવસાન: 15 ડિસેમ્બર, 1950 (મુંબઈ) 🌟 ખાસ નોંધ: સરદાર પટેલનો જન્મ 31 ઑક્ટોબર, 1875ના રોજ થયો હોવાથી 31 ઑક્ટોબર, 2026ના રોજ તેમની 151મી જન્મજયંતિ ઉજવવામાં આવે છે. ━━━━━━━━━━━━━━━━━━ https://t.me/gujpolice11 ✊ 2. સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન અને સત્યાગ્રહો 📍 ખેડા સત્યાગ્રહ (1918): ખેડૂતોના મહેસૂલ માફીના પ્રશ્ને ગાંધીજી સાથે સફળ લડત. 📍 અસહકાર આંદોલન (1920): ગાંધીજીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય સહભાગી. 📍 બોરસદ સત્યાગ્રહ (1923): અન્યાયી 'હૈડિયા વેરા' સામે સફળ લડત. 📍 બારડોલી સત્યાગ્રહ (1928): ખેડૂતોના અન્યાયી મહેસૂલ વધારા સામે લડતનું સફળ નેતૃત્વ. 📍 ભારત છોડો આંદોલન (1942): અંગ્રેજો સામેની અંતિમ લડતમાં મહત્વની ભૂમિકા. 🎖️ 'સરદાર' ઉપાધિ કેવી રીતે મળી? 👉 1928ના બારડોલી સત્યાગ્રહમાં સફળ નેતૃત્વ બદલ બારડોલીની મહિલાઓ (ભીખીબેન) તરફથી ગાંધીજી દ્વારા તેમને 'સરદાર'નું બિરુદ આપવામાં આવ્યું હતું. ━━━━━━━━━━━━━━━━━━ 🏛️ 3. આઝાદ ભારતના નિર્માણમાં યોગદાન ✅ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી. ✅ 562 જેટલાં દેશી રજવાડાંઓનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું. (જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ-કાશ્મીરના વિલીનીકરણમાં નિર્ણાયક ભૂમિકા). ✅ ભારતીય વહીવટી સેવાઓના મજબૂત માળખાના નિર્માણ બદલ તેમને 'અખિલ ભારતીય સેવાઓના જનક' ગણવામાં આવે છે. ━━━━━━━━━━━━━━━━━━ Join teligram ચેનલ https://t.me/gujpolice11 🤝 4. રાષ્ટ્રીય એકતા દિવસ 🔸 ઉજવણીની તારીખ: 31 ઑક્ટોબર (સરદાર પટેલની જન્મજયંતિ) 🔸 પ્રથમ ઉજવણી: 31 ઑક્ટોબર, 2014 🔸 શરૂઆત કરનાર: ભારત સરકાર (કેન્દ્રીય ગૃહ મંત્રાલય) 🔸 મુખ્ય હેતુ: રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સુરક્ષાની ભાવનાને મજબૂત બનાવવી. 🎯 રાષ્ટ્રીય એકતા દિવસની મુખ્ય પ્રવૃત્તિઓ: 🏃 એકતા માટે દોડ (રન ફોર યુનિટી) ✋ રાષ્ટ્રીય એકતાના શપથ 👮 પોલીસ અને સુરક્ષા દળોની પરેડ (માર્ચ પાસ્ટ) 🎭 સાંસ્કૃતિક અને જાગૃતિ કાર્યક્રમો ━━━━━━━━━━━━━━━━━━ 🗽 5. સ્ટેચ્યુ ઓફ યુનિટી 🔹 કોની પ્રતિમા?: સરદાર વલ્લભભાઈ પટેલ 🔹 સ્થાન: સાધુ બેટ, એકતા નગર (કેવડિયા), જિ. નર્મદા, ગુજરાત 🔹 નદી: નર્મદા નદીના કિનારે 🔹 ઊંચાઈ: 182 મીટર (597 ફૂટ) – વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 🔹 મુખ્ય શિલ્પકાર: પદ્મભૂષણ રામ વાનજી સુતાર 🔹 લોકાર્પણ: 31 ઑક્ટોબર, 2018 (વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા) ━━━━━━━━━━━━━━━━━━ https://t.me/gujpolice11 📜 6. અન્ય મહત્વપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી 🏛️ અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડ: 1924માં પ્રમુખ તરીકે ચૂંટાયા. 🇮🇳 કરાચી અધિવેશન: 1931ના કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા, જ્યાં 'મૂળભૂત અધિકારો અને આર્થિક નીતિ' અંગેનો ઐતિહાસિક ઠરાવ પસાર થયો. 🏅 ભારત રત્ન: 1991માં તેમને મરણોત્તર 'ભારત રત્ન' એનાયત કરવામાં આવ્યો. ━━━━━━━━━━━━━━━━━━

Open in Telegram
Views1,620+99%vs avg
Forwards—
Reactions—
Comments—