🔥🔥🔥 વિદ્યાસહાયક ભરતી માટેની તમામ જિલ્લાની ખાલી જગ્યાઓના લીસ્ટ જોવા માટે નીચેની લિંક માં pdf મૂકવામાં આવી છે.... 👇👇👇👇👇👇👇👇 https://gujjutak.com/go/zlczlu/ 👍 તમામ મિત્રોને જરૂર સેર કરજો.....
Open in TelegramPosts of Health Information portal
FHW MPHW Practice Paper - 5 200 MCQs https://play.google.com/store/apps/details?id=com.atiye.quiz
Open in TelegramApnikakashaa Quiz App MPHW 1500+ MCQ FHW 2000+ MCQ MPHW/FHW ખાતાકીય પરીક્ષા 1300+ MCQ Official PlayStore Link 👇 https://play.google.com/store/apps/details?id=com.atiye.quiz
Open in TelegramApnikakashaa Quiz App • Gujarat History • Indian History • Gujarat Geography • Indian Geography • Cultural Heritage of Gujarat • Cultural Heritage of India • General Science • Science and Technology • Gujarati Grammar • English Grammar • Mathematics • Reasoning • Health • Gujarati Literature • Current Affairs ગ્રુપમાં પણ ટેસ્ટ આપી શકો તેવું ફીચર Official PlayStore Link 👇 https://play.google.com/store/apps/details?id=com.atiye.quiz આજે જે એપ ઇન્સ્ટોલ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો.
Open in TelegramMPHW/FHW Online Quiz App 👉🏻 MPHW/FHW ના 1000 થી વધુ MCQ (આગળ અપડેટ થવાનું શરૂ જ છે.) 👉🏻 ટેસ્ટ ગ્રુપમાં પણ આપી શકાય છે. (એક થી વધુ મિત્રો સાથે ટેસ્ટ આપી શકે છે.) https://play.google.com/store/apps/details?id=com.atiye.quiz આજે જે એપ ઇન્સ્ટોલ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો.
Open in TelegramForwarded from TopStoryPost
પરીક્ષા વગર સીધી ભરતી 2026 કુલ જગ્યા: 07 પોસ્ટ: આયુષ MO, લેબોરેટરી ટેકનિશિયન, ફાર્મસિસ્ટ, FHW અને MPHW પગાર: 11,000 થી 22,000/- અરજી કરવાની તારીખ: 28 જૂન 2026 વધુ વિગત માટે નીચે આપેલ લિન્ક ઉપર ક્લિક કરો. 👇🏻👇🏻 https://cutt.ly/Ht7pfgwv
Open in TelegramForwarded from TopStoryPost
PM Poshan Yojana Recruitment 2026 https://gujjutak.com/news/porbandar-pm-poshan-yojana-recruitment-2026/
Open in TelegramForwarded from TopStoryPost
💥 આજે લેવાયેલ LRD પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા ની OMR શીટ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 👉 https://gujjutak.com/news/lrd-police-constable-2026-omr-sheet-download/ 💥 આજે લેવાયેલ LRD પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા નું પ્રશ્ન પેપર ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 👉 https://gujjutak.com/news/lrd-lokrakshak-question-paper-2026-download-pdf/ 👍 તમારા મિત્રો ને શેર કરજો.
Open in TelegramForwarded from TopStoryPost
💥 આજે લેવાયેલ LRD પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા નું પ્રશ્ન પેપર ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 👉 https://gujjutak.com/news/lrd-lokrakshak-question-paper-2026-download-pdf/ 👍 તમારા મિત્રો ને શેર કરજો.
Open in TelegramForwarded from TopStoryPost
*GSSSB Junior Pharmacist Recruitment 2026* *Total Vacancy -* 266 Post - Junior Pharmacist - Class 3 *Salary -* 40,800 *Last Date to Apply -* 25 June 2026 (11:59 PM) *For More Details* 👇🏻👇🏻👇🏻 https://gujjutak.com/news/gsssb-junior-pharmacist-recruitment-2026/ 👉 *Join WhatsApp* https://whatsapp.com/channel/0029VaC5ilq77qVLoxTbRp3T
Open in TelegramForwarded from TopStoryPost
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 3648 જગ્યાઓ પર ભરતી જાહેર, 1 જૂનથી ઓનલાઈન અરજી શરૂ https://kutchhuday.in/news/gujarat-primary-teacher-recruitment-2026
Open in TelegramForwarded from TopStoryPost
💉 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ભરતી 2026-27 પંચાયત સેવા વર્ગ-3 હેઠળ ફિમેલ હેલ્થ વર્કર (FHW) સંવર્ગની સીધી ભરતી માટેની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. - જાહેરાત ક્રમાંક: 08/2026-27 - જગ્યાનું નામ: ફિમેલ હેલ્થ વર્કર (Female Health Worker) - કુલ જગ્યાઓ: 1948 📅 મહત્વની તારીખો: - ઓનલાઇન અરજી શરૂ: 29/04/2026 (બપોરના 01:00 કલાકથી) - અરજી કરવાની છેલ્લી તારીખ: 20/05/2026 (રાત્રિના 11:59 કલાક સુધી) - પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ: 20/05/2026 (SBI E-Pay દ્વારા) 🎓 શૈક્ષણિક લાયકાત: - ઉમેદવાર HSC (ધોરણ-12) પાસ હોવા જોઈએ. - સરકાર માન્ય ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ અથવા ANM કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. - નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. - કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન અને ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. વયમર્યાદા: - 18 થી 40 વર્ષ (તા. 20/05/2026 ની સ્થિતિએ). - અનામત વર્ગની મહિલાઓને નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે (મહત્તમ 45 વર્ષ સુધી). 💰 પરીક્ષા ફી: - સામાન્ય (General) વર્ગ માટે: ₹100 + સર્વિસ ચાર્જ. - SC, ST, SEBC, EWS, માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ ફી નથી. 📍 અરજી કરવાની રીત: ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. 📢 વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ જોઈન કરો: https://whatsapp.com/channel/0029VaC5ilq77qVLoxTbRp3T
Open in TelegramForwarded from TopStoryPost
🚑 GVK EMRI 108 - વોક-ઈન ઈન્ટરવ્યુ 2026 ગુજરાત ઈમરજન્સી સર્વિસ (108) માં વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત. * લેબર કાઉન્સિલર: MSW – ₹15,718/- * લેબ ટેકનિશિયન: MLT / DMLT – ₹15,718/- * પેરામેડિક: B.Sc / ANM / GNM – ₹15,718/- * ડ્રાઈવર: ધોરણ-10 પાસ અને 3 વર્ષ જૂનું LMV લાયસન્સ – ₹18,137/- ✅ અન્ય વિગતો: * અનુભવ: અનુભવી અથવા બિન અનુભવી બંને અરજી કરી શકે છે * ઉંમર: 35 વર્ષ સુધી * શરત: ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ 📅 ઇન્ટરવ્યુની તારીખ: 10/04/2026 🕙 સમય: સવારે 10:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી 📍 ઇન્ટરવ્યુના સ્થળો (મુખ્ય શહેરો): વડોદરા, રાજકોટ, જામનગર, સુરત, જૂનાગઢ, વલસાડ, ભુજ, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, અમરેલી અને રાજપીપળા. (ચોક્કસ સરનામા માટે ઈમેજ જુઓ) 📞 સંપર્ક: 079-22814866 / 9041476108 📢 વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ જોઈન કરો: https://whatsapp.com/channel/0029VaC5ilq77qVLoxTbRp3T
Open in TelegramForwarded from TopStoryPost
🏛 *ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ભરતી 2025-26* • *જાહેરાત ક્રમાંક:* 117/2025-26 • *જગ્યાનું નામ:* મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, વર્ગ-1 • *કુલ જગ્યાઓ:* 09 (વિવિધ મહાનગરપાલિકાઓ માટે) • *શૈક્ષણિક લાયકાત:* * M.B.B.S. ની પદવી * પબ્લિક હેલ્થ / કોમ્યુનિટી મેડિસિન વગેરેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા ડિપ્લોમા * *અનુભવ:* મેડિકલ ઓફિસર (વર્ગ-2) તરીકેનો 05 વર્ષનો પબ્લિક હેલ્થ અનુભવ * *પગાર ધોરણ:* ₹67,700 થી ₹2,08,700 (Pay Matrix Level-11) * *અરજી શરૂ થવાની તારીખ:* 31/01/2026 (બપોરે 13:00 કલાકથી) * *અરજી કરવાની છેલ્લી તારીખ:* 09/04/2026 (રાત્રે 23:59 સુધી) 💰 *અરજી ફી:* • બિન અનામત (General) વર્ગ: ₹100/- + ચાર્જ 🔗 *અરજી કરવાની લિંક:* https://gpsc-ojas.gujarat.gov.in 📢 *વધુ અપડેટ્સ માટે ચેનલ જોઈન કરો:* https://whatsapp.com/channel/0029VaC5ilq77qVLoxTbRp3T
Open in TelegramForwarded from TopStoryPost
🏛 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ભરતી 2026-27 * જાહેરાત ક્રમાંક: 06/2026-27 * જગ્યાનું નામ: હિસાબી અધિકારી (Accounts Officer), વર્ગ-૨ * અરજી શરૂ થવાની તારીખ: 07/04/2026 (બપોરે 13:00 કલાકથી) * અરજી કરવાની છેલ્લી તારીખ: 21/04/2026 (રાત્રે 23:59 સુધી) 📍 નોંધ: ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને પગાર ધોરણ જેવી વિગતવાર માહિતી માટે આયોગની સત્તાવાર વેબસાઇટ જોવી. 🔗 અરજી કરવાની લિંક: https://gpsc-ojas.gujarat.gov.in 🌐 સત્તાવાર વેબસાઇટ: https://gpsc.gujarat.gov.in 📢 વધુ અપડેટ્સ માટે ચેનલ જોઈન કરો: https://whatsapp.com/channel/0029VaC5ilq77qVLoxTbRp3T
Open in TelegramForwarded from TopStoryPost
📢 GSACS ભરતી 2026 🔹 પોસ્ટ: ART કાઉન્સેલર 📍 સ્થળ: જનરલ હોસ્પિટલ, રાજપીપળા (જિ. નર્મદા) 🎓 લાયકાત: MSW (Medical/Psychiatric Social Work) અથવા Sociology 💰 પગાર: ₹21,000/- 📅 અરજી તારીખ: 01 એપ્રિલ 2026 થી 07 એપ્રિલ 2026 🌐 અરજી કરો: https://arogyasathi.gujarat.gov.in Join WhatsApp https://whatsapp.com/channel/0029VaC5ilq77qVLoxTbRp3T
Open in TelegramForwarded from TopStoryPost
🏥 GSSSB સ્ટાફ નર્સ (આયુર્વેદ) ભરતી 2026 કુલ જગ્યાઓ: 90 શૈક્ષણિક લાયકાત: આયુર્વેદિક નર્સિંગનો ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ. - ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનમાં રજીસ્ટ્રેશન હોવું જરૂરી. - કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન. પગાર ધોરણ: પ્રથમ ૫ વર્ષ માટે: ₹40,800 ફિક્સ. - 5 વર્ષ બાદ સંતોષકારક સેવા પછી: ₹29,200 થી ₹92,300 (પે-લેવલ 5). વયમર્યાદા: 18 થી 45 વર્ષ (નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર) અરજી કરવાની તારીખ: 30/03/2026 થી 13/04/2026 (રાત્રે 11:59 સુધી) 🔗 અરજી કરવાની લિંક: https://ojas.gujarat.gov.in/ 📢 વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ જોઈન કરો: https://whatsapp.com/channel/0029VaC5ilq77qVLoxTbRp3T
Open in TelegramForwarded from TopStoryPost
*AMCમાં આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્કની 110 જગ્યાઓ પર ભરતી* • *જગ્યાનું નામ:* સહાયક જુનિયર ક્લાર્ક • *લાયકાત:* કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ (40% સાથે) • *પગાર:* ₹26,000 ફિક્સ (3 વર્ષ માટે) • *છેલ્લી તારીખ:* 15 એપ્રિલ 2025 (સાંજે 05:30 સુધી) https://whatsapp.com/channel/0029VaC5ilq77qVLoxTbRp3T
Open in TelegramForwarded from TopStoryPost
ગુજરાતમાં 11000 વિદ્યાસહાયકોની બંપર ભરતીની જાહેરાત ધોરણ 1 થી 5 માં 11000 શિક્ષકોની ભરતી વિદ્યાસહાયક ભરતી માટે 15 એપ્રિલથી ઓનલાઇન અરજી શરૂ ટેટ-1 પાસ ઉમેદવારો માટે 11000 જગ્યાઓ પર ભરતી અંતિમ વર્ષના ડીએલએડ વિદ્યાર્થીઓ પણ કરી શકશે અરજી https://whatsapp.com/channel/0029VaC5ilq77qVLoxTbRp3T
Open in Telegram