Posts of Knowledge Group
પોલીસ ભરતી 2026/27 🔥 🔥 કુલ જગ્યાઓ - 3000 🔥 અરજી - 26/11/26 થી 16/12/26 સુધી https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?s=cl&p=a&iam=2 Follow the KNOWLEDGE GROUP channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb6FizIIXnlrLA7ri30N 🔥 લાયકાત-18 વર્ષ+ અને 12th પાસ 🎯 નોંધ - જગ્યાઓ વધારાની શક્યતા 🎯 નોંધ - જાન્યુઆરી 2027 માં શારીરિક કસોટી ચાલુ થવાની સંભાવના : પોલીસ ભરતી 2026/27 જાહેરાત થઈ ગઇ છે. સમય પસાર થતા વાર નહીં લાગતી જે મિત્રો દોડ ચાલુ કરવાની બાકી હોઈ તે કરી દેજે.. ફેબ્રુઆરી મહિના માં દોડ લેવાની સંભાવના છે અને જૂન અથવા જુલાઈ મા લેખિત એક્ઝામ પણ લેવાઈ જશે.. સમય નો બગાડ કર્યા વગર દોડ અને લેખિત એક્ઝામ ની તૈયારી ચાલુ કરી દેજો....
Open in Telegram🌟GSRTC હેલ્પર ભરતી ✅ હેલ્પર (Class-III) ની કુલ જગ્યાઓ: 2,510 અરજી ફી: સામાન્ય વર્ગ માટે ₹500 અને અન્ય કેટેગરી માટે નિયમ મુજબ. ✅ઓનલાઇન અરજી: 07/09/2026 થી 06/10/2026 રાત્રે 23:59 સુધી ✅સંયુક્ત પરીક્ષા અંગીની પ્રોસેસ ફી ભરવાનો સમય: 07/09/2026 થી 08/10/2026 રાત્રે 23:59 સુધી 🌟આવી જ પરીક્ષાલક્ષી અપડેટ માટે જોડાવ. https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK
Open in Telegramhttps://chat.whatsapp.com/Cv6mpNC6nWHD7pdrDV1cx2?s=cl&p=a&ilr=4 *વિદ્યાર્થી સેવા કેમ્પ* 🙏 સેવારથનો ત્રીજા વર્ષમાં પ્રવેશ 🙏 વિદ્યાર્થી સેવા કેમ્પ – જલોત્રા 🍋 લીંબુ શરબત • 💧 પાણી 📅 તા. 21 સપ્ટેમ્બર, સોમવાર ⏰ સવારે 9:30 કલાકે ઉદ્ઘાટન આ સેવાકીય અભિયાનના ઉદ્ઘાટન પ્રસંગે આપ સર્વે મિત્રોને હાર્દિક આમંત્રણ છે. ❤️ 🤝 આપનો સહયોગ રૂબરૂ અથવા ઓનલાઈન કરી શકો છો. 📞 9913620444 સૌજન્ય: 🎓 નૉલેજ એકેડમી પાલનપુર (સ્ટાફ અને વિદ્યાર્થીઓ) 🌸 “સેવા કોઈ દિવસ એળે જતી નથી…” 🌸 જય અંબે 🙏
Open in Telegramઅંબાજી ભાદરવી પૂનમે સેવા કેમ્પ કરવાનો હોવાથી આ પોસ્ટર તમારા થી શક્ય બને એટલું સેર કરવા વિનંતી જય અંબે
Open in TelegramForwarded from Knowledge Academy palanpur
🚨 ગુજરાત પોલીસ ભરતીને લઈને BIG UPDATE! 🚨 https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?s=cl&p=a&ilr=4&amv=1 નૉલેજ ગ્રુપ 📲 WhatsApp: 9913620444 📚 IMP PDF | SMS | Notification | Job | News 📢 મીડિયા અહેવાલો મુજબ, ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામામાં પોલીસ દળને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ આયોજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 👮♂️ મુખ્ય મુદ્દાઓ: ✅ 2,109 નવા પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 25,600+ પોલીસ કર્મચારીઓની ભરતીનું આયોજન ✅ ગુનાખોરી નિયંત્રણ માટે 32 નવી પોસ્ટની રચના ✅ સાયબર ક્રાઈમ (Cyber Crime) અને નાર્કોટિક્સ (Narcotics) વિભાગમાં નવી ભરતી https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?s=cl&p=a&ilr=4&amv=1 ✅ ઉચ્ચ શિક્ષિત નિષ્ણાતોની Outsourcing દ્વારા નિમણૂક અને DGP દ્વારા મોનિટરિંગ 🔥 મીડિયા અહેવાલો મુજબ, 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ગુજરાત પોલીસ ભરતી ઓગસ્ટ–સપ્ટેમ્બર દરમિયાન જાહેર થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે. ⚠️ મહત્વપૂર્ણ નોંધ: ઉપરોક્ત માહિતી મીડિયા અહેવાલો આધારિત છે. ભરતી અંગેની અંતિમ અને અધિકૃત માહિતી સરકાર અથવા સંબંધિત ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાત બાદ જ માન્ય ગણાશે. https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?s=cl&p=a&ilr=4&amv=1 📲 દરેક મહત્વપૂર્ણ અપડેટ, Notification, IMP PDF અને Job News માટે આજે જ WhatsApp કરો: 9913620444
Open in Telegram