Account

Posts of Dr.Jagdish Chaudhary

newest first

#3321Photo
Views625−3%vs avg
Forwards—
Reactions—
Comments—
#3320Photo
Views6410%vs avg
Forwards—
Reactions2
Comments—
#3318Photo
Views839+30%vs avg
Forwards—
Reactions3
Comments—
#3316Text

📢 આગામી 6 મહિના સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે અત્યંત નિર્ણાયક! 🎯 આગામી છ મહિનામાં પરિક્ષાઓનો એવો ધમાકો જોવા મળી શકે કે ઉમેદવારો વિચારતા રહી જશે કે કયો અભ્યાસક્રમ તૈયાર કરવો અને કઈ પરિક્ષાને પ્રાથમિકતા આપવી! 🤔 📅 સંભવિત પરિક્ષા આયોજન: 📝 | સમયગાળો | પરિક્ષા | |---|---| | નવેમ્બર 2026 | CCE 1.0 Group A Mains | | ડિસેમ્બર 2026 | CCE 2.0 Prelims | | જાન્યુઆરી 2027 | CCE 1.0 Group B | | જાન્યુઆરી–ફેબ્રુઆરી | LRD / PSI Running | | માર્ચ 2027 | CCE 2.0 Group A Mains | | માર્ચ or એપ્રિલ | LRD/PSI લેખિત પરિક્ષા | | મે 2027 | CCE 2.0 Mains / | આગામી 6 મહિનામાં | 📯પંચાયત વિભાગ | વન વિભાગની પણ પરિક્ષા | હવે ઉમેદવારોએ સમય બગાડ્યા વગર પોતાની પ્રાથમિકતા નક્કી કરી તૈયારીમાં લાગી જવું પડશે. એક પરિક્ષા પૂરી થાય ત્યાં બીજી પરિક્ષા સામે હશે! ⏳ તક ઘણી છે, હવે જરૂર છે યોગ્ય આયોજન, સતત મહેનત અને સમયના સદુપયોગની! 💪 નોંધ: ઉપરોક્ત મહિના સમયગાળો સંભવિત છે, સત્તાવાર પરિક્ષા તારીખો જાહેર થયા બાદ ફેરફાર થઈ શકે છે.

Open in Telegram
Views1,250+94%vs avg
Forwards—
Reactions10
Comments—
#3312Video
Views1,390+116%vs avg
Forwards—
Reactions7
Comments—
#3310Photo

🚨 📢 રજિસ્ટ્રેશન ફરજિયાત છે! 🚨 👇👇 રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો 👇👇 🔗 REGISTRATION LINK 🔗 👉 https://forms.gle/xVnAm52fjXoy5MGHA ✅ આજે જ રજિસ્ટ્રેશન કરો અને તમારી જગ્યા નક્કી કરો! 🏃‍♂️🇮🇳 કૌટિલ્ય ફિઝિકલ એકેડેમી – ઓપન રનિંગ કોમ્પિટિશન 2026 🇮🇳🏃‍♀️ 🔥 પાલનપુરના યુવાનો માટે ખાસ તક! 🔥 📅 તારીખ: 20 ઓક્ટોબર 2026 (મંગળવાર) ⏰ રિપોર્ટિંગ સમય: સવારે 7:00 વાગ્યે 📍 સ્થળ: G. D. Modi College Ground, પાલનપુર 🏃 દોડ: 1.6 KM 👦👧 છોકરાઓ અને છોકરીઓ — સૌ ભાગ લઈ શકે છે! 🏆 આકર્ષક ઇનામો 🥇 પ્રથમ: ₹3,000 🥈 દ્વિતીય: ₹2,000 🥉 તૃતીય: ₹1,000 🎽 વિજેતાઓને T-Shirt અને Shorts મળશે. 🍌 દરેક સહભાગી માટે પાણી અને ફ્રૂટની વ્યવસ્થા છે. 📲 વધુ માહિતી માટે સંપર્ક: 9974670106 💪 દોડો, આગળ વધો અને તમારી ક્ષમતા સાબિત કરો! KAUTILYA PHYSICAL ACADEMY 🇮🇳 Fit Youth, Strong India 🇮🇳 🙏 આ પોસ્ટ તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરો અને વધુમાં વધુ યુવાનોને જોડો!

Open in Telegram
Views1,540+139%vs avg
Forwards—
Reactions5
Comments—