Account

Posts of Imp Mains આર્ટિકલ and Static GK

newest first

#13335Text

CCE મુખ્ય પરીક્ષા (ગુજરાતી પેપર) - પ્રશ્નપત્ર ૧. નિબંધ 👉 સોશિયલ મીડિયા અને ભ્રામક માહિતી 👉 શહેરીકરણ: સમસ્યા અને ઉકેલો(ટ્રાફિકની સમસ્યા) 👉 મૂલ્યોના નિર્માણમાં પરિવારનું મહત્વ (મારો પરિવાર) ૨. વિચાર વિસ્તાર 👉ગાંધીજીની પંક્તિ 👉 ખલીલ ધનતેજવીની પંક્તિ ૩. પત્ર લેખન 👉ગટર લાઇન ઉભરાવવાને કારણે થતી સમસ્યાઓ અંગેનો પત્ર ૪. ચર્ચાપત્ર 👉પ્લાસ્ટિક બેગ બંધ કરવાની અસરકારકતા અને તેનાથી થતું પ્રદૂષણ ૫. અહેવાલ લેખન 👉સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ (ફિલ્મફેર એવોર્ડ) ૬. જાહેર નિવેદન 👉વીજળીના પોલ ઊભા કરવાના હોવાથી વીજ પુરવઠો બંધ રહેવા અંગે ૭. સંક્ષેપીકરણ વૈશ્વિકીકરણ અને ઔદ્યોગિકીકરણ ૮. વ્યાકરણ અને ભાષાંતર (Grammar & Translation) વ્યાકરણ (Grammar): સરળથી મધ્યમ (Easy to Moderate) ભાષાંતર (Translation): સરળથી મધ્યમ (Easy to Moderate)

Open in Telegram
Views392−15%vs avg
Forwards—
Reactions1
Comments—
#13331Photo
Views580+25%vs avg
Forwards—
Reactions1
Comments—