*🍓ભારતના મુખ્ય સરોવર:- 🍓* *🌻 સાંભર સરોવર〰 રાજસ્થાન[ખારા પાણીનુ સૌથી મોટું]* *🌻રૂપકુડ સરોવર〰 ઉત્તરાખંડ* *🌻રેણુકા સરોવર〰હિમાચલ પ્રદેશ* *🌻પુષ્કર સરોવર〰 રાજસ્થાન* *🌻પુલિકટ સરોવર〰 આંધ્ર પ્રદેશ* *🌻પોગોગત્સો સરોવર〰 જમ્મુ કાશ્મીર* *🌻ઓસમાન સાગર〰 આંધ્ર પ્રદેશ* *🌻નાકો સરોવર〰હિમાચલ પ્રદેશ* *🌻લોકટક સરોવર〰 મણિપુર* *🌻કોલેરૂ સરોવર〰 આંધ્ર પ્રદેશ* *🌻ખજજર સરોવર〰હિમાચલ પ્રદેશ* *🌻કાલીવેલી સરોવર〰 તમિલનાડુ* *🌻હુસૈન સાગર અને હિમાયત સાગર〰 આંધ્ર પ્રદેશ* *🌻ઢેબર સરોવર〰 રાજસ્થાન* *🌻ડાલ સરોવર〰 જમ્મુ કાશ્મીર* *🌻ચિલ્કા સરોવર〰 ઓરિસ્સા* *🌻ચંદ્રાતાલ સરોવર〰 હિમાચલ પ્રદેશ* *🌻ભીમતાલ સરોવર〰 ઉત્તરાખંડ* *🌻અષ્ટામુડી સરોવર〰 કેરલ* *🌻સાતતાલ સરોવર〰 ઉત્તરાખંડ* *🌻 ગોવિંદ વલ્લભ પંત સરોવર〰 ઉત્તર પ્રદેશ* *🌻પેરિયાર સરોવર〰કેરળ* *🌻 ગોવિંદ સાગર〰હિમાચલ પ્રદેશ* *🌻 ગાંધી સાગર〰મધ્ય પ્રદેશ* *🌻જવાહર સાગર અને રાણા પ્રતાપ સરોવર〰 રાજસ્થાન* *🌻લોનાર સરોવર〰 મહારાષ્ટ્ર* *🌻સૂરજકુડ અને બ્રહ્મ સરોવર〰હરિયાણા* *🌻રોપડ અને હરિકે સરોવર〰પંજાબ* *🌻સૂરજતાલ સરોવર〰હિમાચલ પ્રદેશ* *🌻વૂલર સરોવર〰 જમ્મુ કાશ્મીર[મીઠા પાણીનું સૌથી મોટું]* *🌻વીરનપુઝા અને વેબનાડ સરોવર〰કેરળ* *🌻વીરાનમ સરોવર〰 તમિલનાડુ* *🌻નિઝામ સાગર સરોવર〰 આંધ્ર પ્રદેશ* *🌻 નાગાર્જુન સાગર સરોવર〰 તેલંગાણા* *🌻 સ્ટેનલે જળાશય〰 તમિલનાડુ* *⭕ સવાલ-જવાબ:- ⭕ *💁🏻♂ભારત નું સૌથી મોટું જળ વિદ્યુત મથક કયા રાજયમાં છે❓તમિલનાડુ* *💁🏻♂ભારત નો સૌથી મોટો બોટનિકલ ગાડૅન❓શિબપુર,પ.બંગાળ* *💁🏻♂વુલર સરોવર કયા રાજયમાં છે❓ જમ્મુ કાશ્મીર* *💁🏻♂લોકતક સરોવર કયાં રાજ્યમાં છે❓મણિપુર* *💁🏻♂સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યાં વર્ષે હાથ ધરાઈ❓૧૮૭૨* *💁🏻♂નરોરા એટોમિક પાવર સ્ટેશન કયાં રાજ્યમાં છે❓ ઉત્તર પ્રદેશ* ♻️ ડેન્યૂબ નદી કયા દેશની 👉 હંગેર ♻️ કીલ કેનાલ કયા દેશમાં 👉 જમૅની ♻️ વિશ્વ નો સૌથી મોટો દ્રિપકલ્પ 👉 અરેબિયા ♻️ સુમાત્રા અને જાવા ટાપુ ક્યા દેશના છે❓ 👉 ઈન્ડોનેશિયા ♻️ ન્યૂ ગિની ટાપુ ક્યા દેશનો છે❓ 👉 પાપુઆ ♻️ ગિની નો અખાત ક્યા દેશમાં 👉 ફ્રાન્સ
Open in Telegram
😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚 અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗
Average views per post by day
By publication day
Show as table
| Date | Avg views per post |
|---|---|
| Nov 19, 2026 | 458 |
| Nov 24, 2026 | 214 |
Most viewed this month
- 01Views474Forwards—Reactions—Comments—
- 02Views442Forwards—Reactions—Comments—
- 03Views242Forwards—Reactions—Comments—
- 04Views205Forwards—Reactions—Comments—
Latest posts
ગુજરાતી સાહિત્ય સવાલ-જવાબ પ્ર. 1 ) જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી? જવાબ: - મૃદુલા સારાભાઈ પ્ર. 2 ) જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? જવાબ: - અસાઈત ઠાકર પ્ર. 3 ) જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? જવાબ:- અલીખાન બલોચ પ્ર. 4 ) જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે? જવાબ: - બાલાશંકર કંથારિયા પ્ર. 5 ) જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? જવાબ:- માનવીની ભવાઇ પ્ર. 6 ) જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ ભજન કોના દ્વારા ગવાતું હતું? જવાબ: - મીરાં પ્ર. 7 ) જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે ? જવાબ:- પ્રબંધ પ્ર. 8 ) જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ? જવાબ:- કવિ ધીરો પ્ર. 9 ) જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ? જવાબ: - માંડલી પ્ર. 10 ) જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? જવાબ:- ઉમાશંકર જોષી
Open in Telegram🧘♂ *બુદ્ધ ભગવાન પર ક્વિઝ* 🧘♂ 🌹 ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો ? ✅ લૂમ્બિની (કપિલવસ્તુ) 🌹 ગૌતમ બુદ્ધ ના પત્ની નું નામ જણાવો. ✅યશોધરા 🌹 કેટલા વર્ષ ની તપશ્ચર્યા બાદ બુધ ને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ ? ✅ 6 વર્ષ 🌹 ગૌતમ બુદ્ધ ના પાલક માતા નું નામ જણાવો. ✅ પ્રજાપતિ ગૌતમી 🌹 ગૌતમ બુદ્ધ કઈ ભાષા માં ઉપદેશ આપતા ? ✅ પાલી 🌹 ગૌતમ બુદ્ધએ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો ? ✅ ઋષિપતન (સારનાથ) 🌹 ગૌતમ બુદ્ધ એ પોતાના સંઘ માં જે લૂંટારા ને સ્થાન આપ્યું હતું તેનું નામ જણાવો. ✅ અંગુલીમાલ 🌹 બીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવનાર શાસક કોણ હતા ? ✅ કાલશોક 🌹 ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ ક્યાં સ્થળે યોજાઈ હતી ? ✅ પાટલીપુત્ર 🌹 બૌદ્ધ ધર્મ ના ઇતિહાસ માં શકવર્તી ઘટના એટલે ?? ✅ સમ્રાટ અશોક દ્વારા ઇ.પૂ. ત્રીજી સદી માં બૌદ્ધ ધર્મ નો અંગીકાર થવો.. 🌹 ભગવાન બુદ્ધ નો જન્મ , નિર્વાણ અને તેને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં દિવસે થઈ ?? ✅ બુદ્ધ પૂર્ણિમા 🌹 ભગવાન બુદ્ધ એ સંસારત્યાગ કેટલી વયે કર્યો ? ✅ 29 વર્ષે 🌹 ગૌતમ બુદ્ધ ના પિતા નું નામ જણાવો . ✅ શુધ્ધોધન 🌹મહાભીનિષ્ક્રમણ એટલે ? ✅ ગૌતમ બુદ્ધ નો સંસારત્યાગ 🌹 કઈ નદી ને કિનારે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ? ✅ નિરંજના નદી 🌹 કયા વૃક્ષ ની નીચે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ? ✅ પીપળ 🌹 કેટલી વયે બુદ્ધ નિર્વાણ પામ્યા ? ✅ 80 વર્ષ 🌹 ક્યાં સ્થળે બુદ્ધ નિર્વાણ પામ્યા ? ✅ કૃષિનારા
Open in Telegram🎈🛍 ગુજરાતનું સૌથી જૂનું , હયાત અને પથ્થરોથી બનેલું મંદિર ? 🔖➖ ગોપ મંદિર 🔖➖ શિવ મંદિર 🎈🛍 ગોપ મંદિર ક્યાં આવેલું છે ? 🔖➖ ઝીણાવરી - ગામ 🔖➖ જામનગર - જિલ્લો 🎈🛍 ગોપ મંદિર કઈ શૈલી બનેલું છે ? 🔖➖ નાગર શૈલી 🎈🛍 મગદેરુ - શિવમંદિર કયા આવેલું છે ? 🔖➖ ધ્રાસનવેલ - ગામ 🔖➖ દેવભૂમિ દ્વારકા - જિલ્લો 🎈🛍 મગદેરુ - શિવમંદિર કયા કાળનું મંદિર છે ? 🔖➖ મૈત્રકકાળ
Open in Telegram⚠️: 🎯 દુધિયાતળાવ ક્યાં છે ➖ નવસારી ⚠️: તો 🎯 દુધીયુ તળાવ કયા આવેલ છે જણાવો ➖ પાવાગઢ ⚠️:♻️ દુધિયા વાવ ક્યાં આવેલી છે ❓ ➖ કચ્છ/મહેસાણા
Open in Telegram➤ આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી પ્રજાતિ સંઘ (IBCA) 🐅 ➭ 28મો સભ્ય દેશ: ઘાના (આફ્રિકન દેશ)। ➭ પહેલ: ભારત દ્વારા શરૂ કરવામાં આવેલું સંઘ। ➭ હેતુ: મોટી બિલાડીની 7 પ્રજાતિઓનું સંરક્ષણ। ➭ પ્રજાતિઓ: વાઘ, સિંહ, દીપડો, હિમ દીપડો, ચિત્તો, જગુઆર અને પુમા।
Open in Telegramગુજરાત રાજ્ય મા રાષ્ટ્રપતિ શાસન ➖➖➖➖➖➖➖➖➖➖➖ 1⃣ પ્રથમ ➖૧૩ મે ૧૯૭૧ થી ૧૭ માર્ચ ૧૯૭૨ સુધી. ➖રાજ્યપાલ - શ્રીમન્નારાયણ ➖રાષ્ટ્રપતિ - વી. વી.ગિરિ 2⃣ બીજું ➖૯ ફેબ્રુઆરી ૧૯૭૪ થી ૧૮ જૂન ૧૯૭૫ ➖ ગુજરાત નું સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન ➖ રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન ➖ રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ 3⃣ ત્રીજું ➖ ૧૯૭૬ ➖ રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન ➖ રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ 4⃣ ચોથું ➖ ૧૯૮૦ ➖ રાજ્યપાલ - શારદા મુખર્જી ➖ રાષ્ટ્રપતિ - નીલમ સંજીવ રેડ્ડી 5⃣ પાંચમું ➖ ૧૯૯૬ ➖ રાજ્યપાલ - કૃષ્ણપાલ સિંહ ➖ રાષ્ટ્રપતિ - શંકર દયાળ શર્મા
Open in Telegram⚡️ સમાધિ સ્થળ ⚡️ ➖ મહાત્મા ગાંધી 👉🏻 રાજઘાટ ➖જવાહરલાલ નહેરુ 👉🏻 શાંતિવન ➖ લાલ બહાદુર શાસ્ત્રી 👉🏻વિજયઘાટ ➖ચીમનભાઈ પટેલ 👉🏻નર્મદાઘાટ ➖ મોરારજી દેસાઈ 👉🏻 અભયઘાટ ➖ ઇન્દિરા ગાંધી 👉🏻શક્તિસ્થળ ➖ જઞાની ઝૈલસિંહ 👉🏻 એકતાસ્થળ ➖ ચૌધરી ચરણસિંહ 👉🏻 કિશાનઘાટ ➖ ગલઝારીલાલ નંદા 👉🏻નારાયણઘાટ ➖બાબુ જગજીવનરાવ 👉🏻 સમતાઘાટ ➖ ડો.રાજેન્દ્ર પ્રસાદ 👉🏻 મહાપ્રયાણઘાટ ➖ રાજીવ ગાંધી 👉🏻 વીર ભૂમિ ➖શકરદયાળ શર્મા 👉🏻 કર્મ ભૂમિ ➖ ડો.આંબેડકર 👉🏻 ચતન્ય ભૂમિ ➖મહાદેવભાઈ દેસાઈ 👉🏻 ઓમ સમાધિ
Open in TelegramConnections
Similar channels
Chankya Guru@chankya_guruEducation2.41K
MPSC LIFE Official@mpsclifeofficialEducation2.42K
Anjaney Academy@anjaneyonlineEducation2.42K
SRM's Institute for Maths and Reasoning@srmsinstitutebhavnagarEducation2.33K
National Defence Institute@nationaldefenceinstituteEducation2.47K
नाद पोलीस भरतीचा ✔️@nadpolicebhartichaEducation2.47K
UPSC & UPESSC - Principal & Vice Principal@upsc_principal_2026Education2.47K
Exams Alert@exams_alertsEducation2.48K