❝Güjârātí😋😜😎❞ ❛❛વાંક વગરની સજાઓ વેઠી છે વલખાય વલખાયને, પછી એ જ વેદનામાં આંખડી રડી છે છલકાય છલકાય ને.❜❜ - રેખા @Gujarati
Open in TelegramPosts of Gujarati Official
❝Güjârātí😋😜😎❞ ❛❛મને તો બસ એના કિસ્મતની ઈર્ષ્યા થાય, જેણે તને વગર પ્રેમ કરીને પામી.❜❜ @Gujarati
Open in Telegram❝Güjârātí😋😜😎❞ ❛❛કિનારે બેસીને દરિયો પાર નો થાય ભેરુ, એના માટે કેટલી વાર ડૂબવું પડે, એક વાર તરવા માટે.❜❜ @Gujarati
Open in Telegram❝Güjârātí😋😜😎❞ ❛❛કાનુડા ના લગ્નનો હઘાયને હરખ છે, પણ રાઘાને પુછો તો ખબર પડે અંદર કેટલો દુખાવો છે.❜❜ @Gujarati
Open in Telegram❝Güjârātí😋😜😎❞ ❛❛આવતા જન્મમાં મને કંઈ બનાવે ને ઇશ્વર, તો મને એના ઘરનો અરીસો બનાવજે.❜❜ @Gujarati
Open in Telegram❝Güjârātí😋😜😎❞ ❛❛પ્રેમ તમારે કર્યા રાખવો પડે, નફરત થયા રાખે.❜❜ - કુમાર ચાવડા 'સફર' @Gujarati
Open in Telegram❝Güjârātí😋😜😎❞ ❛❛પૈસા કરતા ભરોસો મોટો હતો, અફસોસ કે એમને બંનેની કિંમત ના રહી.❜❜ @Gujarati
Open in Telegram❝Güjârātí😋😜😎❞ ❛❛અમારી દુનિયામાં જે સૌથી પ્રિય હતા, એમની ભીડમાં અમે એક વિકલ્પ હતા.❜❜ - ઈરા @Gujarati
Open in Telegram❝Güjârātí😋😜😎❞ ❛❛કિધૂ હોત તો કિનારે ડૂબી જાત, આ મધ દરિયે લઈ જવાની ક્યાં જરૂર હતી.❜❜ @Gujarati
Open in Telegram❝Güjârātí😋😜😎❞ ❛❛જીવની જેમ કર્યું હતું જેનું જતન, તોય ના મળ્યું અમને અમારું મનગમતું રતન.❜❜ @Gujarati
Open in Telegram❝Güjârātí😋😜😎❞ ❛❛ફરી પાછો દિલે એ જ સવાલ કર્યો, એ તારું જ હતું તો પછી એ ગયું ક્યાં ?❜❜ - અંતરનાદ @Gujarati
Open in Telegram❝Güjârātí😋😜😎❞ ❛❛તારા પછી બીજું કોઇ ગમ્યું જ નઇ મને, તું કંઈક એટલી હદે ગમી ગઈ મને.❜❜ @Gujarati
Open in Telegram❝Güjârātí😋😜😎❞ ❛❛વાતમાં કંઈ હતું નહીં ને ખોટે ખોટો ચર્ચાઈ ગયો, એક ચપટી પ્રેમ ને પામવા આખે આખો ખરચાઈ ગયો.❜❜ @Gujarati
Open in Telegram❝Güjârātí😋😜😎❞ ❛❛આ ભાગદોડ માત્ર પરિવાર માટે છે, પોતાના માટે તો હું વૈરાગી છું.❜❜ @Gujarati
Open in Telegram❝Güjârātí😋😜😎❞ ❛❛હારી ગયો છું હું, તને પામવાથી લઈ તને ભૂલવા સુધી.❜❜ - અંતરનાદ @Gujarati
Open in Telegram❝Güjârātí😋😜😎❞ ❛❛સમાજ શું કહેશે એવી બીક ત્યારે જ રાખજો, જ્યારે સમાજ તમારા ઘરે રોટલા નાખી જાય.❜❜ @Gujarati
Open in Telegram