Posts of GS EXPRESS
CCE મુખ્ય પરીક્ષા (ગુજરાતી પેપર) - પ્રશ્નપત્ર ૧. નિબંધ 👉 સોશિયલ મીડિયા અને ભ્રામક માહિતી 👉 ટ્રાફિકની સમસ્યા 👉 મૂલ્યોના નિર્માણમાં પરિવારનું મહત્વ (મારો પરિવાર) 👉 શહેરીકરણ: સમસ્યા અને ઉકેલો ૨. વિચાર વિસ્તાર 👉ગાંધીજીની પંક્તિ 👉 ખલીલ ધનતેજવીની પંક્તિ ૩. પત્ર લેખન 👉ગટર લાઇન ઉભરાવવાને કારણે થતી સમસ્યાઓ અંગેનો પત્ર ૪. ચર્ચાપત્ર 👉પ્લાસ્ટિક બેગ બંધ કરવાની અસરકારકતા અને તેનાથી થતું પ્રદૂષણ ૫. અહેવાલ લેખન 👉સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ (ફિલ્મફેર એવોર્ડ) ૬. જાહેર નિવેદન 👉વીજળીના પોલ ઊભા કરવાના હોવાથી વીજ પુરવઠો બંધ રહેવા અંગે ૭. સંક્ષેપીકરણ વૈશ્વિકીકરણ અને ઔદ્યોગિકીકરણ ૮. વ્યાકરણ અને ભાષાંતર (Grammar & Translation) વ્યાકરણ (Grammar): સરળથી મધ્યમ (Easy to Moderate) ભાષાંતર (Translation): સરળથી મધ્યમ (Easy to Moderate)
Open in Telegram📌 ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ (Food Adulteration) "ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ માત્ર આરોગ્યનો જ નહીં, પરંતુ જાહેર વહીવટ અને ગ્રાહક અધિકારોનો પણ ગંભીર પ્રશ્ન છે." 🔹 Prelims: ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2006 (FSSAI), ભેળસેળના પ્રકારો અને સંબંધિત જોગવાઈઓ 🔹 Mains: ભેળસેળનાં કારણો, આરોગ્ય પર અસરો, વહીવટી પડકારો અને નિવારણનાં ઉપાયો
Open in Telegramપેહલા ની જેમ સિલેક્ટ કરવાનું નથી LRD અને PSI બંને માં અલગ અરજી કરવાની રહેશે. https://ojas.gujarat.gov.in/OJAS1/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d
Open in TelegramGPSC - CCE મુખ્ય પરીક્ષામાં જવાબ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો ✅ 1. પ્રસ્તુતિકરણ સરળ શબ્દોમાં કરો 2. સ્વચ્છ અને મોતીના દાણા જેવા અક્ષરો 3. વ્યાકરણની નાની મોટી ભૂલ બંધ કરો 4. કારણ પૂછ્યું હોય ત્યાં માત્ર કારણ જ જણાવવું 5. મેન્ટરશિપના નામે આપવામાં આવતા ટેમ્પ્લેટથી બચો
Open in Telegramભરતી બોર્ડ ખાલી આટલું જ બહાર પાડ્યું છે, અગાઉ pdf પહેલા થી આવી ગઈ છે બસ બીજું કઈ નથી..ભરતી સાચી જ છે
Open in Telegramપોલીસ કોન્સ્ટેબલ ભરતીની વિગતવાર જાહેરાત - ફેક હોવાનું ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું નિવેદન 🔹 ભરતીમાં જગ્યાઓમાં વધારો થયો તે સાચું, PSI ની નવી ભરતીની જાહેરાત સાચી - ખાલી જે પોલીસ કોન્સ્ટેબલ વિગતવાર જાહેરાતની PDF છે તે Official નથી એમ કહેવા માગે છે...
Open in Telegramનિષ્ફળતા એ અંત નથી, તે શીખવાની અને આગળ વધવાની તક છે. - Jensen Huang Greatest Comeback Of The Year ✅
Open in Telegram12000+ જગ્યાઓ 🔥 ✍ LRD /PSI = 12000+ ✍ CCE = 7000+ ✍ CONDUCTOR = 4400+ ✍ PANCHAYAT AROUND = 5000+ A GOLDEN YEAR FOR ASPIRANTS
Open in Telegramદિલજીત દોસાંઝનો અમદાવાદ કોન્સર્ટ માત્ર મનોરંજનનો કાર્યક્રમ નથી, પરંતુ ભારતમાં ઝડપથી વિકસતી Concert Economyનું એક ઉદાહરણ છે. શું છે Concert Economy? જ્યારે કોઈ મોટા કલાકારનો કોન્સર્ટ યોજાય છે, ત્યારે તેનો ફાયદો માત્ર આયોજક કે કલાકારને જ નથી થતો. તેની સાથે અનેક ક્ષેત્રોમાં આર્થિક પ્રવૃત્તિ વધે છે. આજે કોન્સર્ટ માત્ર મનોરંજન નથી, પરંતુ Tourism, Employment, Entrepreneurship અને Urban Economyને વેગ આપતું એક નવું આર્થિક ક્ષેત્ર બની રહ્યું છે. એક કોન્સર્ટમાં હજારો લોકો ટિકિટ ખરીદે છે, પરંતુ તેની આસપાસ અનેક કરોડોની આર્થિક પ્રવૃત્તિ ઊભી થઈ શકે છે.
Open in Telegram