Account

Posts of Yagnik Sir Education

newest first

#9506File

😭😭​"PSI પેપરમાં મોટો ધડાકો! 😭😭 ​કોન્સ્ટેબલ અને CCE પરીક્ષાના તૈયારી કરતા વિદ્યાર્થીઓ ધ્યાન આપજો ! YAGNIKSIR ના લેક્ચર્સમાંથી આવ્યા સીધા પ્રશ્નો! પુરાવા સાથે જુઓ આ PDF માં. ​અમારું કન્ટેન્ટ તૈયાર કરવામાં આવે છે ખાસ મહેનતથી, જેમાં બેસ્ટ સોર્સીસ અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ હોય છે. માર્કેટમાં બધાથી અલગ, કંઈક નવું અને સચોટ નોલેજ.ગણિત અને રિઝનિંગમાં બેઠું પૂછવું એ તુક્કો નથી હોતો ​આગામી પરીક્ષાઓમાં પાસ થવું છે, તો આજે જ જોડાવો! ખાસ નોંધ : જે પ્રશ્નો આમાં સામેલ કરેલા નથી એ પ્રશ્નો પણ લેક્ચરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પુછાયેલ છે મતલબ 90 + પ્રશ્નો લેક્ચર માંથી સીધા સોલ્વ થાય છે @Ganitamwithyagnik ✅ NEW KHAKHI BATCH COMING SOON....

Open in Telegram
Views2,400−11%vs avg
Forwards—
Reactions4
Comments—
#9505Text
Views2,800+4%vs avg
Forwards—
Reactions3
Comments—