आज SIR को लेकर ‘वोट चोरी’ का बवाल मचाने वाले ज़रा सुनें... 2013 में SIR पर तत्कालीन UPA सरकार ने संसद में क्या जवाब दिया था!
Open in TelegramPosts of BJP Gujarat
મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થનારા વીર જવાનો તથા જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
Open in Telegramબંધારણનું સન્માન માત્ર શબ્દોમાં નહીં, કાર્યોમાં પણ... આ છે પ્રધાનમંત્રી મોદીજીની પ્રતિબદ્ધતા! #SamvidhanGauravDiwas
Open in Telegramવિપક્ષ દ્વારા દેશમાં અરાજકતાનો માહોલ ઊભો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ દેશની 140 કરોડ જનતાને આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના નેતૃત્વ પર અતૂટ ભરોસો અને વિશ્વાસ છે.
Open in Telegramસંગઠનની સાચી તાકાત હોદ્દામાં નહીં, પરંતુ સમર્પિત કાર્યકર્તાઓમાં રહેલી છે. આપણો હેતુ માત્ર ચૂંટણી જીતવાનો નથી, મોદીજીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી જનતાનું હૃદય જીતવાનો છે.
Open in Telegramઆપણા કરેલા લેખે લાગ્યા..! 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા આનાથી મોટો જીવનનો કોઈ સંતોષ ન હોઈ શકે, આનાથી મોટી કોઈ સિદ્ધિ ન હોઈ શકે. આજે જે સ્વર્ણકાળની આપણે વાત કરીએ છીએ, તે આવનારી પેઢીઓ પોતાની આંખે જોશે
Open in Telegramભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે, જ્યાં પદ કરતાં વધારે પરિશ્રમનું મહત્વ છે. જ્યાં કદ નહીં, કામને મહત્વ અપાય છે. મારા જેવા સાધારણ કાર્યકર્તાને પણ પાર્ટીએ કેટલો મોટો બનાવી દીધો. મારું ઘડતર કરવા માટે પાર્ટીના અનેક લોકોએ મહેનત કરી. આ બધું ભાજપમાં જ સંભવ છે
Open in Telegram'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત પાલનપુર ખાતે આયોજિત પદયાત્રા સ્થળ: - પોલીસ હેડ ક્વાર્ટર, પાલનપુર, બનાસકાંઠા. #SaveDemocracyRemoveAnarchy
Open in Telegramदुनिया को सबसे अधिक आवश्यकता है, शांति, स्थिरता और Predictability की। हमारा भविष्य Competition से नहीं, Co-operation से तय होना चाहिए। हमारे पास सामर्थ्य भी है और संकल्प भी। - प्रधानमंत्री श्री Narendra Modi
Open in Telegramફિલિપાઇન્સમાં ઐતિહાસિક ખાલસા દીવાન ગુરુદ્વારામાં પ્રધાનમંત્રી શ્રી Narendra Modi એ શ્રદ્ધાપૂર્વક શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા. આ અવસરે મનીલા સ્થિત ગુરુદ્વારાના પુનર્વિકાસનું શિલાન્યાસ કર્યું. #PMModiInPhilippines
Open in Telegram