🚨 આવનારી પોલીસ ભરતી માટે નવો લાઇવ + રેકોર્ડેડ કોર્સ 🚨 ╭─────────╮ 🌟 ઘમકારી બેચ 🌟 ╰─────────╯ બેચમાં શું મળશે ? 🔹 ગણિત અને રિઝનીંગના લાઇવ લેક્ચર 🔹 મટીરિયલ ની PDF 🔹 પરીક્ષા સમયે 5 મોક પેપર આ સિવાય 🔸 આશા મેડમ દ્વારા ગુજરાતીના લેક્ચર 🔸 બકુલ પરમાર સરનું કરંટ અફેર 🔸 વિમલ ભટ્ટી સરનું વિજ્ઞાન અને ટેકનોલોજી 👉 વેલિડિટી : 6 મહિના 👉 ફી : માત્ર 999 (પ્રથમ 2000 વિદ્યાર્થીઓ માટે જ) ત્યારબાદ - 1999 વધુ માહિતી માટે સંપર્ક : 9429360209
Open in TelegramPosts of Bhains ki Pathshala
ટેકનિકલ ઇસ્યૂ હાલ સોલ્વ થઈ ગયેલ છે. ઘમકારી કરતો કોર્સ ખરીદી શકશો. પ્રથમ ૨૦૦૦ માટે જૂજ એડમિશન બાકી હોઈ, હવે તમે ઘમકારી(ઝડપ) રાખજો.
Open in Telegramઘમકારી ઇફેક્ટ લોડ વધુ હોવાથી એપ પર કોર્સ ખરીદ કરવામાં થોડી સમસ્યા આવી રહી છે એપ રિફ્રેશ કરી પ્રયત્ન કરતા રહેજો કોર્સ લેવાનો હોય તો લીધા પછી જ સૂવાનું રાખજો ૧૨ વાગ્યા પહેલા ૨૦૦૦ એડમિશન થઈ જશે
Open in Telegramઆતુરતાનો અંત.. પોલીસ ભરતી માટેની નવી બેચની તમામ માહિતી માટે આવી જાઓ લાઈવમાં https://www.youtube.com/live/qB-a3e_cqyM?si=sLPNIjSOrFG-3Qyn લાઈક અને શેર કરવાનું ભુલાય નહીં..
Open in TelegramViews growthHide views growth
Views growth
Hours after publication
Show as table
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 1 h | 9,240 |
| 3 h | 18,400 |
- After 1 hour9,240
- Total to date18,400
થા મોર…. થા મોર…. વર્દી પહેરવા થા મોર…. રાત્રે ૯ વાગ્યે નવી બેચની માહિતી નીચેની લિન્ક પર…. https://www.youtube.com/live/qB-a3e_cqyM?si=4cDUuunyGsur1rCi
Open in TelegramViews growthHide views growth
Views growth
Hours after publication
Show as table
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 1 h | 11,700 |
| 5 h | 25,900 |
- After 1 hour11,700
- After 6 hours25,900
- Total to date25,900
નવી બેચ કરું તો ગામમાં ક્યાંય ન હોય એવી જોરદાર કરું, બાકી સાવ ન જ કરું નવી બેચની માહિતી આજે રાત્રે ૯ વાગ્યે નીચેની લિન્ક પર https://www.youtube.com/live/qB-a3e_cqyM?si=4cDUuunyGsur1rCi
Open in TelegramViews growthHide views growth
Views growth
Hours after publication
Show as table
| Hours after publication | Views |
|---|---|
| 0 h | 0 |
| 3 h | 18,200 |
| 7 h | 24,500 |
- After 6 hours24,500
- Total to date24,500
ઉપરોક્ત પ્રશ્નો હમણાં જ લેવાયેલ CCE પરીક્ષામાં પુછાયેલ છે. CCE 2.0 અને આગામી બધી CBRT માં આવા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ વધુ હોવાથી બહોળો લાભ લેવા સલાહ છે. CCE 2.0 ની આગામી પરીક્ષા અને તૈયારીના મર્યાદિત સમયને ધ્યાનમાં રાખીને હમણાં રોજ આ જ રીતે આગળ વધીશું તો જોડાયેલા રહેજો અને જોડતા રહેજો.
Open in Telegramઆનંદો….આનંદો….આનંદો…. કોન્સ્ટેબલની જગ્યાઓ અધધ કેટલી વધી ? PSI ની નવી ભરતી પણ આવી. શું એમાં જગ્યાઓ વધશે ? લાઇવ શરૂ થવા જઈ રહ્યું છે. https://www.youtube.com/live/DHyLhgHjg5U?si=WGyjH2OqTO80pn6b તાત્કાલિક પહોચી જશો.. લેક્ચર જોવાનું શરૂ કરતા પહેલા લાઈક ખાસ કરજો બકુલ પટેલ ભેંસ કી પાઠશાળા
Open in Telegramઆનંદો આનંદો કોન્સ્ટેબલ ની જગાઓ અધધ થઈ ૧૨૭૫૨ જગ્યાઓ માટે ભરતી હવે તો પાર્થ ને કહો ચડાવે બાણ યુદ્ધ એ જ કલ્યાણ
Open in Telegram#GPSSB મુખ્ય સેવિકા - પરીક્ષા CBRT પધ્ધતિથી તા. ૦૧/૦૧/૨૦૨૭ અને ૦૩/૦૧/૨૦૨૭ ના રોજ યોજાશે.
Open in Telegramઉપરોક્ત પ્રશ્નો હમણાં જ લેવાયેલ CCE પરીક્ષામાં પુછાયેલ છે. CCE 2.0 અને આગામી બધી CBRT માં આવા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ વધુ હોવાથી બહોળો લાભ લેવા સલાહ છે. CCE 2.0 ની આગામી પરીક્ષા અને તૈયારીના મર્યાદિત સમયને ધ્યાનમાં રાખીને હમણાં રોજ આ જ રીતે આગળ વધીશું તો જોડાયેલા રહેજો અને જોડતા રહેજો.
Open in Telegramઆવનારી પરીક્ષાઓ માટે ગણિતના ચેપ્ટરવાઈઝ વિડિઓ આ પ્લેલિસ્ટમાં મળશે. પોલીસ કોન્સ્ટેબલ, CCE 2.0 અને પંચાયત ભરતી સહિત આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી થશે. ધરાઈને લાભ લેજો. https://youtube.com/playlist?list=PL1M3Nxxr7UqDrh3hblfTkcxYik2uGpA-X&si=87PoCzB0GzktxMhn જોડાયેલા રહો.. જોડતા રહો.
Open in Telegram