Posts of EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)
ચેનલ સાથે જોડાયેલ તમામ મિત્રો ને જણાવવાનું કે ઉપરોક્ત ફોટા જેવી વિવિધ જાહેરાતો ઓટોમેટિક ટેલીગ્રામ દ્વારા આવતી હોય છે, જેમાં Ad લખેલું પણ જોવા મળશે. આવી જાહેરાતોને માન્ય ગણવી નહીં.
Open in Telegram• મિત્રો આવતી કાલના ભરતીમેળામાં ભાગ લેવાનું ચૂકશો નહિ* રોજગાર ભરતીમેળો:- ૨૦-૧૧-૨૦૨૬ (શુક્રવાર) યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની જરૂરી કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. તારીખ: ૨૦-૧૧-૨૦૨૬ (શુક્રવાર) સમય: સવારે ૧૦:૩૦ કલાકે સ્થળ:- જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ ૪/૬, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન, ભાવનગર રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/XFsKrEpuLJSaDhbg6 (યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)
Open in Telegramરોજગાર ભરતીમેળો:- ૨૦-૧૧-૨૦૨૬ (શુક્રવાર) યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની જરૂરી કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. તારીખ: ૨૦-૧૧-૨૦૨૬ (શુક્રવાર) સમય: સવારે ૧૦:૩૦ કલાકે સ્થળ:- જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ ૪/૬, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન, ભાવનગર રજીસ્ટ્રેશન લિન્ક https://forms.gle/XFsKrEpuLJSaDhbg6 (યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)
Open in Telegram