🇮🇳 ખાખી યોદ્ધાઓ માટે સ્પે... કોન્સ્ટેબલ બેચ 🇮🇳 તારીખ : 03/12/2026 સમય : 10:30 To 12:30
Открыть в Telegram
WORLD INBOX ACADEMY BHAVNAGAR
Средние просмотры поста по дням
По дню публикации
Показать таблицей
| Дата | Просмотров на пост |
|---|---|
| 23 нояб. 2026 г. | 3 665 |
| 24 нояб. 2026 г. | 848 |
| 25 нояб. 2026 г. | 1 387 |
| 26 нояб. 2026 г. | 1 000 |
Самые просматриваемые за месяц
- 01Просмотры3,73 тыс.Пересылки—Реакции—Комментарии—
- 02Просмотры3,71 тыс.Пересылки—Реакции—Комментарии—
- 03Просмотры3,6 тыс.Пересылки—Реакции—Комментарии—
- 04Просмотры2,86 тыс.Пересылки—Реакции—Комментарии—
Новые посты
MPHW -2026 PYQ'S | પરીક્ષાલક્ષી ચર્ચા સાથે |બંધારણ દર્શન | દર્શન રાવલ સર https://youtu.be/hR3YwdSsvCI
Открыть в Telegram📚 વર્લ્ડ ઈનબૉક્સ એકેડમી-ભાવનગર 📚 ➖➖➖➖➖➖➖➖➖ 💠 નવી જનરલ બેચનો પ્રારંભ 💠 ➖➖➖➖➖➖➖➖➖ 🏆 ગુજરાતમાં સૌથી વધુ પરિણામ આપતી સંસ્થા એટલે વર્લ્ડ ઈનબોક્સ એકેડમી 🏆 💫 બેચની વિશેષતાઓ :- 🔹 સંપૂર્ણ અભ્યાસક્રમનું સચોટ માર્ગદર્શન. 🔸 ગુજરાતની શ્રેષ્ઠ, અનુભવી ફેકલ્ટી ટીમ દ્વારા અભ્યાસ. 🔹 ડેઈલી તથા વિકલી ટેસ્ટનું આયોજન. 🔸 દરેક વિધાર્થીઓનું પર્સનલ કાઉન્સેલિંગ. 🔹 એકેડમીના વિધાર્થીઓને લાઈબ્રેરીની સુવિધા. 🔸 એકેડમીના વિધાર્થીઓને નિ:શુલ્ક વિડીઓ એપ્લીકેશન. ◑ ━━━━━━━ ▣ ━━━━━━━ ◐ 🛑 તારીખ :- 10/12/2026 ⏰ સમય :- સવારે 6:00થી 08:00 ⏰ ◑ ━━━━━━━ ▣ ━━━━━━━ ◐ 📝 ડેમો લેકચર રજીસ્ટ્રેશન માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરો. ☎️ 𝟕𝟓 𝟕𝟓 𝟎𝟔 𝟎𝟒 𝟎𝟒 •═══════════════════• 🏢 સ્થળ:-પહેલો માળ, ગિરિકંદરા પ્લાઝા કોમ્પ્લેક્સ, રવિ જિમની સામે,નંદાલય હવેલીની બાજુમાં, સરદારનગર સર્કલ પાસે,ભાવનગર.
Открыть в TelegramПереслано из WORLD INBOX ACADEMY
📚 અપેક્ષિત પ્રશ્ન - 111 ✅ 57માં International Film Festival Of India (IFFI)ના ફેસ્ટીવલ ડીરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઇ હતી ? 👨🏫 By - Nikul Raval Sir 🗞 Daily Current Affairs માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.. ⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️ https://www.instagram.com/currentbynikulraval?stkn=Mm9mcWhyc3ppampi
Открыть в TelegramПереслано из WORLD INBOX ACADEMY
📚 અપેક્ષિત પ્રશ્ન - 110 ✅ નવા જેમ્સ બોન્ડ તરીકે કોની પસંદગી કરવામાં આવી ? 👨🏫 By - Nikul Raval Sir 🗞 Daily Current Affairs માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.. ⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️ https://www.instagram.com/currentbynikulraval?stkn=Mm9mcWhyc3ppampi
Открыть в Telegram📚 બંધારણ દિવસ સ્પેશિયલ - બંધારણ ટેસ્ટનું આયોજન! 🇮🇳 વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર દ્વારા બંધારણ દિવસ નિમિત્તે એક ખાસ "બંધારણ ટેસ્ટ" નું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ, તો પોતાની તૈયારી ચકાસવાનો આ ઉત્તમ અવસર છે! 📅 તારીખ: 26 નવેમ્બર, 2026 🕚 સમય: સવારે 11:00 થી 12:00 વાગ્યે 💸 ફી: માત્ર રૂ. 20/- (OPEN FOR ALL - તમામ માટે ખુલ્લી) ✨ ટેસ્ટની વિશેષતાઓ: 👉 સંપૂર્ણ બંધારણ વિષયનો સમાવેશ 👉 ખૂબ જ પરીક્ષાલક્ષી પ્રશ્નો (Most IMP) 👉 કુલ ગુણ: 100 👮♂️ પોલીસ ભરતી / CCE અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી 📱 ટેસ્ટ ઓનલાઇન પણ ઉપલબ્ધ: આ ટેસ્ટ "WORLD INBOX ACADEMY APP" પર પણ આપી શકાશે. 📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 🤙 75 75 06 04 04 📍 સરનામું: પહેલો માળ, ગિરીકંદરા પ્લાઝા કોમ્પ્લેક્સ, રવી જીમની સામે, સરદારનગર સર્કલ પાસે, ભાવનગર.
Открыть в Telegram*પોલીસ ભરતી સ્પેશિયલ જનરલ સ્ટડી(GS) માં ભેગું ના થતું હોય તો* https://youtu.be/asWiq6rvfJU
Открыть в Telegramનમસ્કાર વિદ્યાર્થીમિત્રો... 26/11/2026 ( બંધારણ દિવસ) ના ભાગરૂપે 100 માર્કની બંધારણ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.. જે વિદ્યાર્થીઓને ટેસ્ટ આપવી હોય તેમને રિસેપ્શન પર રજીસ્ટ્રેશન કરાવવું.. ટેસ્ટ વિદ્યાર્થીને અનુકૂળ પડે તે સમયમાં આપી શકશે..... આભાર
Открыть в Telegramપોલીસ કોન્સ્ટેબલ નવી ભરતી પરીક્ષા પાસ કરવા અંગેની ચર્ચા https://youtu.be/7pbtLPtTthE
Открыть в TelegramПереслано из WORLD INBOX ACADEMY BHAVNAGAR
*"બંધારણ સ્પેશિયલ" આમુખ (Part - 1) પોલીસ ભરતી માટે અતિ ઉપયોગી https://youtu.be/jNAgqI54jHA
Открыть в TelegramСвязи
Похожие каналы
Harendra GS Adda@harendragsaddaОбразование3,84 тыс.
TNPSC BLOODS QUIZ GROUP@tnspcquizОбразование3,91 тыс.
Gujarat Gk Express@guj_gkexpressОбразование3,76 тыс.
Bihar Exams RWA™🎖@biharexamsrwaОбразование3,75 тыс.
🎯 Lakshya 2026 🎯@lakshya2022Образование3,95 тыс.
RFO Tushar Thembe Official@decodempsc2027Образование3,69 тыс.
Pb. Educational News@educationpbОбразование3,64 тыс.
MPSC Study with VC@mpscstudywith_vcОбразование4,06 тыс.