Динамика просмотровСкрыть динамику
Рост просмотров
Часов после публикации
Показать таблицей
| Часов после публикации | Просмотры |
|---|---|
| 0 ч | 0 |
| 13 ч | 1 640 |
| 31 ч | 2 320 |
- Через 24 часа2 320
- Всего сейчас2 320
Часов после публикации
| Часов после публикации | Просмотры |
|---|---|
| 0 ч | 0 |
| 13 ч | 1 640 |
| 31 ч | 2 320 |
Часов после публикации
| Часов после публикации | Просмотры |
|---|---|
| 0 ч | 0 |
| 13 ч | 1 640 |
| 31 ч | 2 320 |
CCE Group (A) મુખ્ય પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઑ માટે સવારે 06:00 વાગ્યેથી હેવી બ્રેકફાસ્ટ અને સાથે લઈ જવા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.
Открыть в TelegramЧасов после публикации
| Часов после публикации | Просмотры |
|---|---|
| 0 ч | 0 |
| 14 ч | 1 860 |
| 32 ч | 2 510 |
🚨 ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૬ 🚨 (PSI અને LRD ભરતી અંગે મહત્વની માહિતી) પોલીસ ભરતી માં જોડાવવા ઈચ્છુક પાટીદાર ઉમેદવાર માટે મોટી તક! 🎓✨ 📏 શારીરિક લાયકાત (ઊંચાઈ / Height): 👨🎓 કુમાર (પુરુષ ઉમેદવાર): ૧૬૫ સેમી કે તેથી વધુ 👩🎓 કન્યા (મહિલા ઉમેદવાર): ૧૫૫ સેમી કે તેથી વધુ 🎓 શૈક્ષણિક લાયકાત (Educational Qualification): 🔹 LRD (લોકરક્ષક): ધોરણ ૧૨ પાસ (અથવા સમકક્ષ) 🔹 PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર): કોઈપણ વિષયમાં સ્નાતક (Graduate) 📌 ખાસ નોંધ: સ્નાતક (Graduate) ઉમેદવારો LRD અને PSI બંને પદ માટે અલગ-અલગ અરજી કરી શકે છે! 💡 📅 અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૬-૧૨-૨૦૨૬ ⏰ 🔗 અરજી કરવાની લિંક: અરજી ગુજરાત સરકારના ઓજાસ (OJAS) પોર્ટલ પરથી ઓનલાઈન કરી શકાશે: 🔗 OJAS Gujarat Portal સરદારધામ ખાતે તાલીમ માટે અરજી કરવા : https://csc.sardardham.org/home/batch_gpsc 📲 તમારા મિત્રો અને ગ્રુપમાં જરૂર શેર કરો જેથી દરેક ઉમેદવાર સમયસર અરજી કરી શકે! 📢📌 @Sardardham_CSC
Открыть в TelegramЧасов после публикации
| Часов после публикации | Просмотры |
|---|---|
| 0 ч | 0 |
| 15 ч | 2 830 |
| 25 ч | 3 420 |
Response https://docs.google.com/spreadsheets/d/19lchom9YnKkKRU37_Q14k_wrovr3izjHaz-QFna5Z00/edit?usp=sharing
Открыть в Telegramપોલીસ ભરતીના ફોર્મ ભરવાનું ચાલું થઈ ગયું છે..... આ વખતે પોલીસ કોન્સ્ટેબલ અને PSI નું ફોર્મ અલગ અલગ ભરવાનું રહેશે.
Открыть в Telegramતારીખ ૨૮ અને ૨૯ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ GSSSB દ્વારા આયોજીત CCE GROUP-A (Mains) પરીક્ષાના સેન્ટરો અલગ-અલગ સ્થળોએ ફાળવેલા હોવાથી તમામ સેન્ટર સુધી સંસ્થા દ્વારા બસ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તેમ નથી. પરંતુ, તમારા સેન્ટર પર અન્ય કયા ઉમેદવારોને સેન્ટર ફાળવેલ છે તેની માહિતી મળી રહે અને અવર-જવરમાં તમને અનુકૂળતા રહે તે હેતુથી નીચે આપેલ ગૂગલ ફોર્મમાં તમારી વિગતો ભરવી: 🔗 Google Form Link: https://forms.gle/yRFMR4as4gTdkBw48 ⏳ ફોર્મ ભરવાની અંતિમ તારીખ: ૨૬/૧૧/૨૦૨૬ (સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી) બધા ઉમેદવાર મિત્રો સમયસર વિગતો ભરી દે જેથી એકબીજાના સંપર્ક અને મુસાફરીમાં સરળતા રહે.
Открыть в Telegramઆથી તમામ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે આજ રોજ, તારીખ 23-11-2026થી તમામ પ્રિલિમ્સ બેચમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોને હોસ્ટેલમાં ઉપલબ્ધતાના આધારે 5મો બેડ ફાળવવામાં આવશે.
Открыть в Telegram📅 Schedule of 21 November 2026, Saturday ━──────⊱◈✿◈⊰───────━ -------------------------------------------------------- 🌟 SESSION 1: CCE GROUP A & B PROVISIONAL (MAINS) BATCH - 2026 📘 Paper: - Mains Mock Test – General Studies (SDCA009) 🕰 Exam Time: 09:00AM to 12:00PM 🏫 Venue: - Class Room – 2,3 & 4 (As Per Seating Arrangement) ⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓ નોંધ: ૧) છેલ્લો પેપર સીરિઝ સંપુર્ણ રીતે CCE રીયલ પેપરના માહોલમાં લખાવાનુ આયોજન હોય કલાસરૂમમાં આ પેપરમાં AC ચાલુ ન કરવા વિનંતી છે. જેને સ્થાન પંખાઓ ચાલુ રખાશે અને તમામ બારીઓ જરુરીયાત મુજબ ખુલી રખાશે. ૨) પેપરનો સમય 2 કલાક અને 50 મિનિટ ગણીને જ લખવાનું આયોજન કરશો.
Открыть в Telegram📅 Schedule of 20 November 2026, Friday ━──────⊱◈✿◈⊰───────━ -------------------------------------------------------- 🌟 SESSION 1: CCE GROUP A & B MAINS BATCH - 2026 📘 Paper: - Mains Mock Test – Gujarati Language (SDCA007) 🕰 Exam Time: 09:00AM to 12:00PM 🏫 Venue: - Class Room – 2, 3 & 4 (As Per Seating Arrangement) -------------------------------------------------------- 🌟 SESSION 2: CCE GROUP A & B MAINS BATCH - 2026 📘 Paper: - Mains Mock Test – English Language (SDCA008) 🕰 Exam Time: 03:00PM to 06:00PM 🏫 Venue: - Class Room – 2, 3 & 4 (As Per Seating Arrangement) ⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓⁓ નોંધ: ૧) છેલ્લો પેપર સીરિઝ સંપુર્ણ રીતે CCE રીયલ પેપરના માહોલમાં લખાવાનુ આયોજન હોય કલાસરૂમમાં આ પેપરમાં AC ચાલુ ન કરવા વિનંતી છે. જેને સ્થાન પંખાઓ ચાલુ રખાશે અને તમામ બારીઓ જરુરીયાત મુજબ ખુલી રખાશે. ૨) પેપરનો સમય 2 કલાક અને 50 મિનિટ ગણીને જ લખવાનું આયોજન કરશો.
Открыть в Telegram૧) છેલ્લો પેપર સીરિઝ સંપુર્ણ રીતે CCE રીયલ પેપરના માહોલમાં લખાવાનુ આયોજન હોય કલાસરૂમમાં આ પેપરમાં AC ચાલુ ન કરવા વિનંતી છે. જેને સ્થાન પંખાઓ ચાલુ રખાશે અને તમામ બારીઓ જરુરીયાત મુજબ ખુલી રખાશે. ૨) પેપરનો સમય 2 કલાક અને 50 મિનિટ ગણીને જ લખવાનું આયોજન કરશો.
Открыть в Telegram