Посты канала RAM RATHOD'S GUIDANCE
GPSSB ગ્રામ સેવક કોલ લેટર જાહેર https://cdn.digialm.com//EForms/configuredHtml/33106/96893/login.html
Открыть в Telegram*જા.ક્ર.:૪૦૪/૨૦૨૫૨૬, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ), વર્ગ-૩ સંવર્ગની તા.૧૮,૧૯/૧૧/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના* https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html
Открыть в Telegram🎓 વિશ્વ વિદ્યાર્થી દિવસ 🎓 📚 સાચો વિદ્યાર્થી માત્ર પુસ્તકો નથી વાંચતો, જીવનના દરેક અનુભવમાંથી શીખતો હોય છે. 🌱 જ્ઞાનની ભૂખ જેને ક્યારેય શાંત ન થાય, એના સપનાઓને કોઈ સીમા બાંધી શકતું નથી... 💫 દરેક શીખનારને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ... ━━━━━━━━━━━━━━━━━━
Открыть в Telegramસ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2025-26 અમદાવાદ (મેન્ટર) – સાણંદ (મેન્ટી), ઇન્દોર (મેન્ટર) - દેપાલપુર (મેન્ટી) અને તિરુપતિ (મેન્ટર) - કુપ્પમ (મેન્ટી) શહેરી કચરા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતાને વેગ આપવા માટે 'સ્વચ્છ શહેર જોડી' શ્રેણીમાં ટોચના 3માં સ્થાન મેળવ્યું... નવી મુંબઈ, સુરત અને વિજયવાડા સુપર સ્વચ્છ લીગના ક્લીન સીટીઝ (સૌથી સ્વચ્છ શહેરો)માં ટોચના 3 જાહેર થયા; GVMC વિશાખાપટ્ટનમ, જબલપુર અને લખનૌ 10 લાખથી વધુ વસતીની શ્રેણીમાં ભારત ક્ષેત્રે ટોચના 3 સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવ્યા... આ વર્ષે પ્રથમ વખત સ્વચ્છ રિવર ફ્રન્ટ ટાઉન, સ્વચ્છ કોસ્ટલ ટાઉન અને ક્લીન હિમાલયન સીટી માટે એવોર્ડ આપવામાં આવ્યા... માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સ્વચ્છતા માત્ર કોઈ એક સંસ્થાના પ્રયાસોથી પ્રાપ્ત કરી શકાતી નથી અને તેના માટે તમામ હિતધારકોની સક્રિય ભાગીદારી જરૂરી, તેમણે નાગરિક ભાગીદારી, વર્તણૂકીય ફેરફાર, વહીવટી જવાબદારી અને સતત જાહેર જોડાણના મહત્વ પર ભાર મૂક્યો... #SwachhSurvekshanAwards
Открыть в Telegramत्योहारों की रौनक खत्म हुई है, सपनों की नहीं... अब आराम छोड़िए और अपने लक्ष्य के लिए पूरी ताकत लगा दीजिए। 💯 शुभ रात्रि 🙏
Открыть в Telegram🌼 પડતર છું, નડતર નથી...! 🌼 હું પડતર દિવસ છું...હું વર્તમાન છું.ભૂતકાળ અને ભવિષ્યકાળની વચ્ચે ઊભો છું. હું વચ્ચોવચ ઊભા રહી આપ સૌને વિદાય લેતા વર્ષ અને આવનારા વર્ષ બંનેની શુભેચ્છાઓ પાઠવું છું...! 🙏 🎊 આવતીકાલથી નવું વર્ષ...🎊 જીવનની આ સફરમાં ક્યારેક તડકો આવે,તો ક્યારેક છાંયડો..ક્યારેક સુખ મળે,તો ક્યારેક દુઃખ. 😊😔ક્યારેક આધિ-વ્યાધિ આવે,તો ક્યારેકખુશીઓના રંગ છવાય... 🌈ક્યારેક ગમ મળે, તો ક્યારેક આનંદની પળો મળે... ❤️ પરંતુ દરેક પરિસ્થિતિમાં સમભાવ જાળવી,ન તો છલકાઈ જવું, ન તો બહેકી જવું...ન તો હારવું, ન તો ઝૂકવું... 💪 મન મસ્ત 🥳, તન તંદુરસ્ત 💚 અને આત્મવિશ્વાસ અડગ રાખીને જીવનની સફરમાં આગળ વધતા રહેવું. ✨ હું પડતર છું, પણ નડતર નથી...! ✨ આ પડતર દિવસ આપ સૌના જીવનમાં પડતર રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવે, અધૂરાં સપનાંઓને પૂર્ણ કરવાનો માર્ગ બતાવે અને આવનારું નવું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સ્વાસ્થ્ય લઈને આવે તેવી હાર્દિક શુભકામનાઓ...! 🪔🎉
Открыть в Telegram