Посты канала Praajasv For UPSC and GPSC
સફળતાનું પ્રથમ પગથિયું પાર, હવે લક્ષ્ય GPSC ઇન્ટરવ્યૂ સંસ્થા સાથે જોડાયેલા જૈમિન પ્રજાપતિ GPSC રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ શુભેચ્છા મુલાકાતે આવ્યા. તેમની આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આગામી GPSC ઇન્ટરવ્યૂ માટે હાર્દિક શુભેચ્છાઓ.
Открыть в Telegramગ્રામસેવક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે જાહેરાત... https://cdn.digialm.com//EForms/configuredHtml/33106/96893/login.html
Открыть в Telegramએક Mentorની સફળતા, હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા ⭐ આપણા અંકિત રાવલ સર જેઓ agriculture officer class -2 હોવા છતાં 2019 માં સંસ્થા માં વિદ્યાર્થી બનીને આવ્યા તથા અંગત મિત્ર બની ગયા અને વર્ષોની સાધના થી હવે વર્ગ-1ની પરીક્ષા પાસ કરી જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સરની આ સફળતા માત્ર વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, પરંતુ વર્ષોની મહેનત, ધીરજ અને સંકલ્પનું પરિણામ છે. Praajasv Foundation સાથે સારથી મેન્ટરશિપ, Ethicsના ફ્રી લેક્ચર્સ અને GPSC Mock Interview દ્વારા સરે ખૂબ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમનાં સપનાઓને દિશા આપી છે. પોતાની તૈયારીની સાથે બીજાની સફળતામાં પણ યોગદાન આપવાની સરની આ ભાવના ખરેખર પ્રેરણાદાયી છે. એપેક્સ ગાંધીનગરના માધ્યમથી તેઓના સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિસ્વાર્થ ભાવે તૈયારી કરાવી સફળતા સુધી પહોંચાડ્યા છે આજે એક અંકિત રાવલ સર સફળ થયા છે, પરંતુ તેમની આ સફળતા આવતીકાલે હજારો વિદ્યાર્થીઓના સપનાઓને નવી ઊર્જા આપશે. Praajasv પરિવાર તરફથી સરને હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ! ✍️Utsav Bhatt
Открыть в Telegram