Посты канала Mission Health Exam
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સેનેટરી સબ ઇન્સ્પેક્ટર 👉Exam Date: 6/12/2026 👉કોલ લેટર ડાઉનલોડ લિન્ક https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
Открыть в TelegramHIV પ્રિવેલન્સ રેટ - 0.20% પ્રેવેલન્સ રેટ (Prevalence Rate) એટલે કોઈ ચોક્કસ સમયે અથવા ચોક્કસ સમયગાળા દરમિયાન કુલ વસ્તીમાંથી કેટલા લોકોમાં કોઈ ખાસ રોગ, સ્થિતિ કે લક્ષણ જોવા મળે છે તેનો પ્રમાણ (દર). ઉદાહરણ જો ૧,૦૦૦ લોકોના ગામમાં અત્યારે ૧૦૦ લોકોને ડાયાબિટીસ હોય, તો તે ગામમાં ડાયાબિટીસનો પ્રેવેલન્સ રેટ ૧૦% ગણાય
Открыть в TelegramCOVID New Variant - P.J.2.1 યાદ રાખી લેજો (નોટ કરી લેજો) પછી એવું ના થાય કે આ ક્યાંથી પૂછાયું 👍
Открыть в Telegram☝️જા.ક્ર.:૪૦૪/૨૦૨૫૨૬, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) વર્ગ-૩ સંવર્ગની તા.૧૮,૧૯/૧૧/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના. https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html
Открыть в Telegram