Кабинет

Посты канала Manish Sindhi

сначала новые

#46837Фото
Просмотры873−43%к среднему
Пересылки—
Реакции28
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
2 ч405
7 ч873
  1. Через 1 час405
  2. Через 6 часов873
  3. Всего сейчас873
#46836Текст

*💠 મોર્નિંગ મ્યુસિંગ્સ:* રોજ સવારે એવાને એવા જ ઊઠવું, જેવા તમે આગલા દિવસે હતા, તે કેટલું બોરિંગ કહેવાય! જીવનનો સાચો આનંદ માત્ર દિવસો પસાર કરવામાં નથી, પરંતુ દરેક પસાર થતા દિવસ સાથે પોતાને થોડા બદલવામાં, કંઈક નવું શીખવામાં અને પોતાની જાતને વધુ સારી બનાવવામાં છે. દરેક સવાર આપણને એક નવી તક આપે છે. ગઈકાલની ભૂલોમાંથી શીખવાની, અધૂરાં સપનાંઓને નવેસરથી જોવાની, નવી હિંમત એકઠી કરવાની, પોતાની ત્રુટિઓ સુધારવાની અને જીવનને એક નવી દિશા આપવાની. ગઈકાલે તમે જ્યાં હતા, આજે ત્યાં જ રહેવું જરૂરી નથી. આપણી વિચારસરણી બદલાઈ શકે, વિચારો ઊંચા થઈ શકે, સમજણ વધુ ઊંડી બની શકે અને વ્યક્તિત્વમાં એક નવો નિખાર આવી શકે. પરિવર્તનનો અર્થ પોતાની ઓળખ ગુમાવવાનો નથી, પરંતુ પોતાની અંદર છુપાયેલી શ્રેષ્ઠ વ્યક્તિને બહાર લાવવવાનો છે. જીવન બોરિંગ નથી હોતું, જો આપણે નવા વિચારો, નવા અભિગમ અને નવા લક્ષ્ય સાથે ઉઠતા હોઈએ. અસલમાં બોરિંગ આપણે અને આપણી રીત હોય છે. જીવન તો રોજ નવા અવસરો અને નવી સંભાવનાઓ પ્રસ્તૃત કરતું રહે છે. પણ આપણી પાસે એ "આંખો" નથી હોતી. આપણી આંખો ગઈકાલમાં ટેવાઈ ગયેલી હોય છે, એટલે આજને જોવાનું ભૂલી જાય છે. એટલે દરરોજ ઊંઘમાંથી "નવા" બનીને જાગવું. *Happy Morning*

Открыть в Telegram
Просмотры954−37%к среднему
Пересылки—
Реакции8
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
4 ч663
8 ч954
  1. Через 6 часов663
  2. Всего сейчас954
#46835Фото
Просмотры902−41%к среднему
Пересылки—
Реакции1
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
4 ч629
8 ч902
  1. Через 6 часов629
  2. Всего сейчас902
#46834Текст
Просмотры1 220−20%к среднему
Пересылки—
Реакции2
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
14 ч848
25 ч1 220
  1. Через 24 часа1 220
  2. Всего сейчас1 220
#46833Фото
Просмотры566−63%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
14 ч368
25 ч566
  1. Через 24 часа566
  2. Всего сейчас566
#46832Превью ссылки
Просмотры1 180−23%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
16 ч905
25 ч1 180
  1. Через 24 часа1 180
  2. Всего сейчас1 180
#46831Превью ссылки
Просмотры955−37%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
17 ч810
24 ч955
  1. Через 24 часа955
  2. Всего сейчас955
#46825Текст

*મોર્નિંગ મ્યુસિંગ્સ:* જીવન કેવળ શ્વાસ લેવાની ક્રિયા નથી, બલકે સ્વયંને જાણવાની અને સતત ઘડતર કરવાની એક અવિરત માનસિક યાત્રા છે. એ યાત્રા પર પાંચ વૈચારિક પડાવ આવે છે: *ફિલસૂફી:* એક એવી વિદ્યા જે આપણી અંદર પ્રશ્નોના બીજ રોપે છે, અને માન્યતાઓની કઠોર ભૂમિ પર વિચારોનાં નવાં અંકુર ફૂટે છે. *વિજ્ઞાન:* તે આપણને કલ્પનાઓના આકાશમાંથી ઉતારીને તથ્યોની ધરતી પર ઊભા રાખે છે, અને શિખવાડે છે કે દરેક રહસ્ય પાછળ એક તર્ક હોય છે. *મનોવિજ્ઞાન:* તે આપણા વ્યક્તિત્વનાં એ અદૃશ્ય સ્તરોને ખોલે છે, જ્યાં સ્મૃતિઓ, ભય, ઈચ્છાઓ અને અનુભવો મળીને આપણું અસ્તિત્વ રચે છે. *કળા:* આ વિદ્યા આપણને એ સંસારને જોવાની દૃષ્ટિ આપે છે, જેને આંખો જોયા પછી પણ અવગણે છે. એ સાધારણમાં અસાધારણ અને સીમાઓ પારની કલ્પના કરવાનું સાહસ છે. *આધ્યાત્મ:* આ આપણને સમગ્ર યાત્રાના કેન્દ્રમાં લઈ જાય છે- એ મૌન સુધી લઈ જાય છે, જ્યાં સ્વયંને સિદ્ધ કરવાની બેચેની સમાપ્ત થઈ જાય છે અને સ્વયંનો સ્વીકાર કરવાની શરૂઆત થાય છે. આ પાંચ વૈચારિક અનુભવોનો હેતુ આપણને આદર્શ વ્યક્તિ બનાવવાનો નથી, પરંતુ આપણા મૂળ સ્વરૂપની વધુ નિકટ લઈ જવાનો છે. એક વિચારશીલ મનુષ્ય માટે આથી મોટી બીજી કોઈ યાત્રા નથી કે તે તેના જીવનકાળ દરમિયાન, પૂર્ણ નહીં તો થોડા ઘણા અંશે, ફિલસૂફીના પ્રશ્નો, વિજ્ઞાનના તર્ક, મનોવિજ્ઞાનના અંતરંગ, કલાની સંવેદના અને આધ્યાત્મના મૌનમાંથી પસાર થતો રહે; કારણ કે આ બધાં માર્ગો આખરે એક જ બિંદુએ આવીને મળે છે- સ્વયંની સમજણમાં. ટૂંકમાં, એક શ્રેષ્ઠ અને સંતોષી જીવન જીવવું હોય, તો આ પાંચ વૈચારિક યાત્રા જરૂર કરવી. *Happy Morning*

Открыть в Telegram
Просмотры1 170−23%к среднему
Пересылки—
Реакции2
Комментарии—
#46822Текст
Просмотры1 510−1%к среднему
Пересылки—
Реакции1
Комментарии—