Посты канала LearningPocket GPSC
હવે ગણિત અને રીઝનીંગ માં ક્યાંય પાછા પડવાનું થતું નથી... તમારા ખાખીના મિત્રો સુધી પહોંચાડજો... બુકમાં મુકેલી ઓફરનો પણ લાભ લઈ લેજો..
Открыть в TelegramCCE Batch અને Super Selection બેચમાં CCE 2.0 માટે નવી 15 મોક ટેસ્ટ મુકાઈ ગઇ છે.. નોંધ લેજો અને લાગી જજો
Открыть в Telegramઆ લાગણીઓ જોઈને એમ થાય છે કે.. ખાખીની જમાવટ બેચમાં અત્યાર સુધીની સૌથી મોટી ઓફર આપી દઉં.. જેથી કોઈ ગણિત અને રીઝનીંગના લીધે ખાખીની ભરતીમાં રહી ના જાય..
Открыть в Telegramતમારો આટલો પ્રેમ જોઈને દિલ ગદગદિત થઈ ગયું.. શબ્દમાં કેમ વર્ણવું.. આ વખતે પોલીસ ભરતીમાં કંઈ મુકીશું નહીં તૈયારી કરાવવામાં...
Открыть в Telegram💰 SPECIAL LAUNCH OFFER MRP : ₹4,999/- 🔥 ONLY ₹1,499/- ⚠️ ઓફરની છેલ્લી તારીખ : 30 નવેમ્બર ━━━━━━━━━━━━━━ 📲 Vishwam Live App ડાઉનલોડ કરો https://www.vishwamlive.com/courses/925996?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp 📞 સંપર્ક : 8320338168, 8401745102 👑 ગુજરાતનાં દરેક વિષયના બાદશાહ એક જ પ્લેટફોર્મ પર! 🔥
Открыть в Telegramકરંટ અફેર્સના ગામ ગપાટા લેક્ચરમાં આવી જજો.. આવનારી પોલીસ તેમજ CCE ભરતી માટે ભરપૂર ફાયદો ઉઠાવજો... આવી જજો સવારે 10:30 વાગ્યે લેક્ચર છે.. https://www.youtube.com/live/d6nyL6ZRcMk?si=jIK6F1ngJaoE_JqU
Открыть в Telegramકરંટ અફેર્સના ગામ ગપાટા લેક્ચરમાં આવી જજો.. આવનારી પોલીસ તેમજ CCE ભરતી માટે ભરપૂર ફાયદો ઉઠાવજો... આવી જજો રાત્રે 8:30 વાગ્યે લેક્ચર છે.. https://www.youtube.com/live/fx7_Mll43Tk?si=VpVKfr1XrrWIdib1
Открыть в Telegramફક્ત આજનો દિવસ છે.. ત્રણ મહિનાની વેલીડીટી રહેશે... આવતી કાલથી કિંમત 199... ગત CCE 1.0 માં પુછાયેલા પ્રશ્નો આધારિત ટકાટક બનાવી છે... તમારી એક ચિંતા ઓછી કરી..
Открыть в Telegramએક નવી શરૂઆત એક્કાથી નહીં પણ બાદશાહ થકી 🤣 લાગી રહ્યું છે આ ભરતીમાં ખાખીનો પર્યાય બની જશે અને બનાવીશું…
Открыть в Telegram