Посты канала Indo IAS™
💥 ખુશખબરી! ખુશખબરી! ખુશખબરી! 💥 👉 આજના નુતન વર્ષ પર પ્રવેગ GPSC દ્વારા GPSCની સ્પર્ધાત્મક પરીક્ષાથી જોડાયેલા તમામ સદસ્યો માટે એક નવી ખુશખબરી છે. પ્રવેગ ટીમ દ્વારા આ વખતની STI પ્રિલિમ માટે "પ્રવેગ પ્રિલિમ પરફેક્ટ પ્રોગ્રામ" લોન્ચ કરવામાં આવશે. જે તદ્દન ફ્રી માં છે. આ ફ્રી પ્રોગ્રામનો ઉદ્દેશ્ય GPSCની પ્રિલિમની સફળતાના સંઘર્ષમાં અડચણ અનુભવતા અને તદ્દન નવા વિધાર્થીઓ માટે સહકારની ભાવના કેળવવાનો છે. તો જોડાઓ પ્રવેગGPSC સાથે. @pravaiggpsc
Открыть в Telegram👉વિશેષતા (Feature),વિગત (Detail) 1) સંપૂર્ણ પ્રોગ્રામ ફ્રી માં ઉપલબ્ધ (FREE INITIATIVE) 2) સિલેબસ કવરેજ:- Daily Tasks દ્વારા સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે. 3) PYQ Base Theme પર સંપૂર્ણ અભ્યાસક્રમનું કવરેજ. 4) Daily Taskમા દરરોજ ગણિત (Maths) અને કરંટ અફેર્સ (Current Affairs) ના કાર્યોનો સમાવેશ. 5) DAILY TEST- દરરોજ 20 પ્રશ્નોની ટાસ્ક ટેસ્ટ (Task Test). 6) હસમુખ સાહેબની નવી પદ્ધતિ અનુસાર પ્રશ્નો (વિધાન આધારિત, જોડકાં, ક્રમ ગોઠવવા, વગેરે). 7) 3- Full Mock Test 8) 6- વિષયવાર કસોટીઓ (6- Subject Wise Test) 9) Weekly Doubt Session - સાપ્તાહિક ગુગલ મીટ (Google Meet) પર શંકા નિવારણ સત્ર (Weekly Doubt Session). 10) PYQ DISCUSSION- યુ-ટ્યુબ ચેનલ પર PYQ ચર્ચા: https://youtube.com/@pravaiggpsc-yt?si=Y729kzQ_VpL9jibB 👉 @pravaiggpsc
Открыть в Telegramhttps://youtu.be/vILz_Bzr8jI?si=3ISfdsghM1AUQC6A👉વિશેષતા (Feature),વિગત (Detail) 1) સંપૂર્ણ પ્રોગ્રામ ફ્રી માં ઉપલબ્ધ (FREE INITIATIVE) 2) સિલેબસ કવરેજ:- Daily Tasks દ્વારા સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે. 3) PYQ Base Theme પર સંપૂર્ણ અભ્યાસક્રમનું કવરેજ. 4) Daily Taskમા દરરોજ ગણિત (Maths) અને કરંટ અફેર્સ (Current Affairs) ના કાર્યોનો સમાવેશ. 5) DAILY TEST- દરરોજ 20 પ્રશ્નોની ટાસ્ક ટેસ્ટ (Task Test). 6) હસમુખ સાહેબની નવી પદ્ધતિ અનુસાર પ્રશ્નો (વિધાન આધારિત, જોડકાં, ક્રમ ગોઠવવા, વગેરે). 7) 3- Full Mock Test 8) 6- વિષયવાર કસોટીઓ (6- Subject Wise Test) 9) Weekly Doubt Session - સાપ્તાહિક ગુગલ મીટ (Google Meet) પર શંકા નિવારણ સત્ર (Weekly Doubt Session). 10) PYQ DISCUSSION- યુ-ટ્યુબ ચેનલ પર PYQ ચર્ચા: https://youtube.com/@pravaiggpsc-yt?si=Y729kzQ_VpL9jibB 👉 @pravaiggpsc
Открыть в TelegramFree MOCK TEST BY PRAVAIG GPSC.. TEST -01 ગુજરાતી ભાષા Join @pravaiggpsc for more To evaluate contact @Pravaig01 #REVENUETALATI
Открыть в TelegramUPSCના સમકક્ષનું કરંટ અફેર હવે મળશે ગુજરાતીમાં. પ્રવેગ GPSC દ્વારા VISION IAS,INSIGHT OF INDIA ,ONLY IAS જેવી ચૅનલોના આધારે આ કરંટ અફેર ગુજરાતીમાં ઉપલબ્ધ રહેશે. ગુજરાતી માધ્યમના વિધાર્થીઓનો કરેન્ટ અફેરના ભાષાંતર અને નોટ્સ મેકિંગનો પ્રશ્ન હવે નહીં રહે. https://t.me/pravaiggpsc #current
Открыть в Telegram