ડુંગર જ નહીં હવે તો ઘણાં માણસ પણ, દૂરથી જ રળિયામણા લાગે છે...😔 ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в TelegramПосты канала આંખોમાં પગલી ગુલાબની...♥️
વિરુદ્ધ કેટલા છે એનાથી કોઈ ફરક નથી પડતો સાહેબ... બસ સાથ નિભાવવા વાળો દમદાર હોવો જોઈએ.... ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegramતારા પગરવ ને કહેજે ધીમો સાદ દે , મારૂં સ્વપ્ન તને મળવાની ક્ષણ ચૂકી જાય છે ..!!🌹 ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegramતારી બોલકી આંખો આગળ મારા હોઠ પાછા પડે આ તારા મૌન નિબંધ સામે મારા શબ્દો પાણી ભરે.. ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegramપ્રીય પાત્રની ખામોશી એટલે! કાળા વાદળોથી ઘેરાયેલું આકાશ!! ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegramના કર વાતો મારી એટલી સહેલીઓ ને તારી...... ભૂલી જઈ તને જોશે એ ખુલી આંખે સમણાં મારાં..... ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegramતારા સપ્તરંગી પાલવમાં કુદરતની કેવી કળા વર્તાય છે, વહેતા પવનમાં રોજ તારી જ ખુશ્બુ મને મહેકાય છે... ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegramટેવ છે એને પ્રથમ એ માપશે ને તોલશે , ખુશ થશે તો પ્રેમનું આકાશ આખું ઢોળશે!! ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegramવિશામો ખાતા દરિયા કાંઠાને મોજાનો કેટલો "માર" છે , મળી ન જાય કંઇક કાંઠાને કોઈ? એટલે, દરિયાના પાણીનું એના સુધી આવજાવ એ કેવો "ભાવ" છે !! ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegramવાંધો નથી રણમાં બે-ચાર ગુલાબને ખીલવામાં.. ચિંતા છે કદર કરે એવાં પતંગિયા તો આવશે ને..?? ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegramઅગત્યનું એ નથી કે મૃત્યુ પછી જીવન છે? અગત્યનું એ છે કે મૃત્યુ પહેલાં તમે જીવંત છો ? ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegramप्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् । भक्तावासं स्मरेन्नित्यं धर्मकामार्थ सिद्धये ॥ જેના નામસ્મરણ માત્રથી વિઘ્ન હટી જાય અને કષ્ટ કપાઈ જાય એવા ભગવાન વિઘનહર્તા દેવ ગણેશજીના પાવન પર્વ ગણેશ ચતુર્થીની આપ સૌને મંગળ શુભકામનાઓ🥰 ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegramઅમદાવાદમાં બનેલા દુઃખદાયક વિમાન અકસ્માતના સમાચાર જાણીને ખૂબ દુઃખ થયું.. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ.., દુઃખની આ વિકટ પરિસ્થિતિમાં ભગવાન મૃતકોના પરિવારજનોને શક્તિ આપે તેવી પ્રાર્થના...🙏🙏
Открыть в Telegramલઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ, .. વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણાથી નઈ પોસાય… ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegramએક ભૂલ તમારો અનુભવ વધારે છે... જયારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે... ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegramએ જ વીચારી ને એમની દરેક વાત નો વીશ્વાસ કરી લવ છુ કે... આટલા સુંદર હોઠો થી જુઠુ તો નહી જ બોલતી હોઇ ..... ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegram⚘ ❣ આંખોમાં પગલી ગુલાબની ચેનલ માં આપનું સ્વાગત છે...❣ ❤️ ગુજરાતી સાહિત્ય, શાયરીઓ, કવિતાઓ, અવતરણો ની રચનાઓ માટેની પોસ્ટ માટે હમણાજ મુલાકાત લો...💙 ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 💕 ગમે તો પોતાના મિત્રો સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી...🙏💕 💌Join Now💌 - https://t.me/Gujrati_Lovelines
Открыть в Telegram❛સ્પર્શ દઈ પાણી વહી જાતું હશે... ત્યારે આ પત્થરોને કંઈક તો થાતું હશે❜ ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegramડાળ રહેશે તો ફૂલ નવા બેસશે, એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે... ─━━━━━━⊱✿⊰━━━━━━─ 𝐉𝐨𝐢𝐧 ➺ @Gujrati_Lovelines
Открыть в Telegram