Кабинет

Посты канала 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

сначала новые

#4264Текст

*🍓ભારતના મુખ્ય સરોવર:- 🍓* *🌻 સાંભર સરોવર〰 રાજસ્થાન[ખારા પાણીનુ સૌથી મોટું]* *🌻રૂપકુડ સરોવર〰 ઉત્તરાખંડ* *🌻રેણુકા સરોવર〰હિમાચલ પ્રદેશ* *🌻પુષ્કર સરોવર〰 રાજસ્થાન* *🌻પુલિકટ સરોવર〰 આંધ્ર પ્રદેશ* *🌻પોગોગત્સો સરોવર〰 જમ્મુ કાશ્મીર* *🌻ઓસમાન સાગર〰 આંધ્ર પ્રદેશ* *🌻નાકો સરોવર〰હિમાચલ પ્રદેશ* *🌻લોકટક સરોવર〰 મણિપુર* *🌻કોલેરૂ સરોવર〰 આંધ્ર પ્રદેશ* *🌻ખજજર સરોવર〰હિમાચલ પ્રદેશ* *🌻કાલીવેલી સરોવર〰 તમિલનાડુ* *🌻હુસૈન સાગર અને હિમાયત સાગર〰 આંધ્ર પ્રદેશ* *🌻ઢેબર સરોવર〰 રાજસ્થાન* *🌻ડાલ સરોવર〰 જમ્મુ કાશ્મીર* *🌻ચિલ્કા સરોવર〰 ઓરિસ્સા* *🌻ચંદ્રાતાલ સરોવર〰 હિમાચલ પ્રદેશ* *🌻ભીમતાલ સરોવર〰 ઉત્તરાખંડ* *🌻અષ્ટામુડી સરોવર〰 કેરલ* *🌻સાતતાલ સરોવર〰 ઉત્તરાખંડ* *🌻 ગોવિંદ વલ્લભ પંત સરોવર〰 ઉત્તર પ્રદેશ* *🌻પેરિયાર સરોવર〰કેરળ* *🌻 ગોવિંદ સાગર〰હિમાચલ પ્રદેશ* *🌻 ગાંધી સાગર〰મધ્ય પ્રદેશ* *🌻જવાહર સાગર અને રાણા પ્રતાપ સરોવર〰 રાજસ્થાન* *🌻લોનાર સરોવર〰 મહારાષ્ટ્ર* *🌻સૂરજકુડ અને બ્રહ્મ સરોવર〰હરિયાણા* *🌻રોપડ અને હરિકે સરોવર〰પંજાબ* *🌻સૂરજતાલ સરોવર〰હિમાચલ પ્રદેશ* *🌻વૂલર સરોવર〰 જમ્મુ કાશ્મીર[મીઠા પાણીનું સૌથી મોટું]* *🌻વીરનપુઝા અને વેબનાડ સરોવર〰કેરળ* *🌻વીરાનમ સરોવર〰 તમિલનાડુ* *🌻નિઝામ સાગર સરોવર〰 આંધ્ર પ્રદેશ* *🌻 નાગાર્જુન સાગર સરોવર〰 તેલંગાણા* *🌻 સ્ટેનલે જળાશય〰 તમિલનાડુ* *⭕ સવાલ-જવાબ:- ⭕ *💁🏻‍♂ભારત નું સૌથી મોટું જળ વિદ્યુત મથક કયા રાજયમાં છે❓તમિલનાડુ* *💁🏻‍♂ભારત નો સૌથી મોટો બોટનિકલ ગાડૅન❓શિબપુર,પ.બંગાળ* *💁🏻‍♂વુલર સરોવર કયા રાજયમાં છે❓ જમ્મુ કાશ્મીર* *💁🏻‍♂લોકતક સરોવર કયાં રાજ્યમાં છે❓મણિપુર* *💁🏻‍♂સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યાં વર્ષે હાથ ધરાઈ❓૧૮૭૨* *💁🏻‍♂નરોરા એટોમિક પાવર સ્ટેશન કયાં રાજ્યમાં છે❓ ઉત્તર પ્રદેશ* ♻️ ડેન્યૂબ નદી કયા દેશની 👉 હંગેર ♻️ કીલ કેનાલ કયા દેશમાં 👉 જમૅની ♻️ વિશ્વ નો સૌથી મોટો દ્રિપકલ્પ 👉 અરેબિયા ♻️ સુમાત્રા અને જાવા ટાપુ ક્યા દેશના છે❓ 👉 ઈન્ડોનેશિયા ♻️ ન્યૂ ગિની ટાપુ ક્યા દેશનો છે❓ 👉 પાપુઆ ♻️ ગિની નો અખાત ક્યા દેશમાં 👉 ફ્રાન્સ

Открыть в Telegram
Просмотры242−22%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4263Текст

ગુજરાતી સાહિત્ય સવાલ-જવાબ પ્ર. 1 ) જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી? જવાબ: - મૃદુલા સારાભાઈ પ્ર. 2 ) જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? જવાબ: - અસાઈત ઠાકર પ્ર. 3 ) જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? જવાબ:- અલીખાન બલોચ પ્ર. 4 ) જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે? જવાબ: - બાલાશંકર કંથારિયા પ્ર. 5 ) જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? જવાબ:- માનવીની ભવાઇ પ્ર. 6 ) જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ ભજન કોના દ્વારા ગવાતું હતું? જવાબ: - મીરાં પ્ર. 7 ) જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે ? જવાબ:- પ્રબંધ પ્ર. 8 ) જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ? જવાબ:- કવિ ધીરો પ્ર. 9 ) જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ? જવાબ: - માંડલી પ્ર. 10 ) જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? જવાબ:- ઉમાશંકર જોષી

Открыть в Telegram
Просмотры194−38%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4262Текст

🧘‍♂ *બુદ્ધ ભગવાન પર ક્વિઝ* 🧘‍♂ 🌹 ગૌતમ બુદ્ધ નો જન્મ કયાં થયો હતો ? ✅ લૂમ્બિની (કપિલવસ્તુ) 🌹 ગૌતમ બુદ્ધ ના પત્ની નું નામ જણાવો. ✅યશોધરા 🌹 કેટલા વર્ષ ની તપશ્ચર્યા બાદ બુધ ને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ ? ✅ 6 વર્ષ 🌹 ગૌતમ બુદ્ધ ના પાલક માતા નું નામ જણાવો. ✅ પ્રજાપતિ ગૌતમી 🌹 ગૌતમ બુદ્ધ કઈ ભાષા માં ઉપદેશ આપતા ? ✅ પાલી 🌹 ગૌતમ બુદ્ધએ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો ? ✅ ઋષિપતન (સારનાથ) 🌹 ગૌતમ બુદ્ધ એ પોતાના સંઘ માં જે લૂંટારા ને સ્થાન આપ્યું હતું તેનું નામ જણાવો. ✅ અંગુલીમાલ 🌹 બીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવનાર શાસક કોણ હતા ? ✅ કાલશોક 🌹 ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ ક્યાં સ્થળે યોજાઈ હતી ? ✅ પાટલીપુત્ર 🌹 બૌદ્ધ ધર્મ ના ઇતિહાસ માં શકવર્તી ઘટના એટલે ?? ✅ સમ્રાટ અશોક દ્વારા ઇ.પૂ. ત્રીજી સદી માં બૌદ્ધ ધર્મ નો અંગીકાર થવો.. 🌹 ભગવાન બુદ્ધ નો જન્મ , નિર્વાણ અને તેને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં દિવસે થઈ ?? ✅ બુદ્ધ પૂર્ણિમા 🌹 ભગવાન બુદ્ધ એ સંસારત્યાગ કેટલી વયે કર્યો ? ✅ 29 વર્ષે 🌹 ગૌતમ બુદ્ધ ના પિતા નું નામ જણાવો . ✅ શુધ્ધોધન 🌹મહાભીનિષ્ક્રમણ એટલે ? ✅ ગૌતમ બુદ્ધ નો સંસારત્યાગ 🌹 કઈ નદી ને કિનારે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ? ✅ નિરંજના નદી 🌹 કયા વૃક્ષ ની નીચે બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ? ✅ પીપળ 🌹 કેટલી વયે બુદ્ધ નિર્વાણ પામ્યા ? ✅ 80 વર્ષ 🌹 ક્યાં સ્થળે બુદ્ધ નિર્વાણ પામ્યા ? ✅ કૃષિનારા

Открыть в Telegram
Просмотры205−34%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4259Текст
Просмотры1 120+260%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4258Текст
Просмотры993+219%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4257Текст
Просмотры903+190%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4256Текст
Просмотры730+134%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4255Текст
Просмотры421+35%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4254Текст
Просмотры347+11%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4253Текст

➖▪️➖▪️➖▪️➖▪️➖▪️➖▪️➖▪️   🌺🗒 આજનો દિવસ 🗒🌺 ➖▪️➖▪️➖▪️➖▪️➖▪️➖▪️➖ 👧 આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ 📅 તારીખ → 11 ઓક્ટોબર ➡️ દર વર્ષે 11 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે. ➡️ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2011માં આ દિવસ જાહેર કર્યો હતો અને પ્રથમ વખત 2012માં ઉજવાયો હતો. ➡️ બાલિકાઓના અધિકારો, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ છે. 🌾 વિશ્વ સ્થળાંતરિત પક્ષી દિવસ 📅 તારીખ → 10 અને 11 ઓક્ટોબર 2026 ➡️ સ્થળાંતર કરતા પક્ષીઓના સંરક્ષણ અને તેમના કુદરતી રહેઠાણની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે. ➡️ આ દિવસ દર વર્ષે મે અને ઓક્ટોબરમાં બે વખત ઉજવવામાં આવે છે. ➡️ પક્ષીઓના સ્થળાંતર માટે સુરક્ષિત માર્ગો અને જળાશયોનું સંરક્ષણ મહત્વપૂર્ણ છે. 🇮🇳 લોકનાયક જયપ્રકાશ નારાયણ જન્મજયંતિ 📅 જન્મ → 11 ઓક્ટોબર 1902 ➡️ જયપ્રકાશ નારાયણ ભારતના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી નેતા હતા. ➡️ તેમને ‘લોકનાયક’ તરીકે ઓળખવામાં આવે છે. ➡️ 1974ના બિહાર આંદોલન અને કટોકટી વિરોધી લોકઆંદોલનમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 🚀 એપોલો-7 અવકાશ મિશન 📅 તારીખ → 11 ઓક્ટોબર 1968 ➡️ અમેરિકાની અવકાશ સંસ્થા NASAએ એપોલો-7 મિશનનું પ્રક્ષેપણ કર્યું હતું. ➡️ આ એપોલો કાર્યક્રમનું પ્રથમ માનવસહિત અવકાશ મિશન હતું. ➡️ આ મિશન ચંદ્ર પર માનવને મોકલવાની તૈયારીમાં મહત્વપૂર્ણ સાબિત થયું હતું. 👤 વ્યક્તિ વિશેષ — લોકનાયક જયપ્રકાશ નારાયણ 📅 જન્મ → 11 ઓક્ટોબર 1902 ➡️ તેમનો જન્મ બિહારના સિતાબદિયારા ગામમાં થયો હતો. ➡️ તેમણે ભારત છોડો આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. ➡️ 1999માં તેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Открыть в Telegram
Просмотры544+75%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4252Текст
Просмотры815+162%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4251Текст
Просмотры958+208%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4250Текст

✅✅✅✅ કહેવતો ✅✅✅✅ ✍️ રાંટી ઘોડીએ પલાણ માંડી. ✔️ હલકી વસ્તુથી કામ લીધું. ✍️મણ ભાતને સવામણ કૂસકી : ✔️ વસ્તુ શુદ્ધ ન હોવી. ✍️ ભેંશ કૂદે તે ખીલાને જોરે : ✔️  પીઠબળ વિના ઉત્સાહ ન હોય. ✍️ ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ : ✔️  વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું. ✍️ સો મણ તેલે અંધારું : ✔️ સાધન હોવા છતાં કામ સફળ ન થાય. ✍️ ભાડાની વહેલને ઉલાળી મેલ : ✔️  કામમાં બિનપરવાઈ હોવી. ✍️ જમવામાં જગલો ને કૂટવામાં ભગલો : ✔️ મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે. ✍️ એક જાળામાં સો સાપ દેખ્યા : ✔️ બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી. ✍️ એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે : ✔️ કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ. ✍️ ભરમ ભારી ને ખિસ્સાં ખાલી : ✔️  વગર પૈસે ડોળ કરવો. ✍️ શીરા માટે શ્રાવક ન થવાય : ✔️ નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય. ✍️ લીલાં વનનાં સૂડા ઘણાં : ✔️ લાભ દેખાય ત્યાં ઘણાં આવે. ✍️ સોનાની થાળી ને લોઢાની મેખ : ✔️ અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે. ✍️ સાંકડા કપાળમાં સોળ ભમરા : ✔️ ગરીબનું નસીબ ગરીબ. ✍️ સઈની સાંજ ને મોચીનું વહાણું : ✔️ ખોટા વાયદા કરવા. ✍️ શિંગડે ઝાલે તો ખાંડો ને પૂંછડે ઝાલે તો બાંડો : ✔️ દરેક રીતે વાંકું પાડ્યા કરે. ✍️ મરણમાં રાજિયા ને વિવાહમાં ધોળ : ✔️ જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય. ✍️ છાણના દેવ ને કપાસિયાની આંખો : ✔️ જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો. ✍️ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય : ✔️ અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ પણ લોકો એ ન માને. ✍️ સાજે લૂગડે થીગડું ન હોય : ✔️ કારણ વગર કોઈ કાર્ય ન થાય. ✍️ આંખનું આંજણ ગાલે ઘસ્યું : ✔️ અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ. ✍️ સુથારનું મન બાવળિયે : ✔️ સ્વાર્થભરી નજર હોવી. ✍️ વાટકીનું શિરામણ : ✔️ ટૂંકું સાધન, ઓછી વ્યવસ્થા હોવી. ✍️ કૂકડીનું મોં ઢેફલે રાજી : ✔️ નાના માણસોને થોડાથી સંતોષ થાય. ✍️ ફરતે એકાદશી ને વચમાં ગોકુળ આઠમ : ✔️ ભૂખમરાની દશા આવવી. ✍️ પાણી વલોવ્યે માખણ ન નીકળે : ✔️ વ્યર્થ મહેનત કરવી. ✍️ પ્રથમ ગ્રાસે મક્ષિકા : ✔️ શરૂમાં વિઘ્ન નડવું.

Открыть в Telegram
Просмотры1 060+240%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4249Текст
Просмотры711+128%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4248Текст

💥 ભારતીય રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળની મહત્વપૂર્ણ ઘટનાઓ 💥 ►1904➖ ભારતીય યુનિવર્સિટી અધિનિયમ પસાર થયો ►1905 ➖ બંગાળનું વિભાજન ►1906 ➖ મુસ્લિમ લીગની સ્થાપના ►1907 ➖ સુરત અધિવેશન, કોંગ્રેસમાં ભાગલા ►1909 ➖ મોર્લી-મિન્ટો સુધારા ►1911➖ બ્રિટિશ સમ્રાટનો દિલ્હી દરબાર ►1916➖ હોમ રૂલ લીગની રચના ►1916➖ મુસ્લિમ લીગ-કોંગ્રેસ કરાર (લખનૌ કરાર) ►1917➖ મહાત્મા ગાંધી દ્વારા ચંપારણમાં આંદોલન ►1919➖ રોલેટ એક્ટ ►1919 ➖ જલિયાંવાલા બાગ હત્યાકાંડ ►1919 ➖ મોન્ટાગુ-ચેમ્સફોર્ડ સુધારા ►1920➖ ખિલાફત ચળવળ ►1920 ➖ અસહકાર ચળવળ ►1922 ➖ ચૌરી ચૌરા ઘટના ►1927 ➖ સાયમન કમિશનની નિમણૂક ►1928 ➖ સાયમન કમિશન ભારતમાં આગમન ►1929 ➖ ભગતસિંહે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ વિસ્ફોટ કર્યો. ►1929 ➖ કોંગ્રેસે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ કરી ►1930➖ સવિનય કાનૂન ભંગ ચળવળ ►1930 ➖ પ્રથમ ગોળમેજી પરિષદ ►1931 ➖ બીજી ગોળમેજી પરિષદ ►1932 ➖ ત્રીજી ગોળમેજી પરિષદ ►1932 ➖ સાંપ્રદાયિક મતદાર વ્યવસ્થાની ઘોષણા ►1932 ➖ પૂના કરાર ►1942 ➖ ભારત છોડો આંદોલન ►1942➖ ક્રિપ્સ મિશનનું આગમન ►1943➖ આઝાદ હિંદ ફોજની સ્થાપના ►1946 ➖ કેબિનેટ મિશનનું આગમન ►1946➖ ભારતીય બંધારણ સભાની ચૂંટણી ►1946➖ વચગાળાની સરકારની સ્થાપના ►1947➖ ભારતના ભાગલા માટે માઉન્ટબેટન યોજના ►1947➖ ભારતને સ્વતંત્રતા મળી

Открыть в Telegram
Просмотры1 500+382%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4247Текст
Просмотры1 570+404%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4246Текст

કરન્ટ અફેર્સ : 1 . જુલાઈ 2026 માં યુનાઇટેડ કિંગડમ (U.K.) ના વડાપ્રધાન તરીકે કોણે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો? જવાબ: - એન્ડી બર્નહામ 2 . ટોર્ક્યોમાં યોજાયેલા જાપાન ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? જવાબ: - પી.વી. સિંધુ 3 . સાઉથપોર્ટમાં યોજાયેલી 154મી બ્રિટિશ ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ જીતીને પોતાની પ્રથમ મેજર ટ્રોફી કોણે હાંસલ કરી? જવાબ: - રિયાન ફોક્સ (ન્યુઝીલેન્ડ) 4 . જુલાઈ 2026 માં કયા મર્સિડીઝ ડ્રાઇવરે બેલ્જિયન ગ્રેડ પ્રિક્સ 2026 જીતી? જવાબ: - કિમી એન્ટોનેલી 5 . જુલાઈ 2026 માં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં કયા સ્થળે વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન સંયંત્રની આધારશિલા રાખી? જવાબ: - સંક્રાઇલ, હાવડા 6 . જુલાઈ 2026 માં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા ઐતિહાસિક સંકુલમાં 'શબ્દલોક' (મ્યુઝિયમ ઓફ વર્ડ) નામના ભારતના પ્રથમ ઇમર્સિવ ભાષા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું? જવાબ: - નેશનલ લાઈબ્રેરી કેમ્પસ, અલીપુર (કોલકાતા) 7 . રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જુલાઈ 2026 માં ત્રણ યુરોपीय દેશોની મુલાકાત લીધી, જે ભારતીય રાષ્ટ્રપતિની કયા બે દેશોની પ્રથમ મુલાકાત છે? જવાબ: - મોલ્ડોવા અને ઉત્તર મેસેડોનિયા 8 . બિહારમાં તાજેતરમાં ઉદ્ઘાટિત બેલવા-મીનાપુર લિંક કેનાલ કઈ બે નદીઓને જોડે છે? જવાબ: - બાગાયતી અને બુઢી ગંડક 9 . ડિસેમ્બર 2026 માં ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગની ઉદ્ઘાટન મેચની યજમાની કયું ભારતીય શહેર કરશે? જવાબ: - ચેન્નાઈ 10 . ચર્ચામાં રહેલી પુસ્તક 'The Queen of Indian Pop: The Authorised Biography of Usha Uthup' ના લેખક કોણ છે? જવાબ: - વિકાસ કુમાર ઝા 11 . 22 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બન્યો? જવાબ: - કિલિયન એમ્બાપ્પે 12 . બુડાપેસ્ટ રેન્કિંગ સિરીઝ 2026 માં મહિલાઓની 76 કિગ્રા વર્ગનો ગોલ્ડ મેડલ કયા ભારતીય રેસલરે જીત્યો? જવાબ: - કાજલ 13 . લોર્ડ્સના મેદાન પર વન-ડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર કોણ બન્યા? જવાબ: - રોહિત શર્મા—138 રન 14 . ભારતીય ટીમે 58મા આંતરરાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર ઓલમ્પિયાડમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? જવાબ: - 4 15 . લિથુઆનીયાના વિનિયસમાં યોજાયેલ 37મા આંતરરાષ્ટ્રીય જીવવિજ્ઞાન ઓલમ્પિયાડ 2026 માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? જવાબ: - 1 ગોલ્ડ, 3 સિલ્વર / 1 સ્વર્ણ અને 3 રજત 16 . ભારતીય બંધારણનો અનુચ્છેદ 21 શેનાથી સંબંધિત છે? જવાબ: - જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર 17 . 102મા બંધારણીય સુધારા દ્વારા કયા આયોગને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો? જવાબ: - રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ (NCBC) 18 . ભારતીય સૈન્યનો 'આર્મી ડે' ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ: - 15 જાન્યુઆરી 19 . 'પૂજા સ્થળ (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ' કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? જવાબ: - 1991 20 . ભારત મોસમ વિજ્ઞાન વિભાગ (IMD) ની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ: - 1875

Открыть в Telegram
Просмотры1 230+295%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#4245Текст

કરન્ટ અફેર્સ : 1 . 'મિશન આગમન' હેઠળ વિક્રમ-1 રોકેટના સફળ પ્રક્ષેપણ સાથે કયો દેશ પ્રાઇવેટ ઓર્બિટલ લોન્ચ ક્ષમતા મેળવનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો? જવાબ: - ભારત 2 . 72 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ જાહેર કરવામાં આવી? જવાબ: - આર્ટિકલ 370 3 . 72 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કયા બે અભિનેતાઓએ સંયુક્ત રીતે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીત્યો? જવાબ: - મમ્મુટી (બ્રહ્મયુગમ) અને કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન) 4 . ગુહાટી સ્માર્ટ સિટી ઇન્ટરનેશનલ ઓપન 2026 માં 2500 ELO રેટીંગ પાર કરીને ભારતના 99મા ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા? જવાબ: - બી. એસ. રતનવેલ 5 . નીતિ આયોગના પ્રથમ 'ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડ્લીનેસ ઇન્ડેક્સ 2026' માં મોટા રાજ્યોની શ્રેણીમાં કયા રાજ્યે પ્રથમ સ્થાન મેળવ્યું છે? જવાબ: - ગુજરાત 6 . ગ્લાસગોમાં યોજાનાર 2026 કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ માટે કયા બે એથ્લેટ્સને ભારતના ધ્વજવાહક તરીકે નામ આપવામાં આવ્યું છે? જવાબ: - મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેન 7 . 72 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કોણે જીત્યો? જવાબ: - યામી ગૌતમ 8 . 72 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર કોણે જીત્યો? જવાબ: - 'અમરન' માટે રાજકુમાર પેરીસામી 9 . 72 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શકનો પુરસ્કાર કોણે જીત્યો? જવાબ: - 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' માટે રણદીપ હુડ્ડા 10 . 72 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મે જીત્યો? જવાબ: - ભંગાર 11 . સેમિકોન 2.0 માટે મંજૂર કરાયેલ કુલ બજેટરી ફાળવણી કેટલી છે? જવાબ: - ₹1,27,500 કરોડ 12 . ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડ્લીનેસ ઇન્ડેક્સ 2026 માં પર્વત અને ઉત્તર-પૂર્વ રાજ્યોની શ્રેણીમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું? જવાબ: - ઉત્તરાખંડ 13 . 2026 ફિફા વર્લ્ડ કપની ફાઇનલ ક્યાં રમાઈ હતી? જવાબ: - ન્યૂયોર્ક ન્યૂ જર્સી સ્ટેડિયમ, યુએસએ (USA) 14 . પતંગિયાની પ્રજાતિઓની વસ્તી ગણતરી માટે ચર્ચામાં રહેલ 'રાયમોના નેશનલ પાર્ક' કયા રાજ્યમાં આવેલું છે? જવાબ: - અસમ 15 . 2026 ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આર્જેન્ટિનાને હરાવીને કયો દેશ વિજેતા બન્યો? જવાબ: - સ્પેન 16 . ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ 'બંધારણીય ઉપચારોનો અધિકાર' પૂરો પાડે છે? જવાબ: - અનુચ્છેદ 32 17 . ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ માનવ તસ્કરી અને બળજબરીથી મજૂરી (બેગાર) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે? જવાબ: - અનુચ્છેદ 23 18 . ભારતમાં જથ્થાબંધ ભાવાંક (WPI) ની ગણતરી માટે હાલનો આધાર વર્ષ કયો છે? જવાબ: - 2022-23 19 . ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ZSI) ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જવાબ: - 1916 20 . 'જમ્પિંગ જીન' ની શોધ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કરી હતી? જવાબ: - બાર્બરા મેક્લિંટોક

Открыть в Telegram
Просмотры1 050+237%к среднему
Пересылки—
Реакции—
Комментарии—