Кабинет

Посты канала The UnExpected Winner..!

сначала новые

#11848Файл
Просмотры131−62%к среднему
Пересылки—
Реакции1
Комментарии—
#11847Фото

Переслано из Gujarat Government Job

📢 મુખ્ય સેવિકા પરીક્ષા 2027: સંભવિત પરીક્ષા તારીખ જાહેર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકા સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ અને ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. 📌 પરીક્ષાની પદ્ધતિ: CBRT (Computer Based Response Test) – MCQ આધારિત પરીક્ષા 📅 પરીક્ષાનું સંભવિત સમયપત્રક: 🔹 તારીખ: 01 જાન્યુઆરી 2027 (શુક્રવાર) - પ્રથમ શિફ્ટ: સવારે 08:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી - બીજી શિફ્ટ: બપોરે 03:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી 🔹 તારીખ: 03 જાન્યુઆરી 2027 (રવિવાર) - પ્રથમ શિફ્ટ: સવારે 08:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી - બીજી શિફ્ટ: બપોરે 03:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી પરીક્ષા અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ: 1️⃣ પરીક્ષા એકથી વધુ શિફ્ટમાં યોજાનાર હોવાથી Equi-Percentile Normalization Method લાગુ કરવામાં આવશે. વધુ માહિતી માટે... www.gujaratgovtjob.com આવી ભરતી લક્ષી અપડેટ મેળવવાં માટે અમારી સાથે જોડાયેલા રહો... Telagram Channel જોઈન કરવા માટે... https://t.me/gujaratgovernmentjob009 Whatsapp Channel જોઈન કરવા માટે... https://whatsapp.com/channel/0029Vb89Aj7FMqrOMztUDG17

Открыть в Telegram
Просмотры183−47%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#11846Превью ссылки

Переслано из Gujarat Government Job

🚨 ગુજરાત પોલીસ ભરતી 2026 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડરની નવી ભરતી તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં વધારો કરવા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. 👮 1. PSI કેડરની નવી ભરતી – કુલ 241 જગ્યાઓ - બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: 225 જગ્યાઓ - જેલર ગ્રુપ-2 (મહિલા): 16 જગ્યાઓ 📅 ઓનલાઈન અરજી શરૂ:- 26 નવેમ્બર 2026 🕑 સમય:- બપોરે 02:00 વાગ્યાથી 🌐 વધુ માહિતી માટે:- www.gujaratgovtjob.com 👮 2. લોકરક્ષક કેડરની જગ્યાઓમાં વધારો લોકરક્ષક કેડરની કુલ જગ્યાઓ વધારીને કુલ *12,752* કરવામાં આવી છે. - બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UPC):- 8,233 - હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (APC):- 1,132 - હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):- 3,107 - જેલ સિપાઈ (પુરુષ):- 251 - જેલ સિપાઈ (મહિલા / મેટ્રન):- 29 📎 આવી ભરતી લક્ષી માહિતી ગુજરાતીમાં મેળવવાં માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને Whatsapp ચેનલ જોઈન કરો... Telegram Channel જોઈન કરવા માટે... https://t.me/gujaratgovernmentjob009 Whatsapp Channel જોઈન કરવા માટે... https://whatsapp.com/channel/0029Vb89Aj7FMqrOMztUDG17

Открыть в Telegram
Просмотры155−55%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#11845Превью ссылки

Переслано из Gujarat Government Job

GPSSB ગ્રામસેવક ભરતી 2026 GPSSB દ્વારા ગ્રામસેવકની પરીક્ષા માટેનો કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની જાહેરાત કરી છે... 📄 જેના વિશે વધુ માહિતી અહીંયા આપેલ છે... ક્યારથી કોલલેટર ડાઉનલોડ થશે? 📅 કઈ તારીખ સુધી કોલલેટર ડાઉનલોડ થઈ શકાશે? કઈ તારીખે પરીક્ષા છે? કેટલી શિફ્ટમાં પરીક્ષા યોજાશે? પરીક્ષા પદ્ધતિ કેવી છે? નેગેટિવ માર્કિંગ છે કે કેમ? પરીક્ષાનો સિલેબસ શું રહેશે? 📚 ફ્રી મોક ટેસ્ટ ક્યાં મળશે? આ તમામ માહિતી ગુજરાતીમાં અહીંયા આપેલ છે... 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 https://gujaratgovtjob.com/gpssb-gramsevak-call-letter-2026/ આવી સરકારી ભરતી લક્ષી માહિતી મિસ નાં થાય એ માટે અમારી નીચેની ચેનલ જોઈન કરો... ✨ Telegram ચેનલ જોઈન કરવા માટે... https://t.me/gujaratgovernmentjob009 Whatsapp ચેનલ જોઈન કરવા માટે... https://whatsapp.com/channel/0029Vb89Aj7FMqrOMztUDG17

Открыть в Telegram
Просмотры217−37%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#11844Файл
Просмотры206−40%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#11843Фото
Просмотры255−26%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#11842Превью ссылки
Просмотры276−19%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#11841Фото
Просмотры276−19%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#11840Фото
Просмотры252−26%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#11839Превью ссылки
Просмотры354+3%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#11838Фото
Просмотры380+11%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#11836Превью ссылки
Просмотры579+69%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#11834Файл
Просмотры641+87%к среднему
Пересылки—
Реакции1
Комментарии—
#11832Превью ссылки
Просмотры837+144%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#11831Превью ссылки
Просмотры1 000+192%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
#11829Файл
Просмотры894+161%к среднему
Пересылки—
Реакции1
Комментарии—
#11828Превью ссылки
Просмотры819+139%к среднему
Пересылки—
Реакции—
Комментарии—