💥વિદ્યાસહાયક(ધોરણ :૧' થી ૫' ) ભરતી તા.૨૭/૧૧/૨૦૨૬' નારોજ કેમ્પમાં દર્શાવવાની તમામ જિલ્લાની જગ્યાઓ ➡️ જોવો લિસ્ટ: https://gknews.in/vidyasahayak-bharti-2026-district-wise-vacancy-list/
Открыть в Telegram
મિશન સરકારી નોકરી : GKNEWS™
સરકારી નોકરીના દરેક અપડેટ, હવે એક જ જગ્યાએ! સમાચાર | સિલેબસ | પેપર્સ | સ્ટડી | કોલ લેટર | કરંટ અફેર્સ 🎯 અપડેટ મેળવવા માટે આજે જ જોડાઓ! WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12 Telegram Channel: https://t.me/Gknews_in
Средние просмотры поста по дням
По дню публикации
Показать таблицей
| Дата | Просмотров на пост |
|---|---|
| 23 нояб. 2026 г. | 2 470 |
| 24 нояб. 2026 г. | 2 504 |
| 25 нояб. 2026 г. | 1 806 |
| 26 нояб. 2026 г. | 967 |
Самые просматриваемые за месяц
- 01Просмотры2,75 тыс.Пересылки—Реакции2Комментарии—
- 02Просмотры2,6 тыс.Пересылки—Реакции1Комментарии—
- 03Просмотры2,57 тыс.Пересылки—Реакции3Комментарии—
- 04Просмотры2,53 тыс.Пересылки—Реакции4Комментарии—
Новые посты
‼️ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે‼️ 💥 *ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી🚔* ⇨જગ્યાઓ : 12,752 ⇨લાયકાત : ધોરણ 12 પાસ ⇨પગાર : 26,000/- ⇨ફોર્મ છેલ્લી તારીખ: 16/12/26 ➜ ફોર્મ ભરવા અને સંપૂર્ણ માહિતી માટે : https://gknews.in/gujarat-police-bharti-2026-2/
Открыть в TelegramДинамика просмотровСкрыть динамику
Рост просмотров
Часов после публикации
Показать таблицей
| Часов после публикации | Просмотры |
|---|---|
| 0 ч | 74 |
| 3 ч | 654 |
- Всего сейчас654
‼️ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે‼️ 💥 *ગુજરાત પોલીસ PSI ભરતી* 🚔 ⇨જગ્યાઓ : 241 ⇨લાયકાત : સ્નાતક ⇨પગાર : રૂ. 49,600/- ⇨ફોર્મ છેલ્લી તારીખ:16/12/26 ➜ ફોર્મ ભરવા અને સંપૂર્ણ માહિતી માટે : https://gknews.in/gujarat-police-psi-bharti-2026/
Открыть в TelegramДинамика просмотровСкрыть динамику
Рост просмотров
Часов после публикации
Показать таблицей
| Часов после публикации | Просмотры |
|---|---|
| 0 ч | 75 |
| 3 ч | 619 |
- Всего сейчас619
💥નવી વિધ્યાસહાયક ભરતી માટે જિલ્લાવાર ખાલી જગ્યાઓ (ધોરણ 1 થી 5) 1. સુરત નગર 2. અમરેલી 3. ભરૂચ 4. ભાવનગર 5. છોટાઉદેપુર 6. દાહોદ 7. જામનગર 8. જૂનાગઢ 9. ખેડા 10. મોરબી 11. નર્મદા 12. પાટણ 13. પોરબંદર 14. રાજકોટ 15. સુરત (સુધારેલ યાદી🆕) 16. સુરેન્દ્રનગર 17. ડાંગ 18. વડોદરા 19. વાવ-થરાદ 🆕 20. અમદાવાદ 21. તાપી 🆕 યાદી PDF લિંક : https://gknews.in/vidyasahayak-bharti-2026-district-wise-vacancy-list/ 👆બાકી રહેલ જિલ્લાની પણ આ લિંક પર આવશે
Открыть в TelegramДинамика просмотровСкрыть динамику
Рост просмотров
Часов после публикации
Показать таблицей
| Часов после публикации | Просмотры |
|---|---|
| 0 ч | 0 |
| 1 ч | 474 |
| 4 ч | 937 |
- Через 1 час474
- Через 6 часов937
- Всего сейчас937
*📢 વિદ્યાસહાયક ભરતી - ૨૦૨૬ (ધો. ૧ થી ૫ - ગુજરાતી માધ્યમ) જિલ્લાવાર ખાલી જગ્યાઓની યાદી જાહેર* ➡️ PDF યાદી: https://gknews.in/vidyasahayak-bharti-2026-district-wise-vacancy-list/ ⏳ બાકી રહેલ જિલ્લાઓની PDF અહીં ઉમેરવામાં આવશે, તેથી આ લિંક સાચવી રાખો અને નિયમિત ચેક કરતા રહો. શેર કરો!
Открыть в TelegramДинамика просмотровСкрыть динамику
Рост просмотров
Часов после публикации
Показать таблицей
| Часов после публикации | Просмотры |
|---|---|
| 0 ч | 0 |
| 5 ч | 971 |
| 8 ч | 1 220 |
- Через 6 часов971
- Всего сейчас1 220
*📚 GSSSB CCE પરીક્ષાની તૈયારી માટે જૂના પેપર્સ (PDF)* ➡️ પ્રિલિમ પરીક્ષા: https://gknews.in/gsssb-cce-prelims-old-paper/ ➡️ ગ્રુપ A મેઈન પરીક્ષા: https://gknews.in/gsssb-cce-group-a-mains-old-paper/ ➡️ ગ્રુપ B મેઈન પરીક્ષા: https://gknews.in/gsssb-cce-group-b-main-old-paper/ ➡️ ધોરણ 1 થી 12 ના દરેક વિષયના પાઠ્યપુસ્તકોની PDF : https://gujarattextbooks.in/
Открыть в TelegramДинамика просмотровСкрыть динамику
Рост просмотров
Часов после публикации
Показать таблицей
| Часов после публикации | Просмотры |
|---|---|
| 0 ч | 0 |
| 6 ч | 1 220 |
| 9 ч | 1 440 |
- Через 6 часов1 220
- Всего сейчас1 440
*કરંટ અફેર્સ : ૨૬ નવેમ્બર ૨૦૨૬* ૧ . નવી મંજૂર થયેલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ (CIE) મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ યોજનાનો નાણાકીય પરિવ્યય કેટલો છે? જવાબ: - ₹૧૧,૦૦૦ કરોડ ૨ . CIE મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ યોજનાનો અમલ કયું મંત્રાલય કરશે? જવાબ: - ભારે ઉદ્યોગ મંત્રાલય ૩ . નવેમ્બર ૨૦૨૬માં કયા કેન્દ્રીય મંત્રાલયે SAMAVESH અને ઈ-અનુદાન પોર્ટલ લોન્ચ કર્યા? જવાબ: - સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ૪ . તાજેતરમાં લોન્ચ થયેલ SAMAVESH પોર્ટલ સાથે જોડાયેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટનું નામ શું છે? જવાબ: - સામાજિક સહાયક ૫ . તાજેતરમાં કેરળના કયા જિલ્લાએ ભારતના પ્રથમ ઈ-વેસ્ટ મુક્ત જિલ્લાનો દરજ્જો મેળવ્યો છે? જવાબ: - વાયનાડ 👉 જોઇન ચેનલ: https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12 ૬ . ડોલૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસને કયા રાજ્યમાં મંજૂરી આપવામાં આવી છે? જવાબ: - આસામ ૭ . ચર્ચામાં રહેલ પ્રસ્તાવિત ડેમવે લોઅર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવશે? જવાબ: - લોહિત નદી ૮ . નવેમ્બર ૨૦૨૬માં કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (NSA)ની ૮મી બેઠકની યજમાની કયા દેશે કરી? જવાબ: - માલદીવ ૯ . નવેમ્બર ૨૦૨૬માં કોણે ફ્લિપકાર્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પદ છોડવાની જાહેરાત કરી? જવાબ: - કલ્યાણ કૃષ્ણમૂર્તિ ૧૦ . નવેમ્બર ૨૦૨૬માં ભારત અને નેપાળ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ 'સૂર્ય કિરણ'નું કયું સંસ્કરણ શરૂ થયું? જવાબ: - ૨૦મું સંસ્કરણ 👉 જોઇન ચેનલ: https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12 ૧૧ . સૂર્ય કિરણ સૈન્ય અભ્યાસનું ૨૦મું સંસ્કરણ કયા સ્થળે શરૂ થયું? જવાબ: - સાલઝાંડી, નેપાળ ૧૨ . મૈત્રી સેતુ યાત્રા ભારત અને કયા દેશ વચ્ચેનું સંયુક્ત NCC સાયકલ અભિયાન છે? જવાબ: - શ્રીલંકા ૧૩ . વનતારાએ કયા દેશ સાથે દસ વર્ષનો વન્યજીવ સંરક્ષણ કરાર કર્યો છે? જવાબ: - મેડાગાસ્કર ૧૪ . તાજેતરમાં ચર્ચામાં રહેલ શિવેલુચ જ્વાળામુખી કયા દ્વીપકલ્પ પર આવેલ છે? જવાબ: - કામચટકા દ્વીપકલ્પ, રશિયા ૧૫ . વર્ષ ૨૦૨૬માં ૭૫મો મિસ યુનિવર્સ ખિતાબ કોણે જીત્યો? જવાબ: - જેનિફર બેરેટો, પ્યુર્ટો રિકો 👉 જોઇન ચેનલ: https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12 🎯 સ્ટેટિક જીકે (Static GK) ૧૬ . સિંધુ ખીણ સભ્યતાનું સૌથી દક્ષિણનું સ્થળ કયું છે? જવાબ: - દૈમાબાદ ૧૭ . સંઘ લોક સેવા આયોગ (UPSC) પોતાનો વાર્ષિક અહેવાલ કોને રજૂ કરે છે? જવાબ: - ભારતના રાષ્ટ્રપતિ ૧૮ . ગુરુ ગોબિંદ સિંહજી દ્વારા ખાલસા પંથની સ્થાપના સમયે પસંદ કરાયેલા પાંચ શીખોને શું કહેવામાં આવે છે? જવાબ: - પંજ પ્યારે ૧૯ . ભારતના વિભાજનનો પ્રબળ વિરોધ કરનાર 'સરહદી ગાંધી' તરીકે પ્રખ્યાત નેતા કોણ હતા? જવાબ: - ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ૨૦ . સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યનું કયું બાહ્ય સ્તર દેખાય છે? જવાબ: - કોરોના 👉 જોઇન ચેનલ: https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12 Double Tap ❤️ if this helped you!
Открыть в TelegramДинамика просмотровСкрыть динамику
Рост просмотров
Часов после публикации
Показать таблицей
| Часов после публикации | Просмотры |
|---|---|
| 0 ч | 0 |
| 6 ч | 1 240 |
| 9 ч | 1 480 |
- Через 6 часов1 240
- Всего сейчас1 480
📢 વિદ્યાસહાયક ભરતી - ૨૦૨૬ (ધો. ૧ થી ૫ - ગુજરાતી માધ્યમ) જિલ્લાવાર ખાલી જગ્યાઓની યાદી જાહેર ➡️ PDF યાદી: https://gknews.in/vidyasahayak-bharti-2026-district-wise-vacancy-list/ ⏳ બાકી રહેલ જિલ્લાઓની PDF આવતીકાલ સુધીમાં અહીં ઉમેરવામાં આવશે, તેથી આ લિંક સાચવી રાખો અને નિયમિત ચેક કરતા રહો. શેર કરો!
Открыть в Telegram#BMC #Exam_date ☝️ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનસેનેટરી સબ ઇન્સ્પેક્ટ અમે સ્ટેનોગ્રાફર સંવર્ગની પરીક્ષા તારીખ જાહેર. ✅Exam Date: 6/12/2026
Открыть в Telegram💥 *ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી: 12,752 જગ્યાઓની વિગતવાર જાહેરાત આવી ગઈ* 🚔 ⇨જગ્યાઓ : 12,752 (UPC 8233, APC 1132, SRPF 3107, જેલ સિપાઇ પુરુષ 251, મહિલા 29) ⇨લાયકાત : ધોરણ 12 પાસ ⇨ઉંમર : 18 થી 33 વર્ષ (16/12/26 મુજબ), નિયમ મુજબ છૂટછાટ ⇨પગાર : 5 વર્ષ કરાર આધારિત ફિક્સ રૂ. 26,000/- પ્રતિમાસ ⇨ફી : જનરલ રૂ. 100/- (EWS, SC, ST, SEBC અને માજી સૈનિકને ફી નથી) ⇨પસંદગી : શારીરિક કસોટી (દોડ), MCQ પરીક્ષા (200 ગુણ) અને દસ્તાવેજ ચકાસણી ⇨ફોર્મ શરૂ : 26/11/26 (બપોરે 2:00 થી) ⇨છેલ્લી તારીખ : 16/12/26 (રાત્રે 11:59 સુધી) ⇨ફી ભરવાની છેલ્લી તારીખ : 19/12/26 ⚠️ ફક્ત ઓનલાઇન અરજી, ટપાલ/રૂબરૂ/ઇ-મેઇલથી મોકલેલી અરજી માન્ય નહીં ⚠️ હેલ્પલાઇન : 1800 233 5500 ➜ ફોર્મ ભરવા અને સંપૂર્ણ માહિતી માટે : https://gknews.in/gujarat-police-bharti-2026-2/ ગુજરાત પોલીસની તૈયારી કરતા મિત્રો અને બધા જ ગ્રૂપમાં આ મેસેજ શેર કરી દેજો. 🙏 ✅ આવી દરેક અપડેટ મેળવવા માટે જોડાઓ WhatsApp ગ્રુપમાં : https://gknews.in/join-whatsapp
Открыть в TelegramСвязи
Похожие каналы
Ajay | Job Updates | Job Referral | Interview |Podcast | Career | AI@careerwithasrКарьера26,8 тыс.
Sarkari Information Official (sarkariinformation.com)@sarkari_informationКарьера26,3 тыс.
Skillsiya@skillsiyaКарьера27,1 тыс.
Harika Job Alert@harikajobalertyoutubeКарьера25,4 тыс.
❖═❃≛⃝❈शिक्षक भर्ती ≛⃝❈❃═❖@shikshak_bharti1Карьера24,4 тыс.
Civil Info ©@civinfoКарьера24,2 тыс.
मराठीनोकरी@mh_mnuКарьера23,5 тыс.
Maa Online Point@maaonlinepointofficialКарьера30,8 тыс.