Посты канала Crack gpsc exams
પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતીનાં ફોર્મ ભરવાનું શરૂ 🛑 ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક - https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d
Открыть в Telegramરાજયની મહાનગરપાલિકા ખાતેના 17 UPHCની આરોગ્યની ભરતી 👉 મેડિકલ ઓફિસર -17 જગ્યા 👉લેબટેક- 17 જગ્યા 👉જુનિયર ફાર્માસિસ્ટ -17જગ્યા 👉MPHS-17 જગ્યા 👉FHS-17 જગ્યા 👉MPHW 51 જગ્યા 👉FHW-51 જગ્યા ☝️આ જગ્યાઓની સીધી ભરતી થવામાં ઘણો સમય લાગશે.✅. ☝️હાલ પ્રાથમિક માળખું તૈયાર થયું છે, જેથી હંગામી કરાર આધારિત ભરતીથી જગ્યા ભરાશે.
Открыть в Telegram12,752 પોલીસ કોન્સ્ટેબલ ભરતી – આ સોનેરી તક ચૂકશો નહીં! 🔥 પોલીસ કોન્સ્ટેબલમાં તમારી એક સીટ પાક્કી કરવા માટે WebSankul લઈને આવ્યું છે: ✨ 'સ્વમાન' કોન્સ્ટેબલ ઓફલાઈન બેચ ✨ ╭────────────────╮ ▶️ 30 નવેમ્બરથી બેચ શરૂ.. ◀️ ╰────────────────╯ 🎯 આ બેચની ખાસ વિશેષતાઓ: ✓ ગુજરાતમાં પ્રથમ વખત Daily Lecture Module આધારિત તૈયારી ✓ પોલીસ પોથીના ટ્રેકિંગ દ્વારા સચોટ મૂલ્યાંકન ✓ નિયમિત Lecture Test, Monthly Test અને Subject Wise Test ✓ ગુજરાતની સૌથી મોટી અને સૌથી અનુભવી ફેકલ્ટી ટીમ 📍 સ્થળ: 1st Floor, Ashwamegha Complex, Sargasan Cross Road, KH-0 Circle, Gandhinagar. 📞 વધુ માહિતી અને એડમિશન માટે કોલ કરો: 📲 7043916126 | 7043916114 9054906546
Открыть в Telegram