Динамика просмотровСкрыть динамику
Рост просмотров
Часов после публикации
Показать таблицей
| Часов после публикации | Просмотры |
|---|---|
| 0 ч | 0 |
| 16 ч | 277 |
| 32 ч | 374 |
- Через 24 часа374
- Всего сейчас374
Часов после публикации
| Часов после публикации | Просмотры |
|---|---|
| 0 ч | 0 |
| 16 ч | 277 |
| 32 ч | 374 |
ભૂરીના બાપુજી: "જો ભૂરા, કાન ખોલીને સાંભળી લે! જે દિવસે તું સરકારી ગાડી લઈને મારા આંગણે આવીશ ને, એ જ દિવસે મારી દીકરી ભૂરીના લગ્ન તારી સાથે કરાવીશ. ત્યાં સુધી મોઢું ના બતાવતો!" 🗣️ ભૂરો: "બાપુજી, તમે બસ બોલ્યા એ પાળજો હો, ભૂરો જે બોલે એ કરીને બતાવે!" 💪 બીજા દિવસે સવારે ભૂરીના ઘર આગળ જોરજોરથી ગીત વાગવા માંડ્યું: 📢 "ગાડી વાળા આયા ઘર સે કચરા નિકાલ..." બાપુજીએ બારીમાંથી બહાર જોયું તો ભૂરો GMC (ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન) ની કચરો ઉપાડવાની મોટી લીલી સરકારી ગાડી લઈને ઊભો હતો! 🚛 ગાડીમાંથી હોર્ન વગાડતા વગાડતા ભૂરો બોલ્યો: ભૂરો: "એય સસરાજી... લાવો, ક્યાં છે મારી ભૂરી? તમારી દીકરી પણ સરકારી ગાડીમાં જશે અને કચરોય લેતો જઈશ... સોદો પાક્કો!" 🤝 બાપુજી: "અલ્યા ઊભો રહે, તને સરકારી ગાડીમાં બેસીને પરણવા કહ્યું હતું, આખા ગામનો કચરો લેવા નહીં!" 😂🧹
Открыть в TelegramПереслано из The Officers Gujarat
https://t.me/officersofgujarat Day ૧૧ આજે ભારત અને ગુજરાતની ભૂગોળના imp topic છે CCE mains group A સંપૂર્ણ ફ્રી તૈયારી આજે જ google play store ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો THE OFFICERS GUJARAT https://play.google.com/store/apps/details?id=com.gmiirf.ulybzw
Открыть в TelegramПереслано из The Officers Gujarat
આજ રોજ લેવાયેલ તા.11/10/2026 ના . ક્રમાંક.PRO/739ત્રીજી શ્રેણી ક્લાર્ક નું પ્રશ્નપત્ર. https://t.me/officersofgujarat
Открыть в Telegram