Кабинет
📚📚ALL COMPETITIVE EXAM@ PRELIMS+ MAINS 2025/26📚📚

📚📚ALL COMPETITIVE EXAM@ PRELIMS+ MAINS 2025/26📚📚

આ ચેનલમાં બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના મટીરીયલ, સરકારી પુસ્તકો,ગુજરાત પાક્ષીક, અતુલ્ય વારસો, Press Information Bureau, CMO/PMOની Websiteની update, News Cutting, Old Exam Paper વગેરે મુકવામાં આવે છે

Юзернейм
@all_prelmains
Категория
Образование
Страна
ИндияИндия
Подписчики5 457
Просмотров на пост, 7 дн.222за 7 дней
ERR4,07 %за 7 дней

Средние просмотры поста по дням

По дню публикации

Показать таблицей
ДатаПросмотров на пост
27 нояб. 2026 г.302
28 нояб. 2026 г.171

Самые просматриваемые за месяц

  1. 01
    Просмотры448
    Пересылки—
    Реакции—
    Комментарии—
  2. 02
    Просмотры446
    Пересылки—
    Реакции—
    Комментарии—
  3. 03
    Просмотры431
    Пересылки—
    Реакции—
    Комментарии—
  4. 04

    મૂળભૂત અધિકારો (ભાગ 3) 🇮🇳 મૂળભૂત અધિકારો (Fundamental Rights) બંધારણ ભાગ – 3 (Article 12 થી 35) 🔶 મૂળભૂત અધિકારો : પરિચય બંધારણ દ્વારા નાગરિકોને આપવામાં આવેલા એવા અધિકારો જે વ્યક્તિને ➡️ સ્વતંત્રતા ➡️ સમાનતા ➡️ માનવ ગૌરવ ➡️ ન્યાયપૂર્ણ જીવન પ્રદાન કરે છે. 📌 આ અધિકારોનો અમલ ન્યાયાલય દ્વારા કરાવી શકાય છે. 🔶 મૂળભૂત અધિકારોની ઉત્પત્તિ ➡️ અમેરિકન બંધારણથી પ્રેરિત ➡️ ભારતના સામાજિક પરિસ્થિતિ અનુસાર સ્વીકાર 🔶 અનુચ્છેદ 12 : ‘રાજ્ય’ ની વ્યાખ્યા ‘રાજ્ય’માં સમાવેશ થાય છે : ✔️ કેન્દ્ર સરકાર ✔️ રાજ્ય સરકાર ✔️ સંસદ ✔️ રાજ્ય વિધાનસભા ✔️ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ ✔️ સરકાર નિયંત્રિત અથવા નાણાં પોષિત સંસ્થાઓ 📌 ખાનગી વ્યક્તિ સામાન્ય રીતે રાજ્ય નથી, પણ જો તે જાહેર કાર્ય કરે તો રાજ્ય સમાન ગણાય શકે. 🔶 અનુચ્છેદ 13 : મૂળભૂત અધિકારોની સર્વોચ્ચતા ➡️ મૂળભૂત અધિકારો વિરુદ્ધનો કોઈ કાયદો અમાન્ય ➡️ સંવિધાન પૂર્વ કાયદા પણ જો વિરોધી હોય તો અમાન્ય 📌 આ અનુચ્છેદ ન્યાયિક સમીક્ષાનો આધાર છે. 🔷 1️⃣ સમાનતાનો અધિકાર (Article 14–18) ➤ અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતા કાયદાનો સમાન સંરક્ષણ 📌 વિદેશી નાગરિકોને પણ લાગુ પડે છે ➤ અનુચ્છેદ 15 ભેદભાવ પર પ્રતિબંધ ➡️ ધર્મ ➡️ જાતિ ➡️ લિંગ ➡️ જન્મસ્થાન 📌 સ્ત્રીઓ, બાળકો, પછાત વર્ગ માટે વિશેષ જોગવાઈ માન્ય ➤ અનુચ્છેદ 16 જાહેર નોકરીમાં સમાન તક ➡️ આરક્ષણ બંધારણીય માન્ય ➡️ પછાત વર્ગ માટે ➤ અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા સંપૂર્ણ નાબૂદ ➡️ સામાજિક + કાનૂની ગુનો ➡️ દંડનીય ➤ અનુચ્છેદ 18 ઉપાધિઓનો અંત ➡️ રાજાશાહી ઉપાધિઓ નહીં ➡️ ભારત રત્ન = પુરસ્કાર, ઉપાધિ નથી ➡️ સૈન્ય અને શિક્ષણમાં છૂટ 🔷 2️⃣ સ્વતંત્રતાનો અધિકાર (Article 19–22) ➤ અનુચ્છેદ 19 : 6 સ્વતંત્રતાઓ ➡️ 19(A) ભાષણ અને અભિવ્યક્તિનો અધિકાર ➡️ 19(B) શાંતિપૂર્ણ સભા રચવાનો અધિકાર ➡️ 19(C) સંઘ રચનાનો અધિકાર ➡️ 19(D) ભારતભરમાં હરવા ફરવા માટે મુક્તિ ➡️ 19(E) વસવાટમાં મુક્તિ ➡️ 19(G) વ્યવસાય / વેપારનો અધિકાર 📌 વાજબી પ્રતિબંધ લાગુ પડે છે (રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા વગેરે) ➤ અનુચ્છેદ 20 અપરાધિક રક્ષણ ➡️ પાછલી તારીખથી કાયદો લાગુ નહીં ➡️ ડબલ સજા નહીં ➡️ જાતે સાક્ષી બનવા મજબૂર નહીં ➤ અનુચ્છેદ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા ➡️ માત્ર જીવવું નહીં, માનવ ગૌરવ સાથે જીવવું ➡️ ખાનગી જીવન ➡️ સ્વાસ્થ્ય ➡️ સ્વચ્છ પર્યાવરણ ➡️ ઝડપી ન્યાય 📌 ગોપનીયતાનો અધિકાર પણ આમાં આવે છે ➤ અનુચ્છેદ 21A 6 થી 14 વર્ષના બાળકો માટે ➡️ મફત ➡️ ફરજિયાત શિક્ષણ 📌 86મો બંધારણીય સુધારો, 2002 ➤ અનુચ્છેદ 22 ધરપકડ સામે રક્ષણ ➡️ ધરપકડનું કારણ જણાવવું ➡️ વકીલની મદદ ➡️ 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત 📌 અટકાયત કાયદા માટે અમુક અપવાદ 🔷 3️⃣ શોષણ સામેનો અધિકાર (Article 23–24) ➤ અનુચ્છેદ 23 માનવ વાણિજ્ય પર પ્રતિબંધ ➡️ બેગાર ➡️ બળજબરીનું કામ ➤ અનુચ્છેદ 24 14 વર્ષથી નીચેના બાળકો ➡️ ખતરનાક ઉદ્યોગમાં કામ નહીં 🔷 4️⃣ ધર્મની સ્વતંત્રતા (Article 25–28) ➡️ ધર્મ માનવાનો અધિકાર ➡️ ધર્મ પાલન કરવાનો અધિકાર ➡️ ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર 📌 ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય છે 🔷 5️⃣ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર (Article 29–30) ➡️ ભાષા, લિપિ, સંસ્કૃતિનું રક્ષણ ➡️ અલ્પસંખ્યકોને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર 📌 સરકાર સંસ્થાની મદદ નકારી શકે નહીં 🔷 6️⃣ સંવૈધાનિક ઉપચારનો અધિકાર (Article 32) ➡️ મૂળભૂત અધિકાર ભંગ થાય તો ➡️ સીધા સર્વોચ્ચ અદાલતમાં અરજી 📌 ડૉ. આંબેડકર : 👉 “બંધારણનું હૃદય અને આત્મા” 🧾 રિટ્સ ✔️ હેબિયસ કોર્પસ – ગેરકાયદેસર અટકાયત ✔️ મૅન્ડેમસ – ફરજ બજાવવા આદેશ ✔️ પ્રોહિબિશન – નીચલી અદાલત રોકવી ✔️ સર્ટિઓરારી – ખોટો ચુકાદો રદ ✔️ ક્વો વોરેન્ટો – પદ પર અધિકાર પૂછવું 🔶 સંકટકાળ અને મૂળભૂત અધિકારો ➡️ રાષ્ટ્રીય સંકટકાળમાં ❌ અનુચ્છેદ 19 સ્થગિત ❌ 20 અને 21 ક્યારેય સ્થગિત નહીં 🔶 ફેક્ટ ➡️ કુલ 6 મૂળભૂત અધિકારો ➡️ ભાગ 3 માં સમાવેશ ➡️ સંપત્તિનો અધિકાર હવે Article 300A (44 માં બંધારણીય સુધારાથી ) ➡️ વિદેશીઓને બધા અધિકારો નથી ➡️ માત્ર ભારતીયોને લાગુ પડતા અધિકારો :- 15 , 16 ,19 , 29 અને 30

    Текст
    Просмотры342
    Пересылки—
    Реакции—
    Комментарии—

Новые посты

#15385Текст

CCE મુખ્ય પરીક્ષા (ગુજરાતી પેપર) - પ્રશ્નપત્ર ૧. નિબંધ 👉 સોશિયલ મીડિયા અને ભ્રામક માહિતી 👉 શહેરીકરણ: સમસ્યા અને ઉકેલો(ટ્રાફિકની સમસ્યા) 👉 ભારતીય સમાજ માં પરિવાર નું મહત્વ ૨. વિચાર વિસ્તાર 👉ગાંધીજીની પંક્તિ 👉 ખલીલ ધનતેજવીની પંક્તિ ૩. પત્ર લેખન 👉ગટર લાઇન ઉભરાવવાને કારણે થતી સમસ્યાઓ અંગેનો પત્ર ૪. ચર્ચાપત્ર 👉પ્લાસ્ટિક બેગ બંધ કરવાની અસરકારકતા અને તેનાથી થતું પ્રદૂષણ ૫. અહેવાલ લેખન 👉સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ (ફિલ્મફેર એવોર્ડ) ૬. જાહેર નિવેદન 👉વીજળીના પોલ ઊભા કરવાના હોવાથી વીજ પુરવઠો બંધ રહેવા અંગે ૭. સંક્ષેપીકરણ વૈશ્વિકીકરણ અને ઔદ્યોગિકીકરણ ૮. વ્યાકરણ અને ભાષાંતર (Grammar & Translation) વ્યાકરણ (Grammar): સરળથી મધ્યમ (Easy to Moderate) ભાષાંતર (Translation): સરળથી મધ્યમ (Easy to Moderate)

Открыть в Telegram
Просмотры240+8%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
2 ч103
4 ч188
6 ч240
  1. Через 1 час103
  2. Через 6 часов240
  3. Всего сейчас240
#15384Фото
Просмотры258+16%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
2 ч128
4 ч211
6 ч258
  1. Через 1 час128
  2. Через 6 часов258
  3. Всего сейчас258
#15378Файл
Просмотры301+35%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
3 ч143
8 ч301
  1. Всего сейчас301
#15377Текст
Просмотры294+32%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
3 ч149
8 ч294
  1. Всего сейчас294
#15376Текст

🌸🌸ભારતીય બંધારણની ટૂંકી અને સચોટ સમજ With Team Digital Shiksha 🌸 🔆 ભારતીય બંધારણ — ભાગ ૪: રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (Directive Principles of State Policy — DPSP) ~ અનુચ્છેદ ૩૬ થી ૫૧ — આયર્લેન્ડના બંધારણ પરથી પ્રેરિત; કલ્યાણકારી રાજ્ય (Welfare State) ની સ્થાપનાનો આધાર. 🔹 પ્રારંભિક જોગવાઈઓ (અનુચ્છેદ ૩૬ અને ૩૭) • અનુચ્છેદ ૩૬: 'રાજ્ય' (State) ની વ્યાખ્યા — ભાગ ૩ ના અનુચ્છેદ ૧૨ મુજબ જ અહીં પણ 'રાજ્ય' નો અર્થ લાગુ પડે છે. • અનુચ્છેદ ૩૭: આ ભાગના સિદ્ધાંતો કોઈ અદાલત દ્વારા અમલ કરાવી શકાય તેવા નથી (Non-justiciable), પરંતુ દેશના શાસનમાં તે મૂળભૂત છે અને કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ કરવું એ રાજ્યની ફરજ છે. 🔹 મુખ્ય અનુચ્છેદો (અનુચ્છેદ ૩૮ થી ૫૧) • અનુચ્છેદ ૩૮: લોકોના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયથી યુક્ત સામાજિક વ્યવસ્થા સ્થાપિત કરવી; આવક, દરજ્જા, સુવિધાઓ અને તકોમાં અસમાનતા ઘટાડવી. • અનુચ્છેદ ૩૯: રાજ્ય દ્વારા અનુસરવાની નીતિના ચોક્કસ સિદ્ધાંતો — * સ્ત્રી અને પુરુષ નાગરિકોને સમાન રીતે આજીવિકાના સાધનોનો અધિકાર. * સમાન કામ માટે સમાન વેતન (Equal pay for equal work). * બાળકો અને યુવાનોના શોષણ સામે રક્ષણ. • અનુચ્છેદ ૩૯-A: સમાન ન્યાય અને મફત કાનૂની સહાય (Equal justice and free legal aid) (૪૨મા સુધારા, ૧૯૭૬ દ્વારા ઉમેરાયેલ). • અનુચ્છેદ ૪૦: ગ્રામ પંચાયતોની રચના કરવી અને તેમને સ્વશાસનના એકમ તરીકે કાર્ય કરવા માટે જરૂરી સત્તાઓ અને અધિકારો આપવા. •અનુચ્છેદ ૪૧: બેરોજગારી, વૃદ્ધાવસ્થા, માંદગી અને અશક્તતા જેવા કિસ્સામાં કામ, શિક્ષણ અને જાહેર સહાયનો અધિકાર. • અનુચ્છેદ ૪૨: કામની ન્યાયી અને માનવીય પરિસ્થિતિઓ તથા પ્રસૂતિ સહાય (Maternity Relief) ની જોગવાઈ. • અનુચ્છેદ ૪૩: કામદારોને જીવનનિર્વાહ વેતન (Living wage), સારું જીવનધોરણ અને સામાજિક-સાંસ્કૃતિક તકો. • અનુચ્છેદ ૪૩-A: ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારી (૪૨મો સુધારો, ૧૯૭૬). • અનુચ્છેદ ૪૩-B: સહકારી મંડળીઓ (Co-operative Societies) ને પ્રોત્સાહન (૯૭મો સુધારો, ૨૦૧૧). • અનુચ્છેદ ૪૪: સમગ્ર ભારતમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code — UCC) લાગુ કરવાનો પ્રયાસ. • અનુચ્છેદ ૪૫: ૬ વર્ષથી ઓછી વયના બાળકો માટે પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ (૮૬મા સુધારા, ૨૦૦૨ મુજબ સુધારેલ). • અનુચ્છેદ ૪૬: અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોનું રક્ષણ તથા સામાજિક અન્યાય અને તમામ પ્રકારના શોષણ સામે રક્ષણ. • અનુચ્છેદ ૪૭: પોષણસ્તર અને જીવનધોરણ ઊંચું લાવવું, જાહેર આરોગ્ય સુધારવું અને આરોગ્ય માટે હાનિકારક કેફી પીણાં/દ્રવ્યોના સેવન પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ. • અનુચ્છેદ ૪૮: કૃષિ અને પશુપાલનનું આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે આયોજન; ગાયો, વાછરડાં અને અન્ય દુધાળા કે ભારવાહક પશુઓની કતલ અટકાવવા પગલાં. • અનુચ્છેદ ૪૮-A: પર્યાવરણનું રક્ષણ અને સંવર્ધન તેમજ વન અને વન્યજીવોનું રક્ષણ (૪૨મા સુધારા, ૧૯૭૬ દ્વારા ઉમેરાયેલ). • અનુચ્છેદ ૪૯: રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા સ્મારકો, સ્થળો અને વસ્તુઓનું રક્ષણ. •અનુચ્છેદ ૫૦: રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાની જોગવાઈ. • અનુચ્છેદ ૫૧: આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી ને પ્રોત્સાહન આપવું. 📌 પરીક્ષા માટે ખાસ યાદ રાખવા જેવા મુદ્દા ~ મૂળભૂત અધિકારો વિરુદ્ધ DPSP: મૂળભૂત અધિકારો ન્યાયક્ષમ (Justiciable / અદાલત દ્વારા લાગુ કરાવી શકાય તેવા) અને નકારાત્મક/મર્યાદા સૂચવતા છે, જ્યારે DPSP બિન-ન્યાયક્ષમ (Non-justiciable) અને રાજ્યને હકારાત્મક દિશા આપતા સિદ્ધાંતો છે. ~ ૪૨મા સુધારાથી ઉમેરાયેલા મુખ્ય DPSP: અનુચ્છેદ ૩૯-A, ૪૩-A અને ૪૮-A. #Constitution #Series #police #lrd #Allexam #important

Открыть в Telegram
Просмотры257+16%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
3 ч127
8 ч257
  1. Всего сейчас257
#15375Текст

🌸 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (ભાગ 4) 📘 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 🔹 અર્થ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણ દ્વારા રાજ્યને આપવામાં આવેલા એવા નૈતિક, સામાજિક અને આર્થિક માર્ગદર્શક સિદ્ધાંતો છે, જેના આધારે રાજ્ય નીતિ બનાવે અને શાસન ચલાવે, જેથી કલ્યાણકારી રાજ્યની સ્થાપના થાય. 🔹 બંધારણમાં સ્થાન ભાગ → ભાગ 4 અનુચ્છેદ → 36 થી 51 લાગુ પડતા → સંઘ, રાજ્ય અને સ્થાનિક સરકારો 🔹 અનુચ્છેદ 36 – “રાજ્ય”ની વ્યાખ્યા ભાગ 3 જેવી જ વ્યાખ્યા લાગુ પડે છે – ➡️ સંઘ સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સત્તાઓ અને અન્ય જાહેર સત્તાઓ 🔹 અનુચ્છેદ 37 – કાયદેસર સ્વરૂપ ન્યાયાલય દ્વારા અમલયોગ્ય નથી પરંતુ ➡️ દેશના શાસન માટે મૂળભૂત ➡️ રાજ્યની ફરજ છે કે આ સિદ્ધાંતોને નીતિ બનાવતી વખતે ધ્યાનમાં રાખે 📌 મહત્વપૂર્ણ મૂળભૂત અધિકાર ≠ રાજ્યનીતિના સિદ્ધાંતો પરંતુ બંને એકબીજાના પૂરક છે 🔹 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના પ્રકાર ① સામાજિક-આર્થિક સિદ્ધાંતો (સમાજિક ન્યાય અને આર્થિક સમાનતા માટે) અનુચ્છેદ 38 સમાજમાં ન્યાય, સમાનતા અને કલ્યાણ પ્રોત્સાહિત કરવું અનુચ્છેદ 39 જીવનજીવિકાનો સમાન અધિકાર સંપત્તિનું સમાન વિતરણ બાળકોનું શોષણ અટકાવવું પુરુષ અને સ્ત્રી માટે સમાન વેતન અનુચ્છેદ 39A મફત કાનૂની સહાય ન્યાય સુધી સમાન પહોંચ અનુચ્છેદ 41 બેરોજગારી, વૃદ્ધાવસ્થા, બીમારીમાં સહાય અનુચ્છેદ 42 માનવીય કામકાજની પરિસ્થિતિ માતૃત્વ સહાય અનુચ્છેદ 43 યોગ્ય વેતન જીવનસ્તર સુધારણા અનુચ્છેદ 43A ઉદ્યોગોમાં કામદારોની ભાગીદારી અનુચ્છેદ 47 પોષણસ્તર અને જાહેર આરોગ્ય સુધારવું દારૂ અને નશીલા પદાર્થો પર પ્રતિબંધ ② ગાંધીવાદી સિદ્ધાંતો (મહાત્મા ગાંધીના વિચારો પર આધારિત) અનુચ્છેદ 40 ગ્રામ પંચાયતોને મજબૂત બનાવવી અનુચ્છેદ 43 ગ્રામ અને કોટેજ ઉદ્યોગોનો વિકાસ અનુચ્છેદ 46 અનુસૂચિત જાતિ અને જનજાતિનું કલ્યાણ અનુચ્છેદ 47 ગૌવંશ સંરક્ષણ નશાબંધી ③ લિબરલ-બૌદ્ધિક સિદ્ધાંતો (આધુનિક લોકશાહી વિચારધારા આધારિત) અનુચ્છેદ 44 સમાન નાગરિક સંહિતા અનુચ્છેદ 45 6 વર્ષ સુધીના બાળકો માટે પ્રારંભિક શિક્ષણ અનુચ્છેદ 48 કૃષિ અને પશુપાલનનો વિકાસ અનુચ્છેદ 48A પર્યાવરણ અને વન્યજીવન સંરક્ષણ અનુચ્છેદ 49 ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ અનુચ્છેદ 50 ન્યાયતંત્રને કાર્યપાલિકાથી અલગ કરવું અનુચ્છેદ 51 આંતરરાષ્ટ્રીય શાંતિ અને મિત્રતા 🔹 મહત્વ ➡️ કલ્યાણકારી રાજ્યનો આધાર ➡️ નીતિ ઘડતર માટે માર્ગદર્શન ➡️ સામાજિક અને આર્થિક ન્યાય સુનિશ્ચિત કરે ➡️ મૂળભૂત અધિકારોને વ્યવહારુ બનાવે 🔹 મૂળભૂત અધિકાર અને રાજ્યનીતિ – તુલના મુદ્દો મૂળભૂત અધિકાર રાજ્યનીતિ ➡️ સ્વરૂપ કાયદેસર અમલયોગ્ય અમલયોગ્ય નથી ➡️ સ્થાન ભાગ 3 ભાગ 4 ➡️ હેતુ વ્યક્તિગત સ્વતંત્રતા સામાજિક કલ્યાણ ➡️ ન્યાયાલય અમલ કરાવી શકે અમલ કરાવી શકતું નથી 🔹 મહત્વપૂર્ણ કેસ કાયદા ➡️ ચંપાકમ દોરૈરાજન કેસ – મૂળભૂત અધિકાર રાજ્યનીતિ પર પ્રભુત્વ ધરાવે ➡️ કેશવાનંદ ભારતી કેસ – મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે સંતુલન જરૂરી ➡️ મિનેર્વા મિલ્સ કેસ – ભાગ 3 અને ભાગ 4 બંધારણની આત્મા 🔹 ફેક્ટ રાજ્યનીતિ = કલ્યાણકારી રાજ્યનો આધાર ભાગ 4 = સમાજિક ન્યાયનું માર્ગદર્શક અમલ ન્યાયાલયથી નહીં, રાજ્યની નીતિથી

Открыть в Telegram
Просмотры155−30%к среднему
Пересылки—
Реакции1
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
3 ч93
8 ч155
  1. Всего сейчас155
#15371Файл
Просмотры139−37%к среднему
Пересылки—
Реакции1
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
3 ч79
8 ч139
  1. Всего сейчас139
#15370Текст

💥હિન્દી સાહિત્યના મહાન લેખક હરિવંશ રાય બચ્ચન વિશે ચાલો જાણીએ ➖➖➖➖➖➖➖➖➖➖ 🔘 હરિવંશ રાય બચ્ચન નો જન્મ 27 નવેમ્બર 1907 માં અલ્હાબાદમાં થયો હતો. જેણે પોતાની કલમથી વિશ્વને રોશન કર્યુ. 'પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ' અને 'સરસ્વતી દેવી' ના હિન્દુ કાયસ્થ પરિવારમાં જન્મેલા, નામના આ હિન્દી પુત્ર હરિવંશ રાય બચ્ચન હતા. 🔘હરીવંશ રાય હિન્દીના એક અગ્રણી કવિ છે. તેમણે તેમની કવિતા મધુશાલાથી સૌથી વધુ લોકપ્રિયતા મેળવી અને મધુશાલા પણ તેમની સૌથી પ્રખ્યાત કૃતિ છે. 🔘 હરીવંશ રાય બચ્ચનનું પ્રારંભિક શિક્ષણ તેમના ગામની શાળામાં થયું હતું. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ અલ્હાબાદ અને પછી કેમ્બ્રિજ ગયા, ત્યાંથી તેમણે અંગ્રેજી સાહિત્યના જાણીતા કવિઓની કવિતાઓ પર સંશોધન કર્યું. 🔘અલ્હાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે, તેમણે રાજ્યના ઘણા હોદ્દા પર પણ સેવા આપી હતી. 🔘હરિવંશ રાય બચ્ચને ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં હિન્દી નિષ્ણાત તરીકે કામ કર્યું હતું. તેમને રાજ્યસભાના સભ્ય તરીકે પણ નિમાયા હતા. 🔘1926 માં હરિવંશ રાયના લગ્ન શ્યામા સાથે થયા હતા. તે જ સમયે, 1936 માં, શ્યામા લગ્નના દસ વર્ષ પછી આ દુનિયાથી વિદાય થઈ. 1941 માં, બચ્ચને તેજી સુરી સાથે બીજા લગ્ન કર્યા. 🔘હરિવંશ રાય દ્વારા 1939 માં પ્રકાશિત એકાંત સંગીતની આ લાઇનો તેમના જીવનની આ ઘટનાઓને દર્શાવે છે. 🔘આજે હું સંઘર્ષમાં કેટલો એકલો છું. મધુકલાશ, નિશા આમંત્રણો, ખાદી ફૂલો, સુતરાઉ માળા, મિલન યામિની જેવી કવિતા બચ્ચનની મુખ્ય રચનાઓ છે. 🔘 'હરિવંશ રાયને તેમની કૃતિ' દો ચટ્ટાન 'માટે હિન્દી કવિતા માટે સાહિત્ય અકાદમી એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. તે જ સમયે, તેમને સરસ્વતી સન્માન, કમળ એવોર્ડ વગેરે પણ મળ્યા. ભારત સરકાર દ્વારા તેમના સાહિત્ય અને શિક્ષણ બદલ તેમને સોવિયત ભૂમિ નેહરુ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. 🔘બિરલા ફાઉન્ડેશનએ તેમની આત્મકથા માટે તેમને સરસ્વતીથી નવાજ્યા. 🔘ભારત સરકાર દ્વારા બચ્ચનને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મ ભૂષણ એનાયત કરાયો હતો. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન તેનો પુત્ર છે. 🔘બચ્ચને સુમિત્રા નંદન પંતની કવિતાઓ અને નહેરુના રાજકીય જીવન પર પુસ્તકો પણ લખ્યા છે. 🔘તમણે શેક્સપિયરના નાટકોનો અનુવાદ પણ કર્યો. 🔘હરિવંશ રાય બચ્ચનનું 18 જાન્યુઆરી, 2003 ના રોજ 95 વર્ષની વયે મુંબઇમાં અવસાન થયું. 🔘હરિવંશ રાય બચ્ચને દેશ માટે જે યોગદાન આપ્યું છે તે ક્યારેય ભૂલી શકાય નહીં. હિન્દી સાહિત્યના આ કવિને જન્મદિવસની શુભકામનાઓ.

Открыть в Telegram
Просмотры161−28%к среднему
Пересылки—
Реакции1
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
3 ч92
8 ч161
  1. Всего сейчас161
#15366Фото
Просмотры134−40%к среднему
Пересылки—
Реакции—
Комментарии—
Динамика просмотровСкрыть динамику

Рост просмотров

Часов после публикации

Показать таблицей
Часов после публикацииПросмотры
0 ч0
3 ч84
9 ч134
  1. Всего сейчас134

Все посты

Связи